________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષેમેન્દ્ર તે જિજિવિલેજ
વિભૂતિ વિ. ભદ* ગુજરાત વિદ્યાસભા અને ભો.જે. વિદ્યાભવનના પુરાવશેષ સંગ્રહમાંની લિપિવિવેક' નામની સંસ્કૃત હસ્તકન, હ૨ આલી ૨૫ વર્ષ પહેલાં લખાયેલી છે. એ પ્રત શ્રી મંગલશંકર ગેનિક પંડ્યાએ પિતાને માટે લખેલી છે. પ્રતના પહેલા કેરા પાન પર,
અથ જિવિવેક પત્ર-૨ // છે || | પંડયા. મંગલશંકર ગેવિંદદેવત્ છે ” - અંતિમ પત્ર નં. ૩૫ ની છેલ્લી કેરી બાજુએ સાઠોદરા નાગરના નડા, પૂડા, થોભાવી, નૈન, સાકેદ અને કન્યાલી એ છ ગામોનાં નામો ઊભા કમે લખ્યા પછી તે પાનિ લ. મંગલશંકર = લખેલું છે. આ લહિયાની, આ સંગ્રહમાં અન્ય હસ્તપ્રત પણ ઉપલબ્ધ છે
૨ * ૧૨ સે.મી. ની આ હસ્તપ્રતનાં પન્ને પૂરેપૂરાં ઉપલબ્ધ નથી. પત્ર નં. ૧, ૫-૭ અને નિ. ૦૫ જ મૂળ અક્ષરના પત્રો ઉપલબ્ધ છે, જ્યારે પુત્ર ને'. ૨ અને ૪ બીજ હાથે લખેલ - જુદાં પડે તેવાં પત્રો પાછળથી ઉમેરેલાં લાગે છે, જો કે એ પત્રો પણ પ્રાચીન તે છે જ. પહેલા અને છેલ્લા પત્ર ન. ૦૫ ની નલ સખી મળતીમાવવાથી તેમાં લહિયાની ચોકસાઈ વરતાય છે. વ્યા અષણ અને તક પ્રા હોવા છતા૫લબ્ધ પત્રો પરથી કેટલીક અગત્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ગુજરાતના સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ઉમેરો કરે તેવી વિગતો પ્રાપ્ત થવાથી આ પ્રત પગી ગણાય. : - "• પ્રથમ પત્રમાં આરંભે શ્રી માય નમ: a
श्रीपतिचरणसरोज प्रणम्य निखिलपुरुषार्थकनिलयम् ॥ कुर्वे वर्णविवेक वर्णज्ञानाय बालानाम् ॥
લક્ષ્મીપતિના ચરણકમળમાં નમસ્કાર કરીને, બાળકોને વર્ણ-અક્ષરેનું જ્ઞાન થાય એટલા માટે પુરુષાર્થોના એકમાત્ર ભંડારરૂપ વર્ણવિવેકની રચના કરું છું. (૧)
એ પછી ગ્રંથકર્તાને પરિચય આ પ્રમાણે આવે છે. વરુણ (પશ્ચિમ) દિશાએ આવેલા જામનગર ના રાજાને રદ્રજિત નામનો રાજયકાર્યમાં કુશળ, વિચક્ષણ અને શ્રેષ્ઠ સચિવ હતા. તે બહાર્ષિ. નાગરૌષ્ઠ, સાત્વિક અને તેજસ્વી હતો. એ મહારુદ્ધના અવતારરૂ૫ અને પેટલાક ગામને રહેવાસી હતા (શ્લો. ૨-૪). એ રુદ્રજિત મહેતાને પરમ ધાર્મિક ભૂધરેજિત્ નામનો પુત્ર હતો. તેણે રાજનગર(અમદાવાદમાં તાજેતરમાં (વિ. સ. ૧૭૮૪) એક ભવ્ય મહેલ (પ્રાસાદ કે મંદિર) બંધાવ્યો. તેના વર્ણની સારી સ્થિતિ હતી અર્થાત તે દેખાવડા અને પ્રભાવશાળી હતા. તેની પ્રજ (બાળકો)ની સારી સ્થિતિ હતી. તેની પ્રજ (બાળકો) બુદ્ધિશાળી અને સદાચારી હતી. તે દીર્ધાયુષી નાગર બ્રધરજિત વિવિધ શાઓનું વાચન-અધ્યયન કરવાની ઈચછાવાળો અને શાસ્ત્રોનો અધિકારીઓ * મ્યુઝિયમ ઇન-ચા, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ
જર]
[સામાય આ, -મા૧e
For Private and Personal Use Only