SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અથવા એક આત્મા બીજા આત્માતે હશે અને તેનું ભાજન કરે તે રાગપ્રાપ્ત હોય તેા સ્વીકાય ન હોવું જોઈએ પણ ધર્મપ્રાપ્ત કે પ્રકૃતિનિયુક્તિ હોય તે સ્વીકાર્ય ગણાય. આમ મકાર–સેવન નિષેધ કરવા ઉપનિષદના ઋષિઓએ આધ્યાત્મિક અ`વિવેચન કર્યું. રાગપ્રાપ્ત આજે વૈદિક સમયમાં માંસભક્ષણ અને મદિરાસેવન થતું જ હતું તેમ પૂરવાર કરવાના અથગ પરંતુ અનાવશ્યક પ્રયત્ને આય સંસ્કૃતિના સુધારાવાદી વલણુથી અજ્ઞાત વિદ્વાના કરી રહ્યા છે. તેની સાથે સાથે પંચ-મકારરૂપ દૂષણ હતું જ નહીં એવું પ્રતિપાદન કેટલાક રૂઢિચુસ્ત પ`ડિત વિદ્વાના કરે છે. પરંતુ સંસ્કૃતિ યથાકાલ સુધારાવાદી ખતે નહિ તે શાશ્વત ટકી શકે નહિ, અને તે સુધારાવાદી અભિગમ દૂષણ ન હોઈ શકે તે તે ભૂષણ જ છે. અને તે ભૂષણુ જ સિદ્ધ કરે છે કે જગતની બધી પ્રાચીન સંસ્કૃતિમાં આજે પણુ આ સંસ્કૃતિ પોતાનું આગવું ઉન્નત સ્થાન જાળવી રહી છે. પાદટીપ १. मद्यं मांसं च मीनं च मुद्रां मैथुनमेव च । मकारपंचकं. || संक्षिप्तशंकर दिग्विजय, १६-३ २. वैदिक (यागीया) हिंसा न हिंसा वा प्रयोग या हेत्वाभास - विभाग पर आये वी. वाय. ३. उषा वा अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुवतिः प्राणः ॥ अध्याय-१ श्राह्मयु-१ ४. यदुक्तं परमं ब्रह्म निर्विकारं निरंजनम् । तस्मिन् प्रमदनं ज्ञानं तन्मद्यं परिकीर्तितम् ॥ संक्षिप्तशंकर दिग्विजय, १६ -- १३ ५ मा - शब्दादुरसना ज्ञेया तदंशं रसितं तथा । सदा येऽद्यात् तमेवाह शंकरो मांससाधकम् ॥ १४ ६. मां स्यतः स्वस्वरूपाद्यौ सुखदुःखात्मकौ प्रिये । मत्स्य भक्षयेदित्यप्याहेशी मत्स्यसाधकम् ॥ न्न, १५ शास्त्रमां थयो छे. वधु यो तर्कसंग्रह ७. छान्दोग्योपनिषद्, ६.८. ७ ८. यथा स्त्रियं परिष्वज्य न ब्राह्मं वेद नान्तरम् । इति श्रुतेर्जीवपर- योगो मैथुनमीर्यते ॥ संक्षिप्तशंकर दिग्विजय, १६.१७ ९. कल्पद्रुकोश, ५.७२; मुद्राराक्षसनाटकम्, अंक १, अंक ५ १०. सत्संगेन भवेन्मुक्तिरसत्संगेन बंधनम् । सत्संगमुद्रणं यत्तु सा मुद्रा परिकीर्तिता ।। खेन, १६. १६ ११. सिद्धसिद्धान्तपद्धति, ६. ५१; हठयोगप्रदीपिका, ३. ४७ ४९ १२. तुम घेरंडसंहिता, १२.८ १३. जिह्वाप्रवेशसंभूतवनोत्पादितः खलु । चन्द्रात् स्रवति यः सारः सा स्यादमरवारुणी || हठयोगप्रदीपिका, ३ ४९ Acharya Shri Kailassagarsuri Gyanmandir १४. खेचर्यां मुद्रितं येन विवरं लम्बिकौर्ध्वतः । न तस्य क्षरते विन्दुः कामिन्याश्लेषितस्य च । न ३. ४२ सामीप्य : ऑस्टोर, '८७ थी भान्य, १७८८ ] For Private and Personal Use Only [ અનુસ'ધાન પૃષ્ઠ ૧૩૩ની નીચે] [28७
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy