________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતા લો, ૨૧). શ્રી માધવના ચરણ કમળના પ્રસાદથી ચગીને કલદેવી પત્નીથી ઇશદત્ત મે પુત્ર થયો. ઇશદત્તની પત્ની ધનદેવીથી દેવરાજ પુત્ર થયો (લો. ૨૨-૨૪). ચોગરાજ ગંગાના તરંગ, સમાન વિશુદ્ધ, કીર્તિયુકત, વેદાથ વિજ્ઞાનવિચારદક્ષ હતો (@ો. ૨૬). યુવાનીમાં દેવરાજ પિતા સાથે મંત્રીનું કાર્ય કરતો (લો. ૨૭). દેવરાજના પુત્રો ચિરંજીવ હો. ભગિની, જે બલરાજની પત્ની હતી, તે શીલવતી હતી. પિતા અને રાજા બંનેને આનંદ આપતી (@ો. ૩૧). લો. ૩૪ થી ૪માં વાવના જીર્ણોદ્ધારની હકીતક નિરૂપાયેલી છે. તોખના આ ભાગના અક્ષરે ઘસાઈ ગયા હોવાથી પાઠને ભાવાર્થ સ્પષ્ટ થતું નથી.
શિલાલેખમાં તિદિષ્ટ પાતશાહ મહમદ એ ગુજરાતની સ્વતંત્ર સલતનતને સુલતાન મહમદશાહ ૧લો-બેગડો' (ઈ. સ. ૧૪૫૯-૧૫૧૧) છે..
શિલાલેખમાં ભાવડ નિવાસી શ્રેષ્ઠી સહ જગસિંહને નિર્દેશ છે. આ ઉપરાંત યોગરાજ, ઈશદત અને વાપીને જીદ્ધાર કરાવનાર દેવરાજને નિર્દેશ છે.
શિલાલેખમાં જે મહમૂદરનો નિર્દેશ આવે છે તે આ વાવવાળુ મોદજ ગામ પ્રાય: હાઈ શકે. મોદજ ગામની સીમમાં નવરંગપરા નામના પરામાં આ વાવ આવેલી છે. જો કે નડિયાદ તાલુકામાં પણું મહમદપુરા નામે ગામ હાલ છે પરંતુ એ વડતાલ પાસે હાઈ મોદજથી ઘણું દૂર છે. આ ઉપરાંત કપડવંજ તાલુકામાં પણ મહમદપુરા ગામ છે જે કપડવંજની બિલકુલ નજીક છે, જ્યારે મોદજથી ઘણું દર છે. સ્ક્રોઈ તાલુકામાં આવેલું મેમદપુર પણ મોદજથી ૨૦ કિ. મી. જેટલું દૂર પડે છે. હોખમાં જણાવેલુ' ભાવડ ગામ એ દસ્ક્રોઈ તાલુકાનું ભાવડા ગામ હોઈ શકે નહીં' કારણ એ મેમદપુરની થોડું નજીક છે, જ્યારે મોદથી ધાણુ દૂર છે. હોખમાં વૃદ્ધનગરનું જે વર્ણન આવે છે તે હાલનું મહેસાણા જિહલાનું વડનગર ગામ છે. આ શિલાલેખની મિતિ વિ. સં. ૧૫ર માધ વદિ ૧૩, રવિવારની છે. માસગણનાની અમાનત પદ્ધતિ અનુસાર આ મિતિ બંધ બેસે છે એ દિવસે તારીખ ૫ ફેબ્રુઆરી, ઈ. સ. ૧૪૬૪ આવે છે. (એલ. ડી. સ્વામિકનું પિલ્લાઈ, “એન ઈન્ડિયન એફિમરીઝ', વ, ૫, પૃ. ૧૩૦).
લેખને પાઠ ૧. [
શ્રીરાય નમઃ [*] [8]વત ૨૨૦ વર્ષે માઘ વ િરૂ થી [[*] વાતસા શ્રી મમરાઆ ]િ શ્રી મોરમાતનુર્વિન તે [શોમા] - - - - २. मयी शाश्वती श्रीनाथो[s*]थ धियां चराचरगुरुः शेते मुखौं लीलया [1*] यन्नाभीसरसिरुहै विधिरपि
પ્રાંત: શ્રિતઃ ફાર્મળા | ----- -- - ३. यदीश्वरो[s*]पि सतत गंगाधरः केदारेषु सेव्यते यः शवेंण सुमंगलैविधिना पुत्रः [समासादितः,
स्वनिर्मिते उष्ठाःपि । विदां स्वमेव मंत्रेण सप्रहा(द )
લેખને પાઠ સ્થળ પર જઈ વાંચવાના કાર્યમાં સહાય કરવા બદલ હૈ. બાલાજી ગણોરકર તથા પાઠના સંદર્ભ તથા અર્થધટનના કાર્યમાં સહાય કરવા બદલ શ્રી બિહારીલાલ ચતુર્વેદીના અમે આભારી છીએ.
૧૧૮]
સામીપ્ય: ઓકટોબર, '૮૩–માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only