________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતની પ્રજાએ વિરોધ કર્યો અને તેમાંથી ‘મહાગુજરાત ચળવળનો જન્મ થયો. છેવટે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાતનું અલગ રાજય સ્થાપવામાં આવ્યું
ટૂંકમાં ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક દષ્ટિએ જોતાં ગુજરાત' એક ભિન્ન પ્રદેશ છે. ભારતનાં બીજાં રાજયો કે જેઓ મુખ્યત્વે ખેતીપ્રધાન અને પરંપરાગત રહ્યાં છે, જયારે ગુજરાતે થોડાક આધુનિકીકરણના પ્રભાવ હેઠળ વ્યાપારિક મૂલ્યો અને સાહસિકતાના ગુણો પચાવ્યાં છે. આવા વિવિધ પરિબળોએ ગુજરાતને ભારતના નશામાં આર્થિક વિકાસ, સામાજિક પરિવર્તન અને રાજકીય ભાગીદારીમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરવામાં મદદ કરી છે.
સંદર્ભો (૧) પરીખ ૨. છો અને શાસ્ત્રી હ.ગં, (સંપાદક) ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ', ગ્રંથ-૧,
ઈતિહાસની પૂર્વભૂમિકા, અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૫૭ (z) B.K. Chattarjee and R.D. Kumar, Anthropology on the March, Madras, 1963. pp. 104
10.
(3) મહાભારત, વનપર્વ : ૧૪, ૧૪ (૪) મહાભારત, કુંભકોણમ્ આવૃત્તિ, ૨૪૪, પૃ. ૨૪૬ (૫) હરિવંશનું પહેલું હરિવંશપુરાણ – ૧૦, ૩૧ (૬) આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દિગ્દર્શન', ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૪૨, પૃ. ૪૧ (૭) આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : સાહિત્ય વિચાર', ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૪૧,
પૃ. ૫૨૫ (૮) જોષી ઉમાશંકર : “પુરાણોમાં ગુજરાત”, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ઈ.સ. ૧૯૪૬, પૃ. ૨૦૭ (૯) શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ : ઐતિહાસિક સંશોધન", ગુજરાતી સાહિત્ય પરિષદ, મુંબઈ, ઈ.સ. ૧૯૪૧
પૃ. ૨૮૩ (૧૦-૧૧) બોમ્બે ગેઝેટિયર, વ. ૧, પૃ. ૬ (૧૨) મેકકિન્ડલસ શયન્ટ ઇન્ડિયા એઝ ડિસ્કાઈબ બાય ટોલેમી, સંપા. શ્રી. સુરેન્દ્રનાથ મજમુદાર શાસ્ત્રી,
ચક્રવર્તી ચેટરજી એન્ડ કો, કલકત્તા, ઈ.સ. ૧૯૨૭, પૃ. ૩૩-૩૫. (૧૩) ઓન યુવાન સુવાંગ્સ ટ્રાવેલ્સ ઈન ઇન્ડિયા, ગ્રંથ-૧, ૨ : ટોમલ વોટર્સ કૃત : સંપા. ટી ડબલ્યુ રહાઈઝ
ડવિઝ તથા એસ ડબલ્યુ, બુશેલ. રોયલ એશિયાટિક સોસાયટી, લંડન, ઈ.સ. ૧૯૦૪, પૃ. ૨૪૮ (૧૪) એજન, પૃ. ૨૫૦ (૧૫) કનિંગહામ્ એન્શયન્ટ જયોગ્રાફી ઓફ ઇન્ડિયા સંપાદક સુરેન્દ્રનાથ મજમુદાર, શાસ્ત્રી ચક્રવર્તી ચેટરજી
એન્ડ કો. કલકત્તા, ઈ.સ. ૧૯૨૪, પૃ. ૩૭૨ (૧૬) ઇન્ડિયન એન્ટિ ક્વેરી : વૉ. ૧૩, પૃ. ૨૦૪. (૧૭) બૉમ્બે ગેઝેટિયર, વૉ. ૧, પૃ. ૭
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ર૦૦૬ ૧૪
For Private and Personal Use Only