________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मापोदेवी
જળપ્રયોગથી અપાનની ગતિ નિમ્ન થાય છે અને તેને કારણે બહ-કેતા દૂર થાય છે. બહેકેજતા દૂર કરવા માટે નાભિથી લઈને જાંધ સુધીને ભાગ પાણીમાં પલળી જાય એવા વાસણમાં પાણી નાંખીને બેસવું અને કપડાથી પેટ અને નાભિના સ્થાનનું માલિશ પાણીથી કરવાથી બધુ-કેતા દૂર થાય છે. શરીરમાં સેડનાર બધા દોષ દૂર થાય છે અને પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય છે. આરોગ્યની દષ્ટિએ જળ ઉત્તમ ઔષધિ છે. જળ સ્વયં રોગહારક ઔષધ છે. જળ રોગનાં જંતુઓને નાશ કરે છે. જળથી જ રોગોની ચિકિત્સા થઈ જાય છે. જળ પૈતૃક રોગથી પણ છોડાવે છે.*
વિશ્વ પણ જળને પ્રયોગ કરે છે. જળ રૂકનું ઔષધ છે. શાસ્ત્રોના ત્રણ પણુજળ-ચિકિત્સાથી ઠીક થઈ જાય છે. સિન્ધદીપ ઋષિ જળ-ચિકિત્સાના આદ્ય પ્રવર્તક છે. જળથી સ્નાન કરવાથી રોગ દૂર થઈ જાય છે.૪૫
મીઠાવાળા જળથી નેત્રસ્નાન કરવાથી નેત્રના દેષ દૂર થાય છે. વીંછીના વિષ ઉપર સતત જલધારા કરવાથી વિષ ઉતરી જાય છે, તાવમાં મસ્તક તપવાથી મગજ ઉપર ઉન્માદ વગેરેથી થતી અસર દૂર કરવા જળની પટ્ટી મુકવામાં આવે છે એમ પંડિત સાતવલેકરજીએ અથર્વવેદના સંદર્ભમાં નોંધ્યું છે.૪૧
આ ઉપરાંત સ્ત્રી અને પુરુષના પ્રમેહ રોગના નિવારણ માટે કટિસ્નાનને ઉત્તમ ઉપાય કહ્યો છે. પુરુષ માટે ઈન્દ્રિય-સ્નાન અને સ્ત્રીઓ માટે અંતઃસ્નાન ઉપયોગી છે.*
આ રીતે જળને યોજના પૂર્વક પ્રયોગ કરવાથી રોગ દૂર થાય છે. હવે સુશ્રુતસંહિતામાં જળને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ.
સુશ્રુતસંહિતામાં જળને શ્રમ દૂર કરનાર, કલાતિનાશક, મુછ તથા તરસને નષ્ટ કરનાર, તંદ્રા અને વમનને દૂર કરનાર, બળકારક, નિદાને દૂર કરનાર, તપ્તિદાયક, અજીર્ણનું શમન કરનાર (મગોળે મોગને વાર) શીતળ, સ્વચ્છ, લઘુ, સંપૂર્ણ મધુરાદિ રસનું કારણ તેમ જ અમૃત સમાન જીવનદાતા કહ્યું છે.૪૮
४४ "न्य १श्वातो वाति न्यक् तपति सूर्यः।
નીચીનમચા તુ રચા મવા તે વર ” ૬/૧/૨ .५ "इदमिद वा उ मेषजमिदं रुद्रस्य मेषजम् ।
તેના રાતરાલ્યાણપત્રવત્ ” અથર્વ. ૬/૫/૧ "जालाषेणाभि सिबत जालाषेणोप सिनत।
ગાત્રાગુડ્ઝ મેવ સેન નો મૃર ની 1 અથર્વ. ૬/૫૭/૨ ૪૬ અથર્વવે-સાત-૬/૫૭ પરનું ભાષ્ય પૃ. ૬૨ ૪૦ અથર્વ-સાત ની ૬/૫૭ પરની સમજુતી જુઓ. ૪૮ સુશ્રુતસંહિતા–૪૫/૩–૫. ૧૯૬.
.
સ્વા ૨
For Private and Personal Use Only