________________
Shri Mahavir Jain Aradhana Kendra
રાણીવાવ—પાટણની કેટલીક યુગલ પ્રતિમા
હિંદુ ધર્માંના સ ંપ્રદાયા પૈકી
આર. ટી. સાવલિયા * શૈવ અને વૈષ્ણવ સપ્રદાયા મુખ્ય છે. આ સંપ્રદાયામાં પ્રમુખ દેવની અનેકવિધ સ્વરૂપની પ્રતિમાએ બનેલી જોવા મળે છે. જેમાં પ્રમુખ દેવે કરેલાં કાર્ટૂના સ્વરૂપની પ્રતિમાઓ ઉપરાંત શૃંગાર પ્રતિમા પણ નજરે પડે છે. આમાં ખાસ કરીને વિષ્ણુ અને શિવની સ્વતંત્ર પ્રતિમા, સંયુક્ત પ્રતિમા અને યુગલ પ્રતિમા વિશેષ જણાય છે. આ સાથે બ્રહ્માની વિવિધ સ્વરૂપની પ્રતિમામાં તેની યુગલ પ્રતિમા વિશેષ ધ્યાન ખેચે છે.
કોઈ પણ સ`પ્રદાયમાં પ્રમુખ દેવ સાથે તેની પત્ની સ્વરૂપે દેવીની પ્રતિમા રહેલી જોવા મળે છે. આ પ્રકારની પ્રતિમાઓમાં મેટા ભાગે દેવ-દેવીને બેઠેલાં કે ઊભેલાં બતાવ્યાં છે. આવી પ્રતિમા સામાન્ય રીતે યુગલ કે આલિંગન પ્રતિમા તરીકે ઓળખાય છે. આ પ્રકારમાં સર્વસામાન્ય પ્રચલિત સ્વરૂપોમાં બ્રહ્મા-સાવિત્રી, ઉમા-મહેશ્વર, લક્ષ્મી-નારાયણુ, ગણેશ-શક્તિનાં સ્વરૂપો વિરોષ દષ્ટિગોચર થાય છે.
1.
ઉક્ત યુગલ સ્વરૂપોની પ્રતિમાઓનાં મૂતિવિધાન પુરાણા અને શિલ્પભ્રંથામાં મળે છે. ગુજરાતમાંથી પ્રાપ્ત આવી યુગલ પ્રતિમાઓનું' નિરીક્ષણ કરતાં નીચે પ્રમાણેનાં લક્ષણા તારવી શકાય : યુગલ પ્રતિમામાં સામાન્ય રીતે આસન પર દેવ જમા પગ લટકતા રાખીને બેઠેલા અને ડાબા ઉત્સગમાં દેવી ડાબે પગ લટકતા રાખીને બેઠેલાં હોય છે.
દેવની પ્રતિમા કરતાં દેવીની પ્રતિમા કમાં નાની બનાવવામાં આવે છે.
૨.
www.kobatirth.org
3.
૪.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
દેવને ચતુર્ભુજ અને દેવીને દ્વિભુજ હોય છે.
દેવના ડાા નીચલા હાથ દેવીની ઢાખી બાજુ સ્તનને સ્પર્શીતા અથવા કેડ ફરતે આલિંગન આપતા બતાવાય છે, જ્યારે દેવીના જમણા હાથ દેવના ખભા પર આલિ ંગન આપતા દર્શાવાય છે. દેવ-દેવી બેઠેલા હાય તે આસન આગળ વાહન અને આજુબાજુ પરિવાર દેવતા આવે છે.
બતાવવામાં
આવી કેટલીક યુગલ પ્રતિમા ગુજરાતની પ્રખ્યાત રાણીવાવ-પાટણુમાં આવેલી છે.
ગુજરાતની સુપ્રસિદ્ધ પ્રાચીન રાજધાની અણહિલપુર-પાટણની ઉત્તર-પશ્ચિમે એ કિ.મી દૂર એક પ્રાચીન વાવ આવેલી છે. આ વાવ ચૌલુકથ રાજા ભીમદેવ ૧ લાની રાણી ઉદયમતિએ ભીમદેવના મૃત્યુ (૧૦૬૩ ઈ. સ.) પછી બધાવી હાવાનું મનાય છે. આ વાવ ગુજરાતના અદ્ભુત કલા-કૌશલ અને કલા કોતરણીના ઉત્કૃષ્ટ નમૂના છે. આ વાવ રાણી ઉદ્ભમતિએ બધાવેલી હાવાથી રાણીવાવ” કે “રાણકી વાવ”ના નામે પ્રસિદ્ધ છે. અગિયારમી સદીના ગુજરાતના લેાકવનના ઉચ્ચતમ કલાસંસ્કાર અને સૌ નિષ્ઠાનુ.. આ વાવ આખે' પ્રતિબિંબ પાડે છે. આ જડ પથ્થરો ગરવા ગુજરાતીઓની સૌં. ઝંખના અને મનુષ્યની કલામાત્રનાં જીવંત પ્રતીકો છે. આ વાવની વિપુલ શિલ્પ–સમૃદ્ધિમાં શૈવ, * અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
રાણીવાવ—પાટણની કેટલીક યુગલ પ્રતિમાઓ]
For Private and Personal Use Only
[પ