________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખાત્મક ભાવે નામાં પણ તેના વાસ્તવિક રૂપે પ્રજાવા જોઈએ અને એ રીતે જોતાં તે, રુદન વિગેરરૂપ દુઃખને ભાવે, દુ:ખી નહીં તેવા પાત્ર વડે કે આનંદરૂપ સુખનો ભાવ સુખી નહીં તેવા - પાત્ર વડે કેવી રીતે પ્રયોજી શકાય ? પણ સત્ત્વનું કામ જ એ છે કે, તેનું તે પાત્ર દુ:ખી કે સુખી
અવસ્થાના અનલક્ષમાં અશ્રુ કે રોમાંચ દર્શાવી શકે. તેથી તે ભાવને સાત્વિક ભાવો કહેવામાં આવ્યા છે. . . “નાટયપણ”કારોએ તે સાત્વિક ભાવોને અનુભાવરૂપે જ નિરૂપ્યા છે ને તેના આઠ ભેદ 'આપ્યા છે. તેઓ જણાવે છે કે, લિંગી એવા રસનું ભાવન કરાવે–તેની પ્રતીતિ કરાવે તેને અનુભાવ કહે છે. આ અનુભાવ કાર્ય વગેરે રૂ૫ હોઈ મુખ્ય હોતા નથી, કેમ કે, મુખ્ય તે સ્થાયી જ હોય છે અને તેથી જ, જે તે રસના જુદા અનુભવો વર્ણવાયા નથી પરંતુ સ્તંભ વગેર આઠ જ અનુભાવનું સામાન્યતયા નિરૂપણ કરવામાં આવ્યું છે તથા પ્રસાદ, ઉચ્છવાસ, નિશ્વાસ વગેરે પણ અનુભાવો બની શકે એમ સૂચવાયું છે. વળી, વિશેષમાં તેમણે જણાવ્યું છે કે, ક્યારેક સ્થાયી તથા વ્યભિચારી પણ અનુભાવરૂપે ગૃહીત થાય છે અને આ રીતે સ્થાયી, વ્યભિચારી તથા અનુભાવના હજારે અનુભા સંભવે છે.* * *
આચાર્ય અભિનવગુપ્ત શાક્તરસના સંદર્ભમાં જે કહ્યું છે કે- ' - जुगुप्सां च व्यभिचारित्वेन शृङ्गारे निषेधन् मुनिः भावानां सर्वेषामेव स्थायित्वसञ्चारित्वचिक्त्जत्वानु. भावत्वानि योग्यतोपनिपातितानि शद्धार्थबलाकृष्टानि अनुजानाति ।
તેને જ રામચન્દ્ર-ગુણચન્દ્ર આવકારતા જણાય છે. ભાનુદને પણ આ વિગત પિતાની રીતે સ્વીકારી છે. તેની નોંધ લેતાં પહેલાં, સ્તંભ વગેરે આઠ સાત્ત્વિક ભાવોનું સ્વરૂપ વિચારીએ. - ભાનુદ તે દરેક સાત્વિક ભાવનું તેના વિભાવો સાથે નિરૂપણ કર્યું છે. તે આ પ્રમાણે છે૧. સ્તંભ :
શરીરના ધમરૂપ હતાં, ગતિને નિરોધ “સ્તંભ' કહેવાય છે. . - રાત્રે ક્ષતિ જતિનિરો: તન્મ: I'..... ', અહી, “શરીરધમ હોવાપણું' એ વિશેષણ પ્રયોજાયું હોવાથી નિદ્રા કે અપસ્માર વગેરેને વિષે સ્તંભની અતિવ્યાપ્તિ થતી નથી. એટલે કે, નિદ્રા, અપસ્માર વગેરે શરીરના ધર્મો ન હોવાથી તેમાં જાતે ગતિનિરોધ સ્તંભના ક્ષેત્રમાં આવી શકે નહીં.
વળી, પ્રલય નામે સાત્વિક ભાવથી આ ભિન્ન એટલા માટે છે કે, પ્રલયમાં ચેષ્ટાનિરોધ રહેલો ' છે, જ્યારે અહી ગતિસામાન્યને નિરોધ છે. અર્થાત્, બેભાન થઈ જવું તે પ્રલય છે અને સ્તબ્ધ થઈ જવું કે રેકાઈ જવુ તે સ્તંભ છે, સ્તંભનાં કારણે હર્ષ, રાગ, ભય, દુઃખ, વિષાદ, વિસ્મય, કોધ વગેરે મનાય છે; જેમ કે, એળી, વીનતા...વગેરેમાં. . ૨, ૮ :
: શરીર, ઉપરના જળને “' કહે છે. પુષિ વિમઃ : 1
તેના વિભાવો તરીકે મનનો તાપ, હર્ષ, લજજા, ક્રોધ, ભય, શ્રમ, પીડા, આઘાત, મૂછ વગેરે ગણાવાયા છે, જેમ કે, તે તવ યુવાનને .વગેરેમાં. ૩. રોમાંચ - વિકારને કારણે ઉદભવતા રાગમને "રામાંચ' કહે છે.
વિર મુરઘtiારથાન માત્ર: 18 ૭૪]
[સામાપ્ય : ઍકહે, '૯૨-માર્ચ, ૧૯૨
For Private and Personal Use Only