________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પત્રસુધા’માં શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજીની દામ્પત્યવ્રુતિ
કલ્પના માહન બારોટ
પત્રસુધા 'ના પત્રો દમ્પતી-મિત્ર અને પત્રસુધા ' નામના ગ્રંથમાં સંગ્રહાયા છે. ઉપેન્દ્રચાર્ય જીએ જયન્તીદેવીને જુદા જુદા સમયે, જુદા જુદા પ્રસંગે લખેલા કુલ ૬ ॰ પત્રો - પત્રસુધા'માં છે. દરેક પત્ર આ મહાન દ‘પતીના દિવ્ય દામ્યત્યના નિર્દેશ કરે છે.
સાહિત્યક્ષેત્રે ઘણીવાર એવું બને કે ક્રાઇ કવિ કે લેખકની કૃતિ પરથી તેના વ્યક્તિત્વને પામવાના પ્રયાસ થયા હોય. એ પ્રયાસ કેટલે 'શે સફળ થાય તે ન કહી શકાય કારણ કે કવિતા, વાર્તા નવલકથા એ કવિ કે લેખકની કલ્પનાની નીપજ હાય છે. અલબત્ત, તેમાં વાસ્તવિકતા, આજુબાજુના સંજોગા વગેરેના ફાળા પણ નાના સૂને ન ગણાય. પરંતુ સાહિત્યનું આ પત્રસ્વરૂપ તદ્દન ભિન્ન છે. જાપાનના વિશ્વપ્રસિદ્ધ કવિ, ચિંતક અને કેળવણીકાર દાઈસાકૂ ક્રેડા અને વિખ્યાત કવિ યાસુશિ ઈનેવ વચ્ચેના પત્રવ્યવહારતું એક પુસ્તક છે જેનું અંગ્રેજીમાં ભાષાંતર * Letters of Four Seasons'ના નામે જેમણે કર્યું છે તે શ્રી રીચાર્ડ ગેંગના મતે તે “પત્ર એ સાહિત્યનું એક એવું સ્વરૂપ છે કે જેમાં લખનાર ખુર્દ [Writer himself] એક વિષય હોય છે.’’ અને આમ હેાવાથી જ કદાચ જાહેર જીવનમાં પડેલી કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના પત્રોનું આપણે વાચન કરીએ છીએ.
તે ‘ડાયરી 'પણુ સાહિત્યનું એક એવું સ્વરૂપ છે કે જે લખનારના અંગત જીવનને તું કરે છે. તેમ છતાં આ બંને સ્વરૂપેમાં ભિન્નતા છે. ડાયરીમાં અંગત જીવનની નાની નાની વાતેા આવે અને લખનારનું પેાતાનું વ્યક્તિત્વ ઉપસે છે. જગત વિશેનાં તેનાં અવલાકના અને વિયારેા તે ડાયરીમાં પેાતાની રીતે ટપકાવે છે ત્યારે ખૂબ જ ખાનગી રાખીને નાંધે છે. કોઈક ભવિષ્યમાં વાંચે અને મને સમજે એવી ઇચ્છાથી ડાયરી લખાય છે. વળી ડાયરીમાં ચાકસાઈ પણ વધારે રહે છે અને તે પોતાના સમય સાથે બહુ હોય છે. જ્યારે પત્રમાં તે નથી હોતું કશું' ખાનગીપણું કે નથી તું સમયનું બંધન. પત્રલેખક જ્યારે લખવા બેસે છે ત્યારે લખનાર અને પત્ર પ્રાપ્ત કરનાર બંનેની કક્ષા સમાન હોય છે. જેટલે અ ંશે ડાયરી અ'ગત છે અથવા અમુક ચોક્કસ discipline વચ્ચે ચાલે છે એટલી સખત શિસ્ત પત્રમાં નથી. પત્રમાં તા ઘણી મેકળાશ લાગે છે.
‘સ્વાધ્યાય ’, પુ. ૨૭, અકે ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૩૭-૩૪૨.
#
૨૯ સુનીતા સેાસાયટી, અકાટા, વડાદરા,
For Private and Personal Use Only