________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
પુષ્ય
* અત્રિ
*અરુંધતી
* વસિષ્ઠ
* જમદગ્નિ
* કશ્યપ
* વિશ્વામિત્ર
** ભારદ્વાજ ગૌતમ
www.kobatirth.org
* ચિત્રા ✰✰
ધ્રુવ તારો
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્રુવ તારાની સમર્થિની પ્રદક્ષિણા
રેવતી
-
રાશિચક્ર – નક્ષત્રચક્રની દક્ષિણે આવેલ એક તારા સમુદાય ને સ્વસ્તિક કહેવાય છે. ભારતીય નામ ત્રિશંકુ છે, તેનો આકાર ત્રિશૂળ જેવો છે. તેમાં માત્ર ચાર જ તારાઓ હોય છે. ચારે તારાઓ ને સામસામી લીટીઓ સાંકળી દઈએ તો જિસસ, ક્રાઈસ્ટના ક્રોસ જેવો એ બની જાય. પશ્ચિમના દેશોમાં સધર્નક્રોસ કહેવાય છે. દક્ષિણ તરફ ક્ષિતિજથી ૮|| અંશ ઉપર, કેલ્ટાક્રુકસ, આલ્ફાક્રુકસ, ગ્યામાક્રુક્સ, અને લીટાક્રુક્સ - ચાર તારાઓ મે, જૂનામાં જોઈ શકાય છે. સ્વસ્તિકને દક્ષિણનું દૈવી ઘડિયાળ પણ કહે છે. તેના પરથી ઋતુ, સમય અને દિશા ઓળખી શકાય છે.
સાથિયો મંગળસૂચક ચિહ્ન છે. તે ૐ નું અપભ્રંશ રૂપ છે આર્યત્વસૂચક ચિહ્નથી પોઝીટીવ વાઈબ્રેશન થાય છે. સ્વસ્તિકમાં ચિત્રા, શ્રવણ, રૈવતી અને પુષ્ય નક્ષત્રની ચોકડીનો ઉપયોગ કરી બ્રાહ્મણો સ્વસ્તિવાચન કરે છે.
પશ્ચિમ
* શ્રવણ
ૐ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા, સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તાો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ |
ચિત્રા નક્ષત્રના અધિપતિ ઇન્દ્ર, રેવતી નક્ષત્રના અધિપતિ પૂષા, શ્રવણ નક્ષત્રના માલિક વિષ્ણુને બદલે તીક્ષ્ણગતિવાળા ગરૂડજીનું નામ પુષ્યનક્ષત્રનો અધિપતિ ગુરૂ-બૃહસ્પતિ છે તેમના આશીર્વાદ દેવાય છે.
મંગલકાર્યોના આરંભમાં કરાતો સ્વસ્તિવાચનથી આશીર્વાદ આપવામાં આવે છે.
હાથમાં સ્વસ્તિક છે, હથેલીમાં બ્રહ્માંડ છે. મધ્યમા આંગળી ધ્રુવ તારો, અંગૂઠામાં ચિત્રા નક્ષત્ર, અનામિકામાં રેવતી નક્ષત્ર, કનિષ્ઠામાં શ્રવણ નક્ષત્ર અને તર્જનીમાં પુષ્યનક્ષત્ર છે, જેથી હાથીની છાપમાં સ્વસ્તિક રહેલ છે. સ્વસ્તિકમાં બ્રહ્માંડ સમાવી દેવામાં આવેલ છે. સ્વસ્તિક હિંદુ સંસ્કૃતિનું અજોડ પ્રતિક છે.
વાયબ ઉત્તર ઇશાન .
નૈઋત્ય
દક્ષિણ અગ્નિ ‘પથિક’* મે, ૧૯૯૮ ૦ ૨
For Private and Personal Use Only