________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીભ ઉપર નશીલા પદાર્થાંનું નામ પણ ન આવે. અને ન છૂટકે અફીણુ વગેરે કાઈ નશીલી વસ્તુનુ નામ લેવું પડે તેા “ગાળી” કહેતા. ત્યારથી જ ગુજરાતના લોકો લેટની જેમ બાંધવામાં આવેલ નશાની વસ્તુને “ગાળી” કહેતા થઈ ગયા.
એનેા અથ એ છે કે કહેવાતી ઈસ્લામી હકૂમતમાં નાખ`ધી ન હતી. દરબાર સાથે સંકળાયેલ ઉમરાવ અને નાની પાયરીના લાકા અફીણુ વગેરેનુ સેવન કરતા હતા.
ધીરધારના ધંધા :
સુલતાન મહમૂદ બેગડાએ હુકમ બહાર પાડયો હતો.૧૧ કે મારા રાજ્યમાં કાઈ લશ્કરી કે સિપાહીએ વ્યાજે પૈસા લેવા નહીં. એના માટે અલગ ખજાનચી નીમ્યા હતા આ લેાકેામાંથી જેમને જરૂર પડતી તેએ ત્યાંથી વગર વ્યાજે ઉછીના પૈસા લેતા હતા. સુલતાન એમ માનતા હતા કે લશ્કરીએ વ્યાજના માલ એટલે હરામના માલ ખાતા થઈ જશે તે જેહાદ નહીં કરી શકે.
એના અથ એવા થયા કે એની. ઈસ્લામી હુકુમતમાં વ્યાજ ઉપર રૂપિયા ફેરવતા મહાજના ઉપર પ્રતિબધ ન હતા પણુ માત્ર લશ્કરીઓના વ્યાજ ઉપર લેવા ઉપર પ્રતિબધ હતા, અને મહાજના ઉપર ઈસ્લામી શરીઅત લાહ્વામાં આવી ન હતી. સુલતાન સિકંદર ગાદીએ બેઠા ત્યારે શહેરના મહાજનો સાથે મળીને એને મુબારકબાદ આપવા ગયા હતા.૧૨ પાન સેપારી અને અથાણાં :
-
- હિન્દુસ્તાનમાં પાન સેાપારીના રિવાજ એટલા પ્રાચીન છે જેટલી ભારતીય સંસ્કૃતિ. અઢીથી ત્રણ હાર વર્ષ પૂર્વે લખાએલ કથા સાગર”ની અનેક વાર્તામાં પાન ખાવાનેા ઉલ્લેખ છે.
લોકોમાં પાન૩ સાપારી૪ અને અથાણુાં૧૫ ખાવાના રવાજ હતા. બહાદુર ગીલાની નામના એક અમીરે સુલતાન મહમૂદ્દ બહુમનીના સમયમાં બંડ પોકાયુ`. મહમૂદ અહમની નાના હતા. એણે વહાણા તૈયાર કરાવી રિયામાં લૂટફાટ શરૂ કરી. ગુજરાતના બદરા ઉપર વહાણા આવતા અધ થઈ ગયા તેથી લેાકેા પાન સાથે સેાપારીને ખલે કિશમીઝ ખાવા લાગ્યા હતા.
એના અથ એવા ન થાય કે એ સમયે ગુજરાતમાં સેાપારીની આયાત કરવામાં આવતી હતી. મલેક અયાઝ વિના ગવનર હતા. તે મિનબાની વખતે પાતાના સ્તરઝ્વાન ઉપર ઈરાની, હિન્દુસ્તાની અને રૂખી વાનગીઓ પિરસ્ત હતેા.૧૬ ત્યાર બાદ અત્તર અને પાન આપવામાં આવતાં હતાં. ‘મિઅ`તે સિક‘દરી'ના લેખક નોંધે છે કે ગુજરાતમાં મિજબાનીની આ જ પ્રથા છે.
કેટલીક વખતે દરેક પ્રકારના અથાણુાં જમણવારના એક ભાગ બનતાં હતાં. રઝિયલ મુલકે, મિતે સિકન્દરીના લેખક સિકંદરના પિતાને અનેક પ્રકારના અથાણા ખવડાવ્યા હતા, જો કે એમને ખાટા અચાણુાં પસંદ ન હતા.૧૭
ચીનનાં વાસણા :
સુલતાન મુઝફ્ફર એક ભલા સુલતાન હતા. એણે પેાતાના ઉમરાવા માટે “ચીની”ના સંબ અને વાસણામાં અનેક પ્રકારની વાનગીએ માકલી હતી.
*મિઅ`તે સિક દરી'માં થતુ` સલતનતકાળનું સમાજ દર્શીન]
For Private and Personal Use Only
૬૧]