SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ‘શના સ્થાપક પુષ્યમિત્રની સત્તા ગુજરાતમાં હતી એવુ માનવા માટે કોઈ પ્રમાણ મળ્યું` નથી. ખા મિત્રથી માંડીને શક સુધીના રાજાએ માળવામાં રાજ્ય કરતા હાય અને તેઓની સત્તા લાટ પર પણ પ્રસરી વ્હાય એ સંભવિત છે. ૬. ર'ગવિજય જણાવે છે કે વિક્રમાદિત્યે ઉજ્જૈનમાં ૮ વર્ષ રાજ્ય કર્યુ તે પછી એના પુત્ર રાજા થયા. આ પુત્રના નામ તથા રાજ્યકાલની વિગત અહી આપી નથી, પર ંતુ એના રાજ્યકાલના અંતે વિક્રમ સ ંવતને ૧૭૫ વર્ષ થયાનું જણાવ્યું છે એ પરથી વિક્રમાદિત્યના પુત્રે ૪૯ વર્ષે રાજ્ય ર્યાંનુ ફલિત થાય છે. પરતું ‘વિચારશ્રેણી’માં મેરૂતુંગ જણાવે છે કે વિક્રમાદિત્યે ૬૦ વર્ષે, એના પુત્ર ધર્માદિત્ય-વિક્રમચરિત્ર ૪૦ વર્ષ, પછી ભાલરાજે ૧૧ વર્ષ, નાઈલે ૧૪ વર્ષ અને નાહડે ૧૦ વર્ષી રાજ્ય કયું. આ રીતે વિક્રમ સંવત કુલ ૧૩૫ વર્ષી પ્રવત્ર્યાં. આ બાબતમાં રગવિજય કાઈ અન્ય અનુશ્રુતિને અનુસરે છે. જૈન અનુશ્રુતિ મિનેન્દર કે અપલક્ત જેવા ભારતીય-વ્યવન રાજાના શાસનની નોંધ લેતી નથી. વિક્રમ સાઁવતની મિતિઓમાં શતકા સુધી ‘વિક્રમ' નામ પ્રયાાયુ નથી. છે. હવે શક સંવત પ્રત્યેŕ. એના પ્રવક શાલિવાહન રાજાએ ૫૦ વર્ષ, પછી ખલમિત્રે ૧૦૦વર્ષ, હરિમિત્રે ૧૦૦ વર્ષ, પ્રિયમિત્રે ૮૦ વર્ષ અને ભાનુએ ૯૨ વર્ષી રાજ્ય કર્યુ'; તે એ પછી આમ, ભાજ વગેરે સાત રાજા થયા, તેમણે કુલ ૨૪૫ વર્ષ રાજ્ય કર્યું" એમ ર'ગવિજય જણાવે છે, પરંતુ હવે સળંગ વર્ષીસખ્યા શક સંવતની નહિ, પણ વિક્રમ સ`વતની જ આપવામાં આવી છે, કેમ કે ગુજરાતમાં વિક્રમ સવંત અદ્યપયંત પ્રચલિત રહ્યો છે. આ ગણુતરીએ અહી' વિ.સ' ૨૮૫, ૩૮૫ અને ૪૬૫ જણાવ્યાં છે. છેવટમાં આમ, ભાજ વગેરે સાત રાજાઓના રાજ્યકાલ હસ્તપ્રતામાં ૨૪૫ વષ આપ્યા છે, તે ખરી રીતે સંપાદક તૈધ છે તેમ ૩૪૫ વર્ષ` હાવાં જોઈએ, કેમ કે તા જ છેવટની સખ્યા વિ.સ. ૮૦૨ ની બધ એસે તેમ છે. શક સવત ૧ થી ૬૬૭ વર્ષના લાંખા ગાળા જૈન અનુશ્રુતિમાં અટપટા છે. શક સંવત શક રાજા ચાષ્ટનના રાજ્યારાહણુથી શરૂ થયા લાગે છે, એની સાથે શાલિવાહનનુ નામ અનેક શતકો પછી સકળાયુ' છે. શાલિવાહન અર્થાત્ સાતવાહન ખરી રીતે દુખણુના સાતવાહન વંશના રાજા હતા. અક્ષમિત્ર, હરિમિત્ર, પ્રિયમિત્ર અને ભાનુ કયા વ ́શના રાજા હતા એ વિશે કઈ અણુસાર મળતા નથી. એ રાજાઓના દી' રાજ્યકાલ પણ અવાસ્તવિક લાગે છે. આમ અને બાજ સ્પષ્ટત: પ્રતીહાર વશના રાજા છે. આમ નામે ઓળખતા રાજા નાગભટ ૨ જો (ઈ. સ. ૭૮૨-૮૩૪) છે તે રાજા ભોજને રાજ્યકાલ લગભગ ઈ. સ. ૮૩૬-૮૮૫ ના છે. જયશિખરીનું મૃત્યુ વિ.સં. ૭પર (ઈ. સ. ૬૯૬)માં થયુ હાવાનેા અને વનરાજ ચાવડાના રાજ્યાભિષેક વિ. સ. - ૦૨ (ઈ. સ. ૭૪૬)માં થયેય હાવાની અનુશ્રુતિ છે ને આમ અને ભાજ તે જયશિખરી અને વનરાજના સમકાલીન ગણ્યા છે. એની સાથે સમયના મેળ મળતા નથી. ર'ગવિજય. આમ–ભાજના વ‘શના ખીજા પાંચ રાનનાં નામ આપતા નથી તે એ સાત રાજાઓના કુલ રાજ્યકાલ ૨૪૫ ( ૩૪૫) વર્ષોંના જણાવે છે. ખરી રીતે ગુજસતના ઇતિહાસમાં મૌય કાલ પછી આ લાંબા ગાળા માટે બ્રિટિશ કાલમાં વિપુલ સામગ્રી પ્રાપ્ત થઈ છે. સિક્કાઓના આધારે ત્રીસેક ક્ષત્રપ રાનનાં નામ જાણુવા મળ્યાં છે. સિક્કા પર તે રાજાનુ' પુરુ નામ અને સિક્કા પડાવ્યાનું વર્ષ આપેલ છે તે પરથી આ સર્વ રાજાની વડશાવળી તથા સાલવારી બુધ મેસાડી શકાઈ છે, લગભગ ઈ. સ. ૭૮ થી ૪૦૦ સુધીના આ શા કુલના ઇતિહાસ સિક્કા તથા શિલાલેખા પરથી પ્રકાશમાં આવ્યા છે. તે પછી રાજા શ ભટ્ટારકના [સામીપ્સઃ ઑકટો., '૯૨-મા', ૧૯૯૨ ૮૨] For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy