________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
14. The Inscription of Rudradāman at Junagadha, Vol. VI, p. 257
15. The Shaiva Parikrama, Vol, IX, p. 144
16. Inscription from Nepal, Vol. IX, p. 163
17. Inscription from Kam of Kamvan, Vol. X, p. 125
18. Inscriptions of Asoka, Vol. X, p. 106
19. The Kahaum Inscription of Skandagupta, Vol. X, p. 125
20. An Inscription at Gaya, Dated in the year 18}3 of Buddha- Nirvän, with two others of the same period, Vol. X, p. 341
21. A Bectro-Pali Inscription of Silahār, Vol. XI
22. A New Yadav Dynasty, Vol. XII, 119
23. A New Gujarat Copper-Plate Grant, Vol. XIII, p. 70
24. Some Considcrations on the History of Nepal edited by Dr. Buhler, Vol. XIII, p.
411
25. International Congress of Orientalists held at Leyden 1883 - The Hathigumpha
and three other Inscriptions in the Udayagiri Caves 26. I.C.O. Vicena 1887 - Two New Chalukya Inscriptions.
Bombay Gazetteeri
27. Early History of Gujarat, (Vol. I, Part I)
28. Thana Places of Interest, (Vol. XlV)
29. Early History of Thana, Bombay Gazetteer, Vol. XIII (આમાં મૌલિક વસ્તુ ભગવાનલાલને આભારી છે એમ કેમ્પબેલ કહે છે)
30. Pandu Lena Caves, Nasik in B.G., Vol. XVI 31. Archaeological Survey of Western India, Vol. IV 32. Western Kshatraps, J.R.A.S., 1890
33. Mathura Lion-Pillar Inscription, J.R.A.S., 1894
વિદેશ પ્રવાસ અને લથડેલી તબિયત :
તેઓ બલુચિસ્તાન અને નેપાળ પણ ગયા હતા. પણ નેપાળમાં માંદા પડી ગયા. સને ૧૮૭૪માં તેઓ મુંબઈ પાછા આવ્યા. ભગવાનલાલભાઈ આખા હિંદમાં ફર્યા, તે વખતે તેમનાં પત્ની સાથે મુસાફરીમાં સામેલ રહેતાં. તેમણે ઠેકાણે-ઠેકાણે ફરીને, જંગલોમાં અને ગુફાઓમાં પંડિતજી સાથે રહીને, એમની તબિયત સાચવવામાં બહુ કાળજી રાખી હતી, પતિની છાયા જેવી પત્નીએ પોતાનું વ્યક્તિત્વ પતિના કાર્યમાં જ સમાવી દીધું હતું., અને એવા દામ્પત્યના સાહચર્યથી જ પંડિતજી સંશોધનનું કાર્ય નિશ્ચિતપણે કરી શક્યા હતા. પંડિતજીના શોધખોળના કાર્યમાં તેમને બહુ સમજણ પડે તેમ નહોતું., છતાં પતિ જે કામ કરે છે તે બહુ મહત્ત્વનું છે, એવી એમને પરમ શ્રદ્ધા હતી., અને એમના ટેકાથી જ એમનું કુટુંબનાવ ચાલી રહ્યું હતું. તેમને કોઈ સંતાન નહોતું.
પંડિત ભગવાનલાલની નેપાળમાંની માંદગીથી ડૉ.ભાઉદાજીને બહુ ઊંચો જીવ થયો હતો. તેમને ખબર મળતાંની સાથે, મુંબઈ સરકારના સેક્રેટરી વુડ સાહેબને પંડિતજીની વાત કહી., અને નેપાળના બ્રિટિશ રેસિડન્ટ જાતે ખબર કાઢીને પછી તાર કરે એવો બંદોબસ્ત તેમણે કરાવ્યો-જયારે પંડિતજી મુંબઈ આવ્યા ત્યારે જ તેમને (ડૉ. ભાઉદાજીને) નિરાંત થઈ. પરંતુ આ વખતે ડૉક્ટર પોતે જ અસાધ્ય પક્ષાઘાતમાં પડ્યા હતા. તેઓ પથારીવશ હતા. એટલે પંડિતનું નવું સંશોધન જોવા એ જીવ્યા નહિ. ૧૮૭૪ના મેમાં ભાઉદાજીના થયેલા
પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૩
For Private and Personal Use Only