________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ', નામનામિ: સોંરાર: પ્રવેશિTM: વિશ્વા: પ્રવેશ: વગેરે પ્રયાગા યાસ્ક પેાતાની પારિભાષિક રીતે કરે છે, તે ધ્યાનમાં ન લેવાય તે નિરુક્ત સમજવુ' મુશ્કેલ બની જાય. ‘ચો હિંદુવા તાત્ ।' નિપાતાના આટલે એક સામટા પ્રયાગ તેમના મિજાજને વ્યંજિત કરવા જ થયા છે, વ્યંજના શાસ્ત્રમાં પશુ કેવી કમાલ કરે છે. તેનુ' આ ઉદા. છે. આનન્દવને કાલિદાસના દેશ વંતતિ વૃદળીયવીય': !'માં નિપાતાની ભરમારમાંથી નિપજતી વ્યંજના તરફ નિર્દેશ કર્યાં જ છે તેની અહીં જાણે પૂર્વભૂમિકા
રચાય છે.
અધ્યાય ૧ પચમ પાદમાં નિરુક્તની ઉપયેાગિતા, તેના મહિમાની ચર્ચા યાસ્કે ઉપાડી છે. એ સંદર્ભ'માં મ`ત્રોના આન'કય વિષેના કૌત્સના મતને પણ વણી લીધેા છે. પ્રથમ અધ્યાયના અન્ત સુધી આ સમગ્ર ચર્ચા ચાલે છે.
દ્વિતીય અધ્યાયના આરંભમાં યાસ્ક પહેલા એ પાદમાં નિવચન અંગેના સૂચના આપે છે. તેને ‘સિદ્ધાન્તા' કહેવા ન જોઈએ કેમ કે, નિવચનની સમગ્ર પ્રક્રિયા યાસ્ક જે રીતે વિચારે છે એ રીતે એમને મન એ એક જીવન્ત કોષીય વિગત ડ્રાય તેવુ' જણાય છે. એમાં જે દુરાગ્રહના આગ્રહના પણ સદ્દન્તર અભાવનુ વલણુ, જે flxibility તે બતાવે છે એ એમના જીવન્ત રસનુ ઉદાહરણ બની રહે છે. કોઈ જાતની જતા કે દુરાગ્રહ તે સેવતા નથી. ફક્ત ન તુ વૅ નિવ્રૂયાત્ “નિવચન ન કરવું એવું નહિ” એ આગ્રહ એમની આસક્તિ, લગન અને જીવંત, રસને પરિચાયક બને છે. વ્યાકરણની પાંચ વૃત્તિએ પણ્ સંશય જન્માવી શકે છે. માટે વ્યાકરણ શુદ્ધિના પૂર્વગ્રહ કે દુરાગ્રહ ન રાખવા એવું કહેવાની હિમ્મત તે ધરાવે છે. અને એ જ બતાવે છે કે ભાષા એક living organism સચેતન ત ંત્ર છે; તે ‘વાદેવી’ છે, જીવ’ત મૂર્તિમતી છે અને તેને કોઈ બુધને ન હાઈ શકે તેવું સ્વીકારવાની બૌદ્ધિકતા યાસ્કે કેળવી છે અને એવા નિખાલસ અભિગમની આપણી પાસે તે અપેક્ષા પણ રાખે છે. યાસ્કના નિચનના અભિગમની સ્કંદસ્વામી અને દુર્ગાચાય થી માંડીને પ્રેા. સરૂપ, રાજવાડે, મહેન્દળે, રાજા, સિધ્ધેશ્વર ભટ્ટાચાય, ભાટે, પ. વિશ્વેશ્વર, અને અન્ય આધુનિક વિદ્વાનેએ ખૂબ ઝીણવટથી કરી છે. જેમાં આપણા મિત્રો ડૅ. રાજેન્દ્ર નાણાવટી, ડૉ. એ. ડી. શાસ્ત્રી અને ડૅ।. વસન્તકુમાર ભટ્ટે પણુ પોતાના બહુમૂલ્ય ફાળા આપ્યા છે.
તેા વાત એમ છે કે, વ્યાકરણ પ્રત્યે કાઈ બેઠા અનાદર તેા નથી જ, પણ વ્યાકરણુનું સર્વાધિક શાસન જે અનુપાણિનિ સમયમાં અથવા કહા કે શિષ્ટ classical સાહિત્યમાં જણાય છે તે તેમને મંજૂર નથી એવુ' ન કહીએ પણ સ્વાભાવિક રીતે તેએ તેની બહુ પડી રાખતા જણાતા નથી. બસ આનન્દથી પોતાની શિષ્યમ`ડળી સાથે આશ્રમના ઉપવનેામાં વિહાર કરતાં કરતાં કોઈ નિવચન હાથમાં લે છે, તેના ઉદાહરણ રૂપે કાઈ ઋચા ટાંકે છે. પછી તેમાં આવતા અન્ય શબ્દો પર પણ ધ્યાન આપે છે. તે બધાનુ કોઈ જડબેસલાક નિયમાવલિને ધ્યાનમાં ન રાખીને જ નિર્વાંચન કહે છે. વળી પર્યાયે આપે છે, એ પર્યાયવાચી શબ્દનુ નિવČચન આપે છે, બીજી ઋચા ટાંકે છે અને એમ વિદ્યાવિલાસ કરતાં કરતાં યાદ આવે ત્યારે મૂળ શબ્દ પર આવી જાય છે. અને ગણિતના શિક્ષક જેમ રીતના એ ત્રણ દાખલા ગણાવી દે પછી આખું મનેયત્ન પેાતાના ઢાંશિયાર વિદ્યાર્થીને હવાલે કરી દે એ રીતે અચાનક જાહેર કરી દે કે લેા, આ થયાં ૨૧ પૃથિવીનાં નામેા !'' પછી ભલે તેમાંના એક જ ‘ગૌ’ શબ્દનું નિયન કેમ ન કર્યું`` ઢાય ! અને આ બધું કરતે નિજાનંદની મસ્તીમાંથી કયારેય બહાર ન આવે! તે નિ. ૧-૧માં ‘મા’ સમજાવતાં ‘અવ' એવા અ` આપે છે. ઘણીવાર
વૈશ્વિક
યાસ્કની કેટલીક વિશેષતા ]
[ ૯૫
For Private and Personal Use Only