________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીંના કેટલાક વિદ્યાથીઓએ સક્રિય ભાગ લીધેલ અને વિદ્યાથી મંડળની સ્થાપના કરેલી. થરાદ પ્રજામંડળ પણ સ્થાપવામાં આવેલુ' અને તેના ઉપક્રમે એક મોટી સભા ભરાયેલી.૭૦
આમ અગાઉના રાજ્યોએ કે જે આજે બનાસકાંઠા જિલ્લામાં ભળી ગયા છે, તેમણે ત્યાંની પ્રજાને સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય ભાગ લેવા દીધેલ નહિ. પરિણામે આ જિલ્લામાં સ્વાત ત્ર્ય સંગ્રામતી વ્યાપક અસર થયેલી નહિ.
એમ કહી શકાય કે ઉત્તર ગુજરાતે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં યથાશક્તિ ફાળો તો નોંધાવ્યો છે જ, ઉત્તર ગુજરાત ખાતે મહેસાણું જિલ્લાની પ્રજા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેસર રહી છે સાબરકાંઠાના લોકો પણ રાષ્ટ્રીય જાગૃતિમાં પાછળ રહ્યા નથી. બનાસકાંઠા જિલ્લાની રિયાસતી પરંપરામાં પણ પ્રજાનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં યત્કિંચિત ફાળે ઉલેખનીય તે છે જ. સમગ્રતયા ઉત્તર ગુજરાતની એ લડાયક અને ખમીરવંત પ્રજા અભિનંદનને પાત્ર તો જ. આ સાથે ઉત્તર ગુજરાતના એ સ્વાતંત્રય સંગ્રામના લડવૈયા શહીદોની શહાદતને સ્મરણાંજલિ અપીએ.
પાટીપ ગુજરાત એક પરિચય', ભાવનગર, સ્મૃતિગ્રંથ, ૧૯૬૧, પૃ. ૬૨૬ ૨. “ગુજરાત ઈન ૧૮૫૭', (૧૯૭૦) 8. પી. ડી. વૌયુમ ફીફટી ઍક ૧૮૫૭, પૃ. ૨૬ ૩-૩૬૪ ૪. પી. ડી. વૉલ્યુમ ફીફટી વન ઑફ ૧૮૫૭, પૃ. ૨૦૩-૨૦૧૬ ૫. મહેસાણું ડિસ્ટ્રિકટ ગેઝેટિયર' (મડિગે), (૧૯૭૫), પૃ. ૧૩૦ ૬-૭. મડિગે, પૃ. ૧૭૧
૮-૧૨. એજન, પૃ. ૧૩૧-૧૩૨ ૧૩-૧૪. એજન, પૃ. ૧૭૩
૧૫-૧૭. એજન, પૃ. ૧૩૪ ૧૮–૧૯. એજન, પૃ. ૧૩૪–૧૩૫
૨૦, એજન, પૃ. ૧૭૬ ૨૧. “જિન્નાહ ઍન્ડ ગાંધી', પૃ. ૪૪ ૨૨-૨૫. મડિગે, પૃ. ૧૩૬-૧૩૭ ૨૬-૩૦. મડિગે, પૃ. ૧૩૮
૩૧-૩૫. મડિગે, પૃ. ૧૭૮-૧૩૯ ૩૬-૩૭. મડિગે, પૃ. ૧૩-૧૪૦
૩૮. “સાબરકાંઠા ડિસ્ટ્રીકટ ગેઝેટિયર' (સાડિગે),
(૧૯૭૪) પૃ. ૧૪૧-૧૪૨ ૩૯. સાડિગે, પૃ. ૧૪૨ ૪૦, એજન, પૃ. ૧૪૩
૪૧. એજન, પૃ, ૧૪૨ ૪૨. એજન, પૃ. ૧૪૫
૪૩-૪૬. એજન, પૃ. ૧૪૬ ૪૭–૫૦. એજન, પૃ. ૧૪૭ ૫૧. એજન, પૃ. ૧૪૭-૧૪૮ પર-પ૬. એજન, પૃ. ૧૬૧-૧૬૨ ૫–૬૩. એજન, પૃ. ૧૬૨-૧૬૩ ૬૪-૬૫. એજન, પૃ. ૧૬૪ ૬૬. બનાસકાંઠા ડિસ્ટ્રીકટ ગેઝેટિયર,' (બડિગે), (૬૯૮૧), પૃ. ૧૪૬ ૬૭–૭૦. બડિગે, પૃ. ૧૪-૧૪૭
૧૭૬]
[ સામીપ્ય : ઓકટોબર, ૯૩–માર્ચ, ૧૫
For Private and Personal Use Only