________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“આ નદીઓ સમુદ્રમાંથી વહે છે.) અને સમુદ્રને મળે છે. તેઓ (સ:-તા:/ન:) સમુદ્ર થાય છે. જેમાં તેઓ ત્યાં જાણતી નથી....”
આ વાક્યમાં તા: =સર્વનામો નદીઓ માટે – નદીઓના સંદર્ભમાં યોજાયાં છે. ઉપરાંત, આ જ વાક્યના સ પર્વ પતિ વિધાનમાં : =સર્વનામ પણ નદીઓ માટે યોજાયું છે. છતાં, આ સ: સર્વનામે સમુદ્રનાં (વિધેય પ્રથમ વિભક્તિનાં) ૫. અને એકવચન સ્વીકાર્યા છે (સરખાવો : ઈક્વેર પા. ૪); નદીનાં (શ્રી. બહુવચન) જાતિ-વચન નથી સ્વીકાર્યા. (૨) છા. ઉપ. ૬.૩.૮
ते वा एते पञ्चान्ये पश्चान्ये दश सन्तस्तत् कृतम् ।
તે એ પાંચ અન્ય (અને વળી) બીજા પાંચ મળી દશ થતાં તેઓ (તત્ =પાંચ + પાંચ) 'કૃત” છે.”
અહીં તત સર્વનામનો સંબંધ પર્સ, પજ્ઞ સાથે સ્પષ્ટ છે; પણ તેણે ત૬ (વિધય પ્રથમાવિભક્તિ)નાં નાન્ય. અને એકવચન સ્વીકાર્યા છે; પણ તેણે પશ્ચ- પઝનાં પં. બહુ નથી સ્વીકાર્યો. (૩) છા. ઉપ. ૨.૨૧.૧ (પા. ૯૮)
त्रय इमे लोकाः, स प्रस्ताव: अग्नि युरादित्यः, स उद्गीथो नक्षत्राणि वयांसि मरीचयः, स प्रतिहार । सर्पा गन्धर्वाः fપતરતનિધન.... |
“(અહીંના) આ ત્રણ લોક, તેઓ (8: =નોકા:) પ્રસ્તાવ (સામનું, પ્રાસ્તાવિક સ્તુતિ) છે. અગ્નિ, વાયુ અને સૂર્ય, તેઓ (૧ : =નિઃ + વાયુ: + માહિત્ય:) =ઉદ્ગીથ (સામવેદગાયન) છે. નક્ષત્રો, પક્ષીઓ અને મરીચિઓ (પ્રકાશ-કિરણો), તેઓ (સ: નક્ષત્ર + વયમ + મરીચય: =) પ્રતિધર (સામનુના અક્ષરો) છે. સર્પો, ગંધર્વો અને પિતઓ, તેઓ (8: =H: + સ્પર્વ: + fપત) નિધન (સામનું અંતે આવતું પાવાક્ય) છે.”
- આ ઉદાહરણ. ઉપર જણાવેલા ઉદાહરણ (૨) ની સમાન જાય છે. આ રીતે સરખાવો; છો. ઉપ. ૨.૩ અને ૨.૪. (પા. ૭૮-૭૯) આ ઉદાહરણો (૨)-(૩) માં તે- સર્વનામનો સંદર્ભ તેની પાસે જ આવેલા શબ્દ સાથે કે એવા અનેક શબ્દોના સમૂહ સાથે સ્પષ્ટ થાય છે. (૪) છા.ઉપ. ૭.૪ ૧-૨ (પા. ૩૭૦-૩૭૩)
અહીં મંત્પનો મર્મ સમજાવવામાં આવ્યો છે. તે જણાવે છે કે, મન, વાણી, નામ, મંત્ર, કર્મ, એ સર્વનો આધાર સંકલ્પ છે. (છા.-ઉપ.૭-૪-૧). આ રીતે ઘાવાપૃથિવી (સ્વર્ગ અને પૃથ્વી), વાયુ, આકાશ, તાપ, તેજ; એ બધાં સંસ્કૃત છે, તેમાંથી વર્ષા, અન્ન, પ્રાણો, મનો, કર્મો અને જગતુ, એ સર્વ ઉદ્દભવે છે. અહીં ઉપસંહાર કરતાં જણાવ્યું છે કે ષ: સંવત્પ: =” (છા. ઉપ. ૭.૪.૨, પા. ૩૭૩) આ : =સર્વનામનો સંદર્ભ ઉપર જણાવેલાં સંભ અને સંતૃતનાં બધાં વર્ણનોમાં જે દર્શાવ્યું છે તે સમગ્ર ફકરા સાથે રહે છે. જો આ 8: =સર્વનામનો અહીં આવો સંદર્ભ ના હોત તો તેવી પરિસ્થિતિમાં અહીં : સર્વનામને બદલે સામાન્ય રીતે તત્ સર્વનામ (નપું. એકવચન) યોજાયું હોત! (૫) છા. ઉપ. ૩.૧.૧-૨ (પા.૧૧૯-૧૨૧)
અ વ માહિત્યો ટેવધુ.... (૩.૧.૧) તસ્વ પ્રા થતા વાર્થ પ્રો મધુનાથ: ઝવ ઇશ્વ મધુn: ઝવેઃ ઇવ પુષ્યમ્ ! તા અમૃતા માપ:....! (૩.૧.૨).
“દેવોનું મધ આદિત્ય છે.... તેનાં (આદિત્યનાં) જે પૂર્વનાં કિરણો છે તેઓ આના (ગથ =મધુના) પૂર્વ તરફી કોષો છે, ઋચાઓ મધમાખીઓ છે, ઋગ્વદ પુષ્પ છે. તે (તા: =- મધુ) શાશ્વત આપ (પ્રવાહી-તત્ત્વ) છે.”
આ પછી આ માપ: કેવી રીતે ઉદ્ભવે છે અને તે શા માટે જવું છે તેનું વર્ણન આવે છે.
વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વસ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૫૧
For Private and Personal Use Only