________________
Shri Mahavir Jain Aradhana Kendra
જે સ્રોત આજે સાંસ્કૃતિક ધરોહર રૂપે મોજૂદ હોવાની સાથે-સાથે પર્યટન ઉદ્યોગની આવકનો મુખ્ય સ્રોત બની રહેલ છે. તેના દ્વારા સંરક્ષિત મુખ્ય સ્મારકોમાં રાજસ્થાનનાં બંડોલી, બિજોલિયા, મિનાલ સ્થિત મંદિરો (૭મીથી ૯મી સદી ઈ.સ.), ચિતોડગઢ દુર્ગ સ્થિત રાણા કુંભા મહેલ, પદ્મિની મહેલ અને ફટ્ટા મહેલ, સતી કુંડ, મીરા અને સમ્મિધેશ્વર મંદિર; મહારાષ્ટ્રમાં અજંટા ગુફાઓ, એહોલ, પટ્ટદકલ અને બાદામી સ્થિત પ્રારસ્મિક ચાલુક્ય મંદિરોનો સમાવેશ થાય છે. એમણે તાજમહાલને યથાસ્થિતિ સંરક્ષવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. (૭) અન્ય :
www.kobatirth.org
એસ.આર.રાવે રાજસ્થાનમાં ગંભીરી અને ચંબલ ઘાટી સ્થિત મેસોરગઢનું ખોદકામ કર્યું; મધ્ય પ્રદેશના Late Stone Age સ્થળની શોધના પરિણામે રીવા જિલ્લામાં ઇટાર પહાડમાં શૈલાશ્રય શોધી કાઢ્યા, જેમાં મહત્ત્વની ચિત્રકલાઓ હતી; દક્ષિણ ભારતમાં નવપાષાણ, તામ્રામ, મહાશ્મ વગેરે સ્થળોની શોધ કરી, જેમાં તામિલનાડુમાં ઉત્તરી અર્કોટ જિલ્લામાં પૈટમપલ્લી સ્થિત વિભિન્ન વસવાટ-સ્થળો છે. એમણે મહારાષ્ટ્રમાં દૈમાબાદ તામ્રાશ્ય સંસ્કૃતિની સાથે સાથે હુનુરમાં કેટલાક મહાશ્મ અવશેષો માટે તથા હમ્પી (વિજયનગર)માં પણ ખોદકામ કર્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(III)
એસ.આર.રાવ દ્વારા સંભળાયેલી જવાબદારીઓ, પ્રાપ્ત કરેલ સન્માન અને પુરસ્કાર તથા લખાયેલ પુસ્તકો, સંશોધન લેખો તેમજ ઉત્ખનન અહેવાલોની સૂચી નીચે મુજબ છે :
S.R. Rao has been holding the following positions in various institutions and associations
3.
4.
5.
6.
1. Emeritus Scientist : Marine Archaeology Centre. NIO. Goa.
2.
Chairman Board of Trustees. Keladi Museum and Historical Research Bureau. Keladi.
Vice President: Epigraphical Society of India. Mysore.
Member : Intemational Roerich Memorial Trust (Regd.). India, Bangalore. Member Board of Trustees, Karnataka Chitrakala Parishath, Bangalore. Member : Managing Committee, College of Fine Arts, Art Complex, Bangalore.
7.
Editor : Journal of Marine Archaeology, NIO, Goa.
8. Advisor Shree Manjunatha Dharamotthana Trust, Bangalore.
9.
Honours And Awards:
1.
2.
Member Advisory Committee of the National Museum Society for Art and Conservation of Art objects, New Delhi.
10. President : Society for Marine Archaeology, NIO.Goa.
11. Honorary Correspondent : Archaeological INews, USA.
Jawaharlal Nehru Fellow (1977-79)
Sir Hugh Candy Gold Medal, University of Mysore.
પથિક * ત્રૈમાસિક - જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૩૫
For Private and Personal Use Only