________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બદ્ધ ભિક્ષુઓની કક્ષા
બૌદ્ધ ભિક્ષુઓમાં પણ ભિન્ન ભિન્ન કક્ષાઓ હતી. આ કક્ષા તત્કાલીન ગુરુકુલેમાં કરવામાં આવતી કક્ષા કરતાં ભિન્ન રીતે નિશ્ચિત થતી હતી. ભિક્ષઓના કટુંબની સ્થિતિ લક્ષમાં લેવાતી નહિ; - પણ ભિક્ષની પોતાની આધ્યાત્મિક સ્થિતિ કે પ્રગતિ કેટલી કેટલી છે, તેમની બુદ્ધિમતાનો આંક કેટલે ઊંચે છે, તે પ્રમાણે કક્ષા જેવાતી. સઘની સત્તા
કોઈ પણ ભિક્ષુને મળેલ કઈ પણ વસ્તુ સંધની પોતીકી મિલકત ગણાતી. એ વસ્તુ ગમે તેટલી કિંમતી હોય કે સાવ ક્ષલક હોય તે મહત્ત્વનું નહોતું. આ પ્રમાણે પ્રાપ્ત વસ્તુ ધમગરને અપાતી અને ધર્મગુરુ તેને ઉપગ કે ઉપભગ સભાની સંમતિ અનુસાર કરતા. ભિક્ષ બનવાની પ્રક્રિયા
સામાન્ય વ્યક્તિ બૌદ્ધધર્મની દીક્ષા ગ્રહણ કરી ‘ભિક્ષુ બને ત્યારે સંધમાં તેના પ્રવેશ સમયે ઉપસં૫દા નામને ઉત્સવ ઉજવવામાં આવતો. ભિક્ષુ ગમે તે પંથ કે સંપ્રદાય કે ગૃહસ્થ જીવનમાંથી સીધો અસલમાં પ્રવેશ મેળવી શકો. એ માટે સંઘને વિનંતી કરવી પડતી. ભગવાન બુદ્ધ માત્ર “એહિ ભિક્ષુ” એટલું જ બોર્લીને તેને ભિક્ષ તરીકે સ્વીકારતા હતા. પણ પાછણથી બૌદ્ધધર્મનો પ્રસાર વધતાં ભક્ત કે અનુયાયીઓને પણ તેને હક્ક આપવામાં આવ્યો., ઉપસંપદાની વિધિ - ઉપસંપદા પ્રાપ્ત કરવા ઇચ્છનાર વ્યક્તિ કે ભિક્ષને મઠમાં દાખલ થતાં જ “મુંડન કરાવવું પડતું. ત્યાર પછી સ્નાન વિધિ થતી અને સાદો પિશાક જેને ‘પદ્દો' કહેતા તે અપા.19 નિસાય
ઉપસંપદાની પ્રક્રિયામાંથી પસાર થનાર માટે સંધના દ્વાર ખૂલી જતાં. તે ભિક્ષા સંધને સભ્ય બની જતે. તે દરેક કાર્ય (proceedings )માં ભાગ લઈ શકતો. માત્ર નવા દાખલ થનારને શિક્ષણ આપી શકતા નહિ. આ તબક્કાને “નિસ્સાય” (Nissaya) તરીકે વર્ણવી તેને માત્ર આચાર્ય (Senior monk) ઉપર આધાર રાખવાને રહેતો. આચાર્ય ભિક્ષના આધ્યાત્મિક વાલી ગણાતા.16 સમયગાળો
સામાન્યતઃ ભિક્ષા માટે આ સમય દસ વર્ષને રહેતો. જો કે અપવાદરૂપ કઈ કિસ્સામાં અભ્યાસી ભિક્ષા માટે નિસ્સાયન ગાળે પાંચ વર્ષમાં પણ પૂરો થતા. એથી ઊલટું કેટલાક શક્તિમાન ભિક્ષુઓ માટે એ સમય ગાળે જીવનભરનેટ પણ બની જતો.. Wવીર અને ઉપાધ્યાય - એવું પણ બનતું કે કેટલીક વખત “ગરી માં કઈ ભિક્ષુ “નિસ્સા” કક્ષાને હોય અને શાસ્તવમાં છાસ માં તે સમાન કક્ષાનો અધિકારી બની મત આપી શકતા. બીજી રીતે કહીએ તો નિસાય' કક્ષા એ સરકારી અધિકારીના “પ્રાશન પિરિયડ” જેવી કામચલાઉ ગણાય. દસ ઉનાળા અહી કાઢયા પછી આવા ભિક્ષુ “સ્થવર' (elder monk) કહેવાતો. સ્થીર એટલે મઠમાં સ્થિર થયેલ શિક્ષ. આ પ્રકારના શિક્ષકો ‘ઉપાધ્યાય બની શકતાં. અને વિહારમાં શીખવી શકતા.
શકાતમાં મહાિરે અને મઠની છાત્રાલય વ્યવસ્થા 1
[
૧
For Private and Personal Use Only