________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) એજન, પૃ. ૯ (૧૯) જોટે રત્નમણિરાવ ભીમરાવ : ખંભાતનો ઇતિહાસ’ ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, ૧૯૩૫, પૃ.
૧૭૨, (૨૦) શ્રી અૉકર અનન્ત સદાશિવ : એશયન્ટ ટાઉન્સ એન્ડ સિટિઝ ઓફ ગુજરાત એન્ડ કાઠિયાવાડ, મુંબઈ,
૧૯૨૬, પૃ. ૭ (૨૧) જોષી ઉમાશંકર : ઉપરોક્ત, પૃ.૭ (૨૨) એજન, પૃ. ૧૦ (23) Bhagavanlal Indraji and Buhler, Indian Antiquary, Vol- VII.PP- 257 (ર૪) મૌર્યસ્થ રાન્ન : ચંદ્રગુપ્ત સ્થ રાષ્ટ્રયણ (વૈ) સ્થને પુષ્પગુપ્તન કદંતિ, પંક્તિ ૮-૯, ગિરનારના શિલાલેખ. (24) Bomabay Gazetteer, Vol. 1, Pt.1 P-14 (2) Ibid, Vol-1, Pt-1, Early History of Gujarat, PP-16. (૨૭) શતપથ બ્રાહ્મણ, ગ્રંથ - ૧૩-૧, ૫, ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ-૮. (૨૮) એપિગ્રાફિકા ઇન્ડિકા : પુ. ૮-૧૬ અને ઇન્ડિયન એન્ટિક્વેરી, પુ. ૪૭, પૃ. ૭૧ (૨૯) જબિઓરીસો, ૧૯૩૦, પૃ. ૨૯૦ (૩૦) સામાન્ય રીતે રાજાઓ વચ્ચેના યુદ્ધો પાટનગરમાં ખેલાતા હોવાનો સંદર્ભ છે.
નહપાનના સમયના શિલાલેખા અને એના સિક્કાઓના પ્રાપ્તિસ્થાનો ઉપરથી એની રાજયસત્તનું વડું મથક હાલના મહારાષ્ટ્રના મોઈ પ્રાચીન નગરમાં હોવા સંભવે, પણ શિલાલેખો તો એના જમાઈ ઉષાવદત્તે કોતરાવ્યા છે. અને તે માત્ર ગુફાદાનને લગતા હોઈ પશ્ચિમઘાટના ડુંગરોમાંથી મળ્યા છે. વળી, ઉષાવદત માટે ક્યાંય કોઈ અધિકાર સૂચક વિશેષણ વપરાયું નથી. એણે દાન તો નાસિકથી માંડી પુષ્કર સુધીના વિસ્તારમાં દીધેલા, પણ પશ્ચિમઘાટના પ્રદેશમાં શૈલગૃહોનાં દાન દીધેલાં હોઈ એ જળવાઈ રહ્યા છે. આથી એનું પાટનગર-મહારાષ્ટ્રમાં હોવાની અટકળ થઈ શકતી નથી. આથી ભરૂચ એની રાજધાની
હોવાનું મનાય છે. (૩૧) જમીનદાર રસેશ : ક્ષત્રપકાલનું ગુજરાત', ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૭૫, પૃ. ૬૪ (૩૨) જમીનદાર રસેશ : એ નોટ ઓન એન અનનોટિસડ વેસ્ટર્ન ક્ષત્રપ કોઈન, જન્યસોઈન, પુ. ૩૦, પૃ.
૧૯૮ (૩૩) એજન, પૃ. ૨૦૦ (૩૪) પરીખ, ૨. છો. અને શાસ્ત્રી, હ. ગં. (સંપા.) : ગુ.રા.સાં.ઇ., ગ્રંથ-૨, ૧૯૭૨, અમદાવાદ, પૃ.
૧૮૮ થી ૧૯૦. (34) Sirar D.C. :"Sclect Inscription", Vol-1, Part-II, Nots. 56-62. (૩૬) ગુજરાત ઐતિહાસિક લેખ સંગ્રહ : ભાગ-૩, લેખ નં. ૨૫૭ (૩૭) ગુ.રા.સાં.ઇ., ગ્રંથ-૨, ઉપર્યુક્ત પૃ. ૩
પથિક • વૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OK L ૧૫
For Private and Personal Use Only