________________
Shri Mahavir Jain Aradhana Kendra
અહીં અસૌ વા....પુષ્પમ્ સુધીનું વર્ણન તેની અંતે આવતા તા અમૃતા આપ:ની અપેક્ષા રાખે છે એવું સૂચન કરતું હ્યુમનું ભાષાંતર =The drops of the nectar fluid [arose as follows] (પા.૨૦૩) યથાર્થ નથી. અહીં 7સર્વનામ તેના પુરોવર્તી શબ્દ સાથે- નહીં કે તેના કોઈ ઉત્તરવર્તી શબ્દ સાથે-સંદર્ભમાં રહ્યું છે. સામાન્ય રીતે, ત– સર્વનામ વાક્યની શરૂઆતમાં કોઈ શબ્દનું પુનરાવર્તન કરે છે, અથવા તો વાક્યરચનાનો પૂર્વાપર સંદર્ભ દર્શાવે છે. આવી વાક્યરચના અન્વાદેશીય (Anaphoric સરખાવો =નિરુક્ત ૪.૨૫ પા. ૬૯ અને પાણિનિ ૨.૪.૩૨-૩૪ પાનાં ૫૪૬-૫૪૯) હોય છે. આવાં વાક્યોમાં ત - સર્વનામ કોઈ નવો જ મુદ્દો સૂચવતું નથી, કે તે કોઈ એવા મુદાની અપેક્ષા પણ રાખતું નથી. અહીં અમૃતા આપઃ પ્રવાહીઓ છે અને છા. ઉપ. ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રવાહીઓ ભિન્ન ભિન્ન ઉપમાથી દર્શાવે છે; જેમકે તેઓ યજ્ઞની પ્રવાહી આહૂતિઓ છે, દા.ત. સોમ, ઘી, દૂધ વગેરે (સરખાવો આ ઉપરનું શાંકરભાષ્ય પા. ૧૧૯-૧૨૨), તે મધુમાખીઓએ સર્જેલો રસ છે. (છા. ઉપ. ૩.૧.૩), તે દેવોના સૂર્ય પ્રત્યે વહે છે. (છા.ઉપ.૩.૧-૪.) તે અમૃતના લીધે દેવો નિર્ભર છે. (છા.ઉપ.૩.૬.૧). તેઓ સાચેસાચ દેવમધુ છે, અને અહીં આમ તસર્વનામ સ્વાભાવિક રીતે જ આ મધુ ના સંદર્ભમાં રહે છે.
www.kobatirth.org
(૬) ઉ૫૨ ૬૪. (૨-૩)માં જણાવ્યા પ્રમાણે છા.ઉપ.માં પણ સંબંધક વાક્યરચનામાં ગૌણ-વાક્યના વિશિષ્ટ કર્તાના સંદર્ભમાં – સર્વનામનો પ્રયોગ મુખ્ય વાક્યમાં થાય છે. આ માટે ઉદાહરણ ૬-૮ આપવામાં આવે છે; જેમ
3:
(૭) છા.ઉપ. ૧.૩.૩. (પા. ૩૦)
છા.ઉપ. ૭.૨૩.૧ (પા. ૩૯૭) :
યો મૈં મૂમા, તત્ સુલમ્ ।
“જે પરિપૂર્ણતા (ભૂમા) છે, તે (તત્ =ખૂમા) સુખ છે.”
યો યાન:, મા વાર્ ।
“જે વ્યાન (વ્યાપ્ત થયેલો વાયુ) છે, તે (સા વ્યાન:) વાણી છે.'
(૮) છા. ઉપ. ૩.૧૯.૨ (પા. ૧૭૭)
तद्यद्रजतं, सेयं पृथिवी ।
“તે જે (અર્ધભાગ) રજત છે, તે (સા=૨નતમ્) આ પૃથ્વી છે.'
પર]
ઉપરાંત જુઓ, છા.ઉપ.૨.૭.૨ અને ૩.૧૬.૧.
(૯) આ ઉપરાંત કેટલીકવાર ગૌણ સંબંધક વાક્યના સમગ્ર વિષય વસ્તુના સંદર્ભમાં પણ ત- સર્વનામ યોજાય છે.
આ માટે નીચે ઉદાહરણો ૯-૧૦ દર્શાવવામાં આવે છે.
પરિપૂર્ણતા છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છા. ઉપ.૭.૨૪.૧ (પા.૩૯૮-૩૯૯)
यत्र नान्यत् पश्यति, नान्यच्छृणोति नान्यद् विजानाति स भूमा ।
જ્યાં કોઈ અન્ય કાંઈ જોતું નથી, અન્ય કાંઈ સાંભળતું નથી, અન્ય કાંઈ (નિશ્ચિત) જાણતું નથી, તે (સ:)
અહીં મ: સર્વનામ યંત્ર નાચત્....વિજ્ઞાનાતિ સુધીના ગૌણ સંબંધક વાક્યના સમગ્ર વિષયવસ્તુના સંદર્ભ માટે યોજાયું છે, છતાં આ સર્વનામે સ્વીકાર્યાં છે જાતિ(પુ.) અને વચન (એકવચન) તો નૂમાનાં !
(૧૦) છા. ઉપ. ૩.૧૭.૧ (પા. ૧૬૮)
स यद् अशिशिषति यत् पिपासति यन्न रमते ता अस्य दीक्षा ।
[સામીપ્ટ : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧
For Private and Personal Use Only