________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મગરિબીના અવસાન
શેખ અહમદ ખટ્ટુ
અંગેની નાંધ
શેખ ચાંદમીમી એ. *
અમદાવાદ ખાતે સરખેજના રાજો જાણીતા છે. ત્યાં શેખ અહમદ ખટ્ટે મગરની દફન થયેલા છે. એમનુ' અવસાન હિ. સ. ૮૪૯/ઈ. સ. ૧૪૪૫ માં થયું. મગરખી સિલસિલાના આ સંત વિષે બહુ લખાટ્ટુ' નથી. શેખ એરજીએ એમના મલકૂઝાત (ઉ।ષને) તૈાંધ્યા છે. અને મેાલાના કાસિમે માખેશ મિરકાતુલ વુલમાં એમ ઉલ્લેખ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદમાં આવેલ હઝરત પીરમેાહમદ શાહે લાઇબ્રેરીમાં ધણી હસ્તપ્રતો છે. એમાંની એક હસ્તપ્રતના એક ભાગ રૂપે અરખી ભાષામાં એવી એક માત્ર એક-દોઢ પાનાની હસ્તપ્રત મળી જેને સબંધ શેખ અહમદ ખટ્ટ્ી અવસાન તેાંધ સાથે છે.
અમદાવાદની સ્થાપના અંગે જે અન્ય ત્રણ અહમદ નામના સંતા સાથે, અહમાહે સલાહ અથવા કર્યાં હતા. તે પૈકીના તેએ એક છે.
અરખીમાં લખાયેલ આ અવસાન નોંધ ઉપરથી એમ ફલિત થાય છે કે તે ફારસીમાં એ જ વિષય ઉપર લખાયેલ કોઈ એક હસ્તપ્રતના અનુવાદ છે તે આ પ્રમાણે છે :
તમામ પ્રશ ંસા સર્જનહાર માટે છે કે જેણે જગતના વિશાળ મેદાનમાં પેાતાના મિત્રા (વલી)ને આયા આપ્યા. અને પોતાના પ્રેમની મદિરાને આવાદ કરાવ્યે તેમને સિદ્ધિના સેાપાનથી નવાઝથા, છૂપા રહસ્યાથી એમને વાકેફ કર્યાં. પાતાની અસીમ કૃપા તેમના પર વરસાવી અને આના કરી કે તેના વલીએ માટે કોઈ ડર કે ભય નથી.
સલામ અને સલામતી થજો એ મહાન સૂફીએ પર કે જેઓને મુસ્લિમેા માટે અનુકરણીય બનાવીને મેકલવામાં આવ્યા. અને જેમણે શરીઅત માટે માર્ગદર્શન પૂરુ પાડ્યું અને ચાહો માટે સમસ્યાઓના ઉકેલ સમજાવ્યાં.
ખાતે આઝમ જે મહાન હાકેમ છે અને જેએ ગરીબો, પીડિતા, વિદ્વાના, ઉલેમાઓના પણ છે જેમના ખિતાબ “શરફે જહાન” છે જે ખૂબ વૈભવશાળી છે (અલ્લાહ કયામત સુધી તેમને સહીસલામત રાખે) એવા અમીરે મને હુકમ કર્યા કેવલીઓના રાહબર, સૂફીએના ગુરુ, મહાન સૂફી સંત મુખ અહમદ મગરિબીના અવસાન અ'ગેના ફારસી દસ્તાવેજી પત્રના અરખી અનુવાદ કરું જે અનુવાદ ઉત્તમ ભાષામાં હાય.
મારા માટે એ વાત અનિવાય અની ગઈ કે હુ... એની આજ્ઞાનું પાલન કરી તેમની શા પૂરી કરુ.. મે' ઈશ્વરીય મદથી આ કામના આરંભ કર્યાં અને તેમના અવસાન અંગેની વિગત સગમ રીતે એ જ પ્રમાણે વતી કે જેવી એમના મિત્રે રજૂ કરી હતી. જે મિત્ર શેખના સફર અને સ્થાયી જીવનના સાથી હતા, જે સાચા અને ન્યાયપ્રેમી હતા. જેમના પર કદી જૂઠ કે અજ્ઞાનતાના ક્ષેત્ર મૂકાયા ન હતા.
* વ્યાખ્યાતા, ઉદૂ ફારસી વિભાગ, ભાષા ભવન, ગુજરાત યુનિવર્સિ`ટી, અમદાવાદ
શેખ અહમદ ખટ્ટુ મગરિબીના અવસાન અંગેની તેધ ]
For Private and Personal Use Only
A