SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ए केचिमते भगवता बुधेन भासिते से वसे सुभासिते वा । આટલુ` જ નહી, અશેકે પોતાના સમયમાં મળતા બૌદ્ધ ગ્રંથાતા પશુ ઉલ્લેખ કર્યાં છે. (પ્રથમ ઉપદેશ મૃગદાવમાં આપેલા.) (આર્યાંના ચરિત્રના નિયમેા) विनय समुकस (विनय समुत्कर्ष ) अलियवसाणि (आर्य'वासा) अनागतमयानि (अनागतमयानि ) (અંત્તરનિકાય માં વિષ્ણુ ત ભવિષ્યની સમસ્યાઓ) (સુત્તનિપાત ના અંશ) (અંગુત્તર નિાય ને અશ) ( सूत्रनिपात) सारिपुत्रसूत्र રાહુલને આપેલ ઉપદેશ મુનિગાથા (મુનિગાથા) મેનેયસુત (મેનેયસૂત્રમ્) उपतिसपन ( उपतिष्य प्रश्न ) लाघुलावाद ( राहुलोवाद ) મૂત્તાવાર (મુનાયાર) ૧૮ પેાતાના ધર્માંની બાબતમાં તેમનુ સ્પષ્ટ કથન છે કે યં મા સંધે સર્જાયતે વાઢ ૨ મે પતે । મૌર્યાં પછી ઉત્તર શુંગકાલના શિલાલેખે જોતાં જણાય છે કે ઈ. પૂ. ખીજા સૈકામાં ઉત્તર ભારતમાં વૈષ્ણવ ધર્માંતા પ્રભાવ હતા. ધેાસુ`ડીના શિલાલેખે માં સ'કલ્હણુ વાસુદેવની પુજા, શિક્ષાપ્રાકાર તથા નારાયણ-વાટિકા આદિનું વન આવે છે. તે શિલાલેખ ઉપરથી જણાય છે કે ઈ. પૂ. મીજી સદી સુધી દેવી-દેવતાઓના મંદિરા બનાવવાનું પ્રચલન હતું નહીં, એકમાત્ર ચબૂતરા ઉપર દેવ પ્રતિમા સ્થાપવામાં આવતી અને તેની આસપાસ સુંદર બાગ-બગીચાઓ કરવામાં આવતા ઉપર જોયું તેમ યુનાની રાજદૂત હેલિયેાદાર વૈષ્ણુવ ધથી એટલે પ્રભાવિત થયા કે તેણે પોતાના યુનાની ધમ ત્યજી વૈષ્ણવ ધર્માંના સ્વીકાર કર્યાં, મૌખરિવંશના બડવા યૂપ લેખ ઉપરથી જણાય છે કે ચૂપ સ્થાપિત કરવા તથા હજારે ગાયાને દાનમાં આપવાની પ્રથા સાથે સાથે પ્રચલિત હતી. વૈદિકધમની આ પ્રથાને ઉલ્લેખ તા વારુણ દ્વીપ (ખાનિયા)માં પણ મહારાજા મૂલવાઁના શિલાલેખ ઉપરથી પ્રમાણિત થાય છે. આ ઉપરથી કહી શકાય કે ભારતની સીમા પાર કરીને પ્રચાર માટે માત્ર ખૌદ્ધ ધર્માં જ ગયેા ન હતા, પણ વૈદિક ધર્મોનુયાયી પણ સુદૂર દેશા સુધી પ્રચાર માટે ગયા હતા. પ્રાયઃ બધા અભિલેખેના આંરભમાં રાજાના આરાધ્ય દેવની પ્રાના હોય છે, જેનાથી રાજાના વ્યક્તિગત ધર્મનું જ્ઞાન થઈ શકે છે. દ્દા. ત. ગુપ્ત રાજા પરમભટ્ટારક તેા કહેવાતા જ હતા, પરંતુ સ્કંદગુપ્તના જૂનાગઢ શિલાલેખમાં વિષ્ણુ તથા લક્ષ્મીની ઉપાસના પણ કરવામાં આવી છે. સ્ક ંદગુપ્તના ભિતરી સ્ત ંભલેખમાં કુમારગુપ્તને પરમભાગવત કહ્યો છે. ગુપ્તા પછી યશેાધમાં આદિના શિલાલેખમાં શિવની ઉપાસના છે. કાન્યકુબ્જેશ્વર મહારાજાધિરાજ ગાવિ ચદ્રદેવ ગડડવાલને ગજપતિ, નરપતિ, રાજત્રપાધિપતિની સાથે પરમમાહેશ્વર પણ કહેવામાં આવ્યા છે. આ જ રીતે ચાહમાન નરેશ વિગ્રહરાજ ૪ થાના શિલાલેખામાં તેને શિવના ઉપાસક બતાવાયા છે. અભિલેખો પરથી જણાય છે કે ચૈત્રમતની સાથે વૈષ્ણુત્રમત પણ પ્રચલિત રહ્યો હતેા ઉદાહરણ તરીકે ભેજ પ્રતિહારના ગ્વાલિયર લેખ ‘ઓમ્ નમે વિવે’થી શરૂ થાય છે. શિવ તથા વિષ્ણુની સાથે સૂર્ય'ની ઉપાસના પણ પ્રચલિત હતી. જેમકે હર્ષોંના બાંસખેડા અભિલેખમાં મહારાજા આદિત્યવર્ષાંતે પરમાદિત્યભક્ત કહ્યો છે. અભિલેખા પરથી ગુપ્તકાળ પછી વિશેષતઃ ઉત્તર તથા પશ્ચિમ ભારતમાં થયેલી સામાજિક ઉન્નતિ–અવનતિના ખ્યાલ આવે છે. ઇતિહાસનું નિરીક્ષણ કરતાં જણાય છે કે કનિષ્ક પછી બૌદ્ધ ધ વિદેશી શાસકાના ધમ' થઈ પડવો, જેમને ભારતની સંસ્કૃતિ પ્રત્યે કોઈ મમત્વ ન હતું. ઈ. સ. ની ખીજી સદીના અંત સુધી નાગા, ભારશિવ તથા વાકાટકોએ વૈશ્વિક પુનરુત્થાનનેા પાચા નાંખ્યા. સામીપ્ય : કટાખર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૨૩ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy