________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રણજિત પટેલ-“ અનામી "
ગજરાજ સાંત્વન આપતાં કહે છે –
સણયે સહુ અવતરે રે, ગેહલી ! શાંહાને રોય ? એ માયા છે જીવતા લગી રે, પછે મુઆ મલે નહી કાય. કરમ–
સંગે થાએ એકઠાં રે, અને કમેં હૈયે વિયોગ, ફરી મેલાપક દેહિલો રે, નદી-નાવ–સંજોગ. જમ જલ-કેરા બુદબુદા રે, ઉપજે શમે અનેક, જુદું જગત, ના સ્થિર રહે રે, અવિનાશી હર એક
મૂકને આશા માહરી”.
રાજે અને રામકૃષ્ણ મહેતા સંબંધે શોધ-સબંધે લખાવ્યા હોવા છતાં પણ એમની કાવ્ય-ગંગોત્રોનું પુનિતપાન થવું જોઈએ તેટલું થયું નથી.
For Private and Personal Use Only