________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહદઅંશે જોવા મળે છે. જેની ચર્ચા પ્રતિમાના સમયાંકનની ચર્ચામાં કરીશું. કપાળ અને કેશની વચ્ચે પણ માનવ ખોપરીની માળાનું મસ્તિઋાભારણ ધારણ કરેલ છે. જયારે બન્ને ખભા પર પણ જટાલટો દર્શાવેલ છે. કર્ણાભૂષણ સ્પષ્ટ નથી. ખુલ્લાં વિસ્ફારિત નેત્રો ને કારણે મુખ પર રૌદ્ર સ્વરૂપના ભાવ જોવા મળે છે. હોઠ તથા ગ્રીવાનો કેટલોક ભાગ ખંડિત છે. નાકના ટેરવાનો ભાગ પણ ખંડિત છે. ગળામાં સર્પમાલા ધારણ કરેલ છે. ચતુર્ભુજ દેવીએ નીચેના બે હાથ લાર બાળકને ધારણ કરેલ છે. જમણો હાથ પાછળના સમયમાં સીમેન્ટથી બનાવેલ છે. જમમો ઉપલો હાથ ખંડિત હોવા છતાં ત્રિશૂલ (૧) ધારણ કરેલ જણાય છે. જ્યારે ડાબા ઉપલા હાથનું આયુધ સ્પષ્ટ નથી, કૃશકાય દેવીએ ધારણ કરેલ સર્વોવલ્સની રેખા કટિ પર દેખાય છે. હાથમાં કંકણા છે. બાળકનું મુખ તથા શરીરના અન્ય ભાગ પણ ઘસાયેલ હોઈ વિગતો સ્પષ્ટ થતી નથી છતાં ગળામાં એકાવલી જેવું આભૂષણ જણાય છે.
પાદટીપ ૧. જુઓ :- ઋગ્વદ; ૬-૧૭-૭, ૧૦-૬૫-૮, ૭-૧૦૦-૪, ૯-૧૨-૪, યજુર્વેદ અ.પ. મંત્ર ૨૩ ૨. માર્કંડેય પુરાણ - અ.૮૮૧૧૧૨. દેવી માહાભ્ય, અ.૮, ૮૧૧ ૧૯-૨૦, અ.૭ શ્લોક ૩, ૬ થી ૮,
મત્સ્ય પુરાણ:- અ. ૧૭૯૯ ય૧૧ અગ્નિપુરાણ અ. પQ સ્કંદ, પુરાણ- કાશીખંડ (ઉત્તરાર્ધ) અ. ૭૦, બ્રહ્મવૈવર્ત એ. ૬૪ ૮૭-૮૮. વરાહ પુરાણ. અ. ૨૭ ૩૦-૩૭ વગેરે.
જ્યારે શિલાગ્રંથોમાં અભિલક્ષિતાર્થ ચિંતામણી પ્ર. ૩ અ. ૧૮૩૫-૩૭ બૃહત્સંહિતા, . ૧૮-પદ દેવતામૂર્તિ પ્રકરણ, અ. ૮, શિલ્યરત્ન, ર૪ સુપ્રભેદાગમન, પટલ-૪૨ , માનસાર અ. ૫૪,
અફરજિત પૃચ્છા, સૂત્રાંક : ૨૨૩, રૂપમંડન, અ. ૫ વગેરેમાં વર્ણનો મળે છે. ૩. માર્કંડેય પુરાણ, સપ્તશતી, એ. ૭, શ્લોક : ૩, ૬ થી ૮: અ. ૧૧૧૦-૨૦
Bhagwant Sahi Iconographi of Minor Hindy & Buddhist Deties 'P. 207-208 ૬. શાસ્ત્રી. હરિપ્રસાદ ગ. “માફકાલીન ગુજરાત, ભાગ-૧, પૃ. ૩૩૨ ૭. (ડ.) પરીખ રસિકલાલ અને (ડ. હરિપ્રસાદ ગં. (સં.) “ગૂજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ',
ગ્રંથ-૪, મૈત્રક અનુમૈત્રકકાલ, પૃષ્ઠ ૧૮૨. C. (Dr.) Shah U.p.. "Sculptures from samalaji and Roda" p. 5 ૯. ગુજરાતના ઐતિહાસિક લેખો, લેખ-૧૩ ૧૦. (ડૉ.) પરીખ રસિકલાલ અને (ડૉ.) શાસ્ત્રી હરિપ્રસાદ ગં. (સં.) એજન પૃ. ૧૬૧.
ફોટોગ્રાફ :- પુરાતત્ત્વખાતું, ગુજરાત રાજયના સૌજન્યથી. ચામુંડા, રામેશ્વર મહાદેવ, હરસોલ, તા:- પ્રાંતિજ, જિ:- સા.કાં. છઠ્ઠીનો ઉત્તરાર્ધ
પથિક સૈમાસિક – જાન્યુઆરી માર્ચ, ૨૦૦૬ ] ૨૨
For Private and Personal Use Only