________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિચારરત્નોથી આ લેખ દીપી ઉઠ્યો છે. તો ગાંધર્વરાજ પુષ્પદન્તની કૃતિ ‘શિવ મહિમ્નઃ સ્તોત્ર' ઉપરનો અભ્યાસલેખ પણ દાર્શનીય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારસંભવમ્ ના ત્વામાનનન્તિ પ્રકૃતિ.... । (૨-૧૩) શ્લોક ઉપર કરેલું ચિંતન તેમનો કાલિદાસાનુરાગ દર્શાવે છે. કાલિદાસને ધ્યાનમાં રાખીને ડૉ. ખાંડવાળાએ બે લેખ આ ગ્રંથમાં સ્થાપ્યા છે. જે પૈકી બીજા લેખમાં તેમણે કાલિદાસના નાટકોના પરિપ્રેક્ષ્યમાં ‘ભય અને આશંકા'ના આધારે અધ્યયન કર્યું છે. એ જ પ્રમાણે મહાત્માગાંધી અને સંસ્કૃત સાહિત્યનો સન્નિકર્ષ બે શોધપત્રોના આધારે પ્રગટ કર્યો છે.
ડૉ. હર્ષદેવમાધવ કૃત ‘ભાવસ્થિરાખિ નનાન્તરસૌવાનિ, ‘જાતોઽસ્મિ' અને ‘ત્તાવારસરિધાં સ્વપ્નમયા: પર્વતા:'નું રસપ્રદ વિવેચન આધુનિક સંસ્કૃત સાહિત્યના સંદર્ભે થયેલ છે. ડૉ. માધવ કૃત ‘ભૂતવ્રતશતમ્’ કે જેને શ્રી રાધાવલ્લભ ત્રિપાઠીએ અછૂતા ભાવનોધ લેનેવાલી ઋવિતા કહીને બિરદાવી છે, તેનું પરામર્શન પણ આ ગ્રંથમાં સમવિષ્ટ કરેલ છે.
ગ્રંથાવલોકન
'શિત્તે બ્રૂયન્તે' આવા અભ્યાસલેખોથી સમ્પન્ન છે. દરેક લેખના અન્તે જોવા મળતી સંદર્ભસૂચી લેખકની મહેનતથી અવગત કરે છે.
શ્રીધર વ્યાસ
મા. આચાર્ય, શ્રી બ્રહ્મચારીવાડી સંસ્કૃત પાઠશાળા ભો.જે.વિદ્યાભવન, અમદાવાદ
For Private and Personal Use Only
૧૦૩