________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાષા અને તેના વિભિન્ન સ્વરૂપોમાં રચાયો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભારતના લોકો અને ભારતીય સભ્યતાનો જન્મ સંસ્કૃતમાંથી જ થયો છે. સંસ્કૃતનો વિકાસ ભારતવાસીઓના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિકાસની સાથે-સાથે સંકળાયેલો જ છે. ભારતીય માનસના સર્વોચ્ચ વિચારો અને સંસ્કૃતિની અભિવ્યક્તિનું માધ્યમ સંસ્કૃત ભાષા બની છે. આજે તો તે આપણા દેશની જ નહીં પણ સમગ્ર વિશ્વની ઉત્કૃષ્ટ ધરોહર છે. ભારતની રાજભાષા એવી સંસ્કૃત વિશે ડૉ. આંબેડકરના વિચારો :
૧૯૪૯ની સપ્ટેમ્બરના “ધ સને હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ નામના દિલ્હીથી પ્રકાશિત સમાચાર-પત્રમાં જે મુદ્રિત થયું છે તેની પર સૌ પ્રથમ એક નજર નાંખીએ. તેમાં લખ્યું છે :
Sanskrit As Official Language of Indian Union Beld Guled4 nur 21864141 3U સંસ્કૃત. આગળ જણાવ્યું છે કે – બંધારણની ધારાઓમાં સંશોધન અને તેમાં સહી કરનારાઓમાં એક છેઆંબેડકર. આ મથાળા હેઠળના સમાચારની અંદરની વિગતમાં લખ્યું છે કે “India's law Minister Dr. B.R. Ambedkar is among those who have sponsored Sanskrit as the official language of the Indian Union. One of his supporters is Dr. B.V.Kesuar, India's Deputy Minister for External Affairs, another Mr. Naziruddin Ahmad."
Bull alud Ezrulan yrial National Council of Educational Research and Training (NCERT) દ્વારા પ્રકાશિત એક પુસ્તિકામાં છે. તેમાં જે પ્રમાણભૂત માહિતી આપી છે તે પ્રમાણે ડૉ. આંબેડકર ઇચ્છતા હતા કે સંસ્કૃતને ભારતની રાજભાષા બનાવવા માટે સંસદમાં પ્રસ્તાવ પસાર થાય અને તેને સર્વાનુમતિ પ્રાપ્ત થાય. જો કે તેનો ઘણો વિરોધ થયો અને તે શક્ય ન બન્યું. જેનું દુઃખ વ્યક્ત કરતાં ડૉ. આંબેડકરે જણાવ્યું હતું કે “યહ માન્ય તથ્ય હૈ કિ સંસ્કૃત સત્ર તે વૈજ્ઞાનિક ભાષા છે | યદ મી પર્વ માન્ય તથ્યો है कि यह प्राचीनतम भाषा है जिसका व्याकरण अत्यधिक शुद्ध है । यदि संस्कृत को आधुनिक भारतीय भाषाओ में सम्मिलित कर लिया जाता है तो सदाशय व्यक्ति इसकी सराहना करेंगे । संस्कृत को स्वतंत्र भारत की राष्ट्रभाषा बन दिया जाना चाहिये ।"
NCERT દિલ્હીનાં નિર્દેશક શ્રી જગમોહનસિંહ રાજપૂત સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિને એકબીજાના અભિન્ન અંગ તરીકે જોતાં હોય તેમ લાગે છે. તેઓ લખે છે કે – કોઈ પણ રાષ્ટ્રના સાંસ્કૃતિક જીવનને દેખીતી રીતે બે ટકડાઓમાં વિભાજિત ન કરી શકાય. ભારતની મહાન સાંસ્કૃતિક પરંપરા રહી છે. જેને સમયે સમયે સહાયક પ્રવાહોએ સમૃદ્ધ બનાવી છે અને એક જીવન્ત નિરંતરતા રૂપે હજુ વહી રહી છે. પુરાતન સમયથી આ ચિરકાલીન પ્રવાહની વાણી સંસ્કૃતિ રહી છે. જો કે ભારતમાં અનેક ભાષાઓ જન્મી તથા અનેક દૂરનાં સ્થળોની
અહીં સુધી પહોંચી : સમકાલીન સમયમાં બોલાતી તથા પ્રયોજાતી બધી ભાષાઓમાં સંસ્કૃતનું એક વિશેષ સ્થાન છે કારણ કે તે ભારતીય માનસની હંમેશા નિકટ રહેલી છે જેના પુરાવાઓ અનેક રીતે આપી શકાય એમ છે.
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું મંતવ્ય પાંચમા દશકમાં સરકાર દ્વારા સ્થાપિત સંસ્કૃત આયોગનો રિપોર્ટ તથા ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદાઓએ સંસ્કૃતનો જયઘોષ કર્યો છે અને સંસ્કૃત-શિક્ષણના પક્ષમાં તેમના સશક્ત વિચારો ભારતીય સંસ્કૃતિના સ્રોત તરીકે સંસ્કૃત ભાષાને પોતાનું અનુમોદન આપે છે અને નવાજે છે. તેથી જ ભારતના શિક્ષણશાસ્ત્રીઓ જેવા કે ડૉ. રાધાકૃષ્ણનું, જાકીર હુસૈન, ડી.એસ.કોઠારી બધાએ સંસ્કૃતના અધ્યયન-અધ્યાપનનું સમર્થન કર્યું જ છે.
સર વિલિયમ જોન્સ ૧૭૮માં પશ્ચિમના દેશોમાં એવી ઘોષણા કરી હતી કે “ગ્રીકથી વધુ પૂર્ણ,
પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૦
For Private and Personal Use Only