________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રતિગ્રહીતાનું નામ ભટ્ટ ગામ છે. તેના સ્થાન, ગેાત્ર, વેદ અને પિતાની વિગત પહેલા પતરામાં લુપ્ત થઈ છે. પરંતુ આ ગામ ધરસેન ૨ જાતા શક વર્ષ ૪૦૦ ના પહેલા દાનશાસનને પ્રતિગ્રહીતા ભટ્ટ ગાવિંદ લાગે છે. તે એ દૃશપુર-વિનિગ ંત, કૌશિક-સગેાત્ર, છંદોગ-સબ્રહ્મચારી અને ભટ્ટ સર(ઈશ્વર)ના પુત્ર હાઈ શકે.
*
દાનશાસનની મિતિ શક સં. સંવતનું ૫૩૪ મું વર્ષ ચાલતું હતું. મી આવે.
*
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનપત્રમાં આવતાં સ્થળ-નામેામાં ધરાય વિષયનું વડુ મથક ઘરાય એ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધલા ગામ સાથે બંધ એસે છે.૪ દાનમાં આપેલું ગામ વિકિલિસ માંગરેળ તાલુકાના વાલેસા ગામ સાથે બંધ એસે છે.૫ દેલ્લુદ્ર અને જીરૂકી અનુક્રમે કામરેજ તાલુકાનુ દેલાદ અને જયાર હોવાનું જણાય છે. પૂર્વ સીમાએ આવેલું ગામ બરાબર વંચાતું નથી. સ ંભવત તથરદે કે રખરો હોય તે। એ જ તાલુકાના ટીબા સાથે અંશતઃ બંધ બેસે, માંગરેાળ તાલુકામાં કીમ નદીના કાંઠે વેળાછાં ગામ આવેલું છે. ત્યાંથી નાના વાકળ નીકળીતે કામ નદીને મળતા હોય અને તે અહીં તૈરાષ્ટ નદી તરીકે જણાવેલ હાય.૮
૪૦૦ ના ભાદ્રપદ માસની વદ છની છે. એ સમયે કાર્ત્તિકાદિ વિક્રમ આ દિવસે અંગ્રેજી તારીખ ઈ. સ. ૪૭૮ ના સપ્ટેમ્બર માસની ૫
આ રાજાનાં ૧૬ દાનશાસન વલભી સંવત ૨૫ર(ઈ. સ. ૫૭૧) થી ૨૭૦(ઈ. સ. ૧૮૯)નો મળ્યાં છે, જ્યારે એનું એક બનાવટી દાનશાસન શક વર્ષ ૪૦૦ ની વૈશાખ પૂર્ણિમાનું પ્રાપ્ત થયુ છે. ધરસેન ૨ જાનાં ૧૬ દાનશાસામાં ભૂમિદ્યાનને વિશે ત્રણ શ્લાક (વષ્ટિ વંસન્નાળિ॰; પૂર્વવત્તા ટ્વિગતિમ્પે અને દુમિર્થ્યસુધા મુસ્તા॰) આપેલા છે, જ્યારે એનાં શક વર્ષ ૪૦૦ નાં ખરૢ દાનશાસનામાં ષ્ટિ, યાનીā જ્ઞાનિ અને વત્તા વવત્તાં વા॰એ ત્રણ શ્લાક આપવામાં આવ્યા છે. આ રાજાનાં વલભી સેં. ૨૫૨-૨૭૦ સુધીનાં બધાં દાનશાસનામાં લેખક તરીકે સંધિવિગ્રહાધિકૃત સ્કંદભટનુ નામ આવે છે, જ્યારે શક સંવતની મિતિના એશિયાટિક સાસાયટી ફ્ર ખમ્મેવાળા દાનશાસનમાં અને પ્રસ્તુત જ્ઞાનશાસનમાં સંધિવિગ્રહાધિકૃત રેવનું નામ આવે છે. અહીં તેને ‘નારાયણુસૂત’ કહ્યો છે, જ્યારે એ. સા. ખૌ, દાનશાસનમાં તેને સંધિવિગ્રહાધિકૃત માધવસુત કહ્યો છે. સંધિવિગ્રહાધિકરણાધિકૃત તરીકે રેવનુ' નામ ગુર્જર રાજા ૪૬ ૨ જાના કાવી તાપ્રશાસન॰(ક. સં. ૩૮૦−ઈ. સ. ૬૨૯ અને ૩. સં. ૩૮૫–ઈ. સ. ૬૩૪) તે એના સંખેડા તામ્રશાસન૧૧(ક. સં. ૩૯૨-ઈ.સ. ૬૪૨)માં તેમજ ક. સં. ૩૯૯(ઈ. સ. ૬૪૮)નાં તામ્રપત્રામાં આવે છે, આ તામ્રપત્રોમાં એના પિતાના નામને। ઉલ્લેખ નથી, જ્યારે દ૬ ૨ જાનાં ખણુમરા તામ્રપત્ર ૩(શક વ૪૧૫–ઈ. સ. ૪૯૩)માં સ`ધિવિગ્રહાધિકૃત તરીકે રેવાદિત્યનું નામ આવે છે. એમાં એને 'દામેાદરસુત' કહ્યો છે, જ્યારે ફ્ ૨ જાનાં પ્રલાવ તામ્રપત્રા૪(શક વર્ષ ૪૧૭–ઈ. સ. ૪૫)માં સ`ધિવિગ્રહાધિકૃત તરીકે ‘રેવ' છે અને એને ‘માધવ-સુત' કહ્યો છે. દ૬ ૨ જાનાં ઉમેટા તામ્રપત્રા૧૫ (શક વર્ષ ૪૦૦-ઈ. સ. ૪૭૮)માં સંષિવિગ્રહાધિકૃત ‘ગિલકસુત માધવ ભટ્ટ' છે.
આમ, ધરસેન ૨ જાનાં શક સંવતવાળાં તે દાનશાસનામાં તેમજ દ૬ ૨ જાતાં એ બનાવટી દાનશાસનામાં એ રાજશાસનેાના લેખક તરીકે સંધિવિગ્રહાધિકૃત રેવનું નામ આવે છે. શું આ આકસ્મિક હશે ? અલબત્ત એ પૈકી ધરસેનના પહેલા બનાવટી દાનશાસન(શકે વર્ષાં ૪૦૦)નાં અને ના ત્રીજા બનાવટી દાનશાસન(શક વર્ષ ૪ ૧૭)નાં રેવને માધવસંત કહ્યો છે, જ્યારે ધરસેનના આ દાનશાસન(શક વર્ષ ૪૦૦)માં સામીપ્ય : કટેખર, '૮૭થી માર્ચ, ૧૯૮૮]
[૧૨૯
For Private and Personal Use Only