________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાઠ વિષે વિવેચન કરવામાં આવે છે.
९३ : ऐतदात्म्यम् एतदात्म्यम् ?
શંકર આ ધ્રુવપંક્તિના અમિતવાત્મ્યમ્... ના બે શબ્દસમૂહને (સંધિને) છૂટા પાડતાં ઉત્તર પદમાં પેતવાત્મ્યમ પાઠ સ્વીકારે છે ($૨). બ્યોહતર્લિકે અને તેને અનુસરીને સેનાર્ટે તવાસ્થ્યને બદલે તરાત્મમ્ પાઠ સુધાર્યો (પા. ૧૭૫) તો પેતવાત્મ્યમ્ પાઠ લઈ અંગ્રેજી અનુવાદ કર્યો છે.
એજર્ટને
(૧) મૈત્રાયણીય સંહિતા ૧.૪.૬ (પા. ૫૪) :
ભાષ્યકારો ભાવવાચક નામોના પ્રયોગ કરવાનું વિશેષ વલણ દાખવે છે. અહીં પણ કાલ્પનિક પ્રેતાત્મ્યમ્ પાઠ ભાષ્યકારોની ભાષામાં કાંઈક સર્વસંમત હોવા છતાં આ પાઠ પ્રાચીન ઔપનિષદ ભાષા-પ્રયોગોને અનુરૂપ નથી. ઉપરાંત તવાત્મ્યમ્ પાઠ યથાર્થ વિવરણ કે અનુવાદ કરવામાં અહીં મુશ્કેલી સર્જે છે. આથી અહીં છેતરાત્મ્યમ્ કે તવાત્મામ્ જેવા પાઠને બદલે તવાત્મ્યમ્ પાઠ જ યોગ્ય છે એવું સ્પાયરે (૧૮૮૬ : § ૨૭.૧. પા.૧૮; ૧૮૯૬ઃ § ૯૫ b પા. ૩૦) તથા દેલ્યૂકે ( ૨૭૯: પા. ૫૬૫), રણૂએ (૧૯૬૧: ૩૬૯, પા. ૫૦૦) અને ઇક્લરે (પાનાં ૪....) જણાવ્યું છે, અને વૈદિક વાડ્મયમાં પણ મળી આવતા આવા પાઠ નોંધ્યા છે. આવા પાઠો છાં. ઉપ. ના ઉપર્યુક્ત પાઠ (તરાત્મ્યમ્) સાથે સરખાવી શકાય. જેમ કે =
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एते वै देवा अ॑ह॒तो य॑द् ब्राह्मणां एतद्देवत्य एषं यः पुरानीजानः:..... ।
“તે દેવો હોમેલું નહીં ખાનારા બ્રાહ્મણો છે. જેણે પહેલાં યજ્ઞ નથી કર્યો એને આ દેવત્ય (દેવતા ) છે.”
તદ્વત્ય: =પ્તે (બ્રાહ્મળા) તૈવત્યા વ્ યસ્ય સઃ =
(૨) તૈત્તિરીય બ્રાહ્મણ ૩.૯.૧૭.૩ (પાનું ૧૨૯૭)
रौद्रं च॒रुं निर्वपेत्, यदि॑ मह॒ती दे॒वता॑भि॒मन्ये॑त, ए॒तद्देव॒त्यो॑ वा अधः । स्वयै॒वैनं॑ दे॒वत॑या भिषज्यति, अ॒ग॒दो हैव भवति । “જો મોટો દેવતા (આ પશુને) ઇજા કરે (ત્રાસ આપે) (તો) તેણે રુદ્રને યજ્ઞમાં ચરુ આપવો જોઈએ (ઢોળવો જોઈએ). ઘોડાને એ દેવત્ય છે, (તેથી) પોતાના દેવતા દ્વારા તેનો વૈદ્ય બને છે. તે નીરોગી બને છે.”
=
एतद्देवत्य: =एष=(=रुद्र=) देवत्य एव यस्य सः
ઉપર્યુક્ત ઉલ્લેખોમાંથી ઉદાહરણ (૧)ના તદ્દેવત્વઃ પદમાં યોજાયેલું તત્ સર્વનામ તેના પુરોવર્તી બ્રાહ્મળા: પદનો સંદર્ભ સૂચવે છે; તથા ઉદાહરણ (૨)ના તદ્દેવત્વ: પદમાં યોજાયેલું તાત્ સર્વનામ તેના પુરોવર્તી રુદ્ર-શબ્દનો સંદર્ભ સૂચવે છે. તે પ્રમાણે પ્રસ્તુત ધ્રુવપંક્તિના તવાત્મ્યમ્ પદમાં યોજાયેલું તાત્← સર્વનામ પણ તેના પુરોવર્તી ખિમન્ પદનો જ સંદર્ભ જણાવે છે.
एतदात्म्यम् = एषः (= अणिमा) आत्म्य: यस्य तद्
[છાં. ઉપ. ૬.૮-૧૬ માં તવાત્મ્યમ્ પાઠ સાચો છે, તેની મનિઅર-વિલિયમ્સના સંસ્કૃત અંગ્રેજી શબ્દકોષમાં (આવૃત્તિ ૧૮૯૯, પાનું ૨૩૧ b સઁવ્) એ મુજબ સુધારો કરવાની જરૂર છે !]
$૪ : “જાતિ-વચન સ્વીકારનો નિયમ''
પ્રસ્તુત ધ્રુવપંક્તિના તત્ સત્યમ્ શબ્દ-સમૂહમાં વપરાયેલું ત્ સર્વનામ પણ તેના પુરોવર્તી અભિમન્ (પુલ્લિંગ) પદના સંદર્ભમાં જ યોજાયું છે; છતાં તે ત- સર્વનામે ળમન્ નાં જાતિ (પું), વચન (એકવચન) સ્વીકારવાને બદલે સત્ય નાં જાતિ (નવું) અને વચન (એકવચન) સ્વીકાર્યાં છે; અને વૈદિક ગદ્યવા મયની વાક્યરચનાનું અનુસરણ કર્યું છે. વૈદિક ગદ્યની વાક્યરચનાના નિયમ મુજબ દર્શક (deictic) સર્વનામનાં જાતિ અને વચન તટસ્થ રહે છે; તે ગમે તે જાતિ-વચનમાં વપરાય છે. આ સર્વનામ, પ્રથમા વિભક્તિમાં પરંતુ વિધેય (વાચ્ય) તરીકે યોજાયેલા પદનાં (predicate
૪૮]
[સામીપ્સ : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧
For Private and Personal Use Only