SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ષ ૩૯ ] સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ ટ્રસ્ટી-મંડળ ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. નાગજીભાઈ ભટ્ટી, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ પથિક વૈશાખ સં. ૨૦૫૫ www.kobatirth.org અનુક્રમ સ્વસ્તિક કાદ શિલ્પકલાનાં વિકાસનાં ઐતિહાસિક તબક્કાઓ : મે ૧૯૯૯ વેદકાલીન વાસ્તુકલા “રાજકોટની સ્વાતંત્ર્ય ચળવળોનાં પરિપ્રેક્ષ્યમાં રાજકિય પ્રવૃત્તિઓ.” [ અંક ૮ - ડૉ. ચંદ્રકાન્ત પાઠક Acharya Shri Kailassagarsuri Gyanmandir –ડૉ. આર. ટી. સાવલિયા ડૉ. કાન્તિલાલ રા. દવે પ્રા. ચંદ્રકાન્ત એચ. જોષી ‘અકિંચન’૧૦ વાર્ષિક લવાજમ રૂ. ૩૫/- પાંત્રીસ : છૂટક નકલના રૂ.૪-૫૦ ટપાલ ખર્ચ સાથે આજીવન સહાયકના રૂ. ૪૦૧લવાજમ માટે મ.ઓ. યા બેન્ક ડ્રાફ્ટ ‘પથિક કાર્યાલય'ના નામનો કઢાવી મોકલવો. જે ગ્રાહકોનાં વાર્ષિક લવાજમ બાકી હોય તેઓએ સવેળા મોકલી આપવા. લેખક મિત્રોને વિનંતી કે જેમના લેખો ભાષાકીય અશુદ્ધિવાળા અમને મળ્યા હશે તે લેખોનો પથિકમાં સમાવેશ નહીં થાય, માટે શુદ્ધ જોડણીનો આગ્રહ રાખવો. પથિક સર્વોપયોગી વિચારભાવના અને જ્ઞાનનું માસિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે. પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી ૩|પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. ૧ કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઈએ. કૃતિમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો આપવો જરૂરી છે. ૬ For Private and Personal Use Only સૂચના પથિક પ્રત્યેક અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થાય છે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. કૃતિમાંના વિચારોની જવાબદારી લેખકની રહેશે. પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓના વિચારો-અભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે. નમૂનાના અંકની નકલ માટે ૫-૦૦ની ટિકિટો મોકલવી. મ.ઓ.ડ્રાફટ-પત્રો માટે લખો : પથિક કાર્યાલય C. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ એ સ્થળે મોકલો. પથિક કાર્યાલય વતી મુદ્રક પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, Co. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ * ફોન : ૭૪૯૪૩૯૩ . તા. ૧૫-૧-૯૯
SR No.535464
Book TitlePathik 1999 Vol 39 Ank 08
Original Sutra AuthorN/A
AuthorNagjibhai K Bhatti and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1999
Total Pages20
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy