________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતા. દાખલા તરીકે ગુજરાતની એક મુલાકાત દરમ્યાન લખેલે લેખ રિયાસત બંદા કે કુતુબખાને (વડોદરા રાજ્યના પુસ્તકાલયો) જે “ભઆરિફના ઈ. સ. ૧૯૨૪ ના મે માસના અંકમાં પૃ. ૩૭૮ -૮૦ પર પ્રગટ થયેલ છે. આ “કદમે, રસલ' મીર અબૂ તુરાબ હિ. સ. ૯૮૮(ઈ. સ. ૧૫૮૦)માં ગુજરાત પાછા ફર્યા ત્યારે પિતાની સાથે લાવેલ અને તેને તેના માટે અમદાવાદ બહાર આશાવલમાં ખાસ નિર્માણ કરેલી ઈમારતમાં રાખવામાં આવેલ તે જ ઈમારતમાં દફન થયા પછી મીરની કબર પર તેને મૂકવામાં આવેલ. ૧૮ મા શતકમાં મરાઠાઓના હુમલા વખતે મીર અબૂ તુરાબના વંશજો તે શિલા તેમના રહેણાકનાં સ્થળ ખંભાત લઈ ગયા હતા. (જુઓ, અલી મુહમ્મદ ખાન, મિરાતે અહમદી, પુરવણી, વડેદરા.) ભીર અબૂ તુરાબે સુલતાન બહાદુરશાહના સમયથી અકબરના ગુજરાત વિજય પર્વતને ઇતિહાસ આલેખતું પુસ્તક લખ્યું છે, જે “તારીખે ગુજરાતના શીર્ષક હેઠળ સર ડેનીસન પાસે એશિયાટિક સોસાયટી કલકત્તાની બિબ્લીશેક ઈન્ડિકા શ્રેણીમાં ઈ. સ. ૧૯૦૯ માં સંપાદન કરી પ્રગટ કર્યું છે.
તેનું ઉર્દૂ ભાષાંતર પણ ઈ. સ. ૧૯૩૦ માં અલ્હાબાદથી પ્રગટ થયું હતું. ૭. ૨. છે. પરીખ અને હ. નં. શાસ્ત્રી (સંપા.), ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ',
ભાગ-૫, “સતનતકાલ', અમદાવાદ, ૧૯૭૯, પૃ. ૫૦ આ પ્રતનો ઉપયોગ પ્રસ્તુત કાવ્યના અંગ્રેજી ભાષાંતરકાર જે. જે. સ્ટીફન્સને કર્યો હોવાનું પિતાના આમુખમાં લખ્યું છે (J. J. Stephenson, Hadiqatul-Haqiqat, Calcutta).
સનાઈના કાવ્યની ટીકા સાથે સંશોધિત કરેલી આવૃત્તિને “લતાઈ કુહદાઈક મિન નફાઈસિદ કાઈક'નું નવું નામ આપવામાં આવ્યું હતું. આ પ્રત અરબી ભાષાના જર્મન વિદ્વાન , એડેફ એન્ગર પાસે હતી, તેમ તેમણે આ પ્રતનું વર્ણન કરતાં લખ્યું છે. (જુઓ A. Sprenger, A Catalogue of the Arabic Persian and Hiudustany Manuscripts in the Libraries of the King of Gudh, Vol. I, Calcutta, 1854, pp. 558 f.
[અનુસંધાન પૃષ્ઠ ૧૭૧નું ચાલું] છે. માહિતી માટે જુઓ, પદ્મપુરાણુ, ગુરુગ્રંથમાળાની આવૃત્તિ, સં. ૨૦૧૫, ઉત્તરાખંડ, અધ્યાય
૧૫૪ થી ૧૫૯. ૭. વર્ણન માટે, જુઓ ર. ના. મહેતા અને રસેશ જમીનદાર, પૌરાણિક અમદાવાદ', સામી,
વર્ષ ૨, અંક ૩, ૧૯૮૫, પૃ. ૧૩૧ થી; તથા R. N. Mehta and Rasesh Jamindar, 'Ahmadabad and Padma Purana,' Puranam, July, 1985, pp.
371 ft. ૮. ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૬ ૬૨ ૯. પુરાણોમાં ગુજરાત, ૧૯૬૪, પૃ. ૨૫ ૧૦. પાદનોંધ ૩ મુજબ.
૧૭૮ ]
[ સામીપ્ય : કબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only