SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ દેખાતાં જણાય છે, કારણ કે શ્રી. મણિભાઈ વારાએ એમના મિ-નવરચના', માર્ચ, ૮૦ ના 'કમાંના લેખ “હિંદુ દેવ દેવીએ'માં મદિરાની યાદીમાં નૃસિદ્ધદરના ઉલ્લેખ જોકે કર્યાં નથી, પણ ગાપનાથ(તા. તળાજા) મહુવા અને દીવમાં સિંહનાં સ્વતંત્ર નહિ, પણ ગૌ દેવકુલિકા-રૂપે અસ્તિત્વમાં છે. આ શ્વાના સ્વતંત્ર મદિરને ઇતિહાસ ભલે બે-ચાર સદી પૂરતા, પશુ ઇતિહાસ પે અગત્યની કડીએ જોડે છે; જોકે શ્રુત ઇતિહાસના પ્રમાણે તે આ મંદિરમાંથી કે મંદિરના પરિસરમાંથી મેળવી એ કડીએ એકખીજાતે વ્યવસ્થિત રીતે જોડી શકાય એમ છે. વેલા માજથી અઢીસાથી ત્રણસે વરસ પહેલાં (૧૭ મીથી ૨૦ મીસદીની શરૂઞાત) સૌરાષ્ટ્રના પૂર્વ કિનારાનું ખભાતના અખાત પરનું સારું` સક્રિય બંદર હતુ. એની સમૃદ્ધિ પશુ એવી જ હતી, સમુદ્રયાનેમાં લેસ અને સઢની સાથે સબળ શક્તિ પૂરી પાડતાં વરાળયાનેા વપરાય શરૂ થયેા હતે. નાની માગએટા દરિયા ખેડવા લાગી હુતી. અ ંગ્રેજ કમ્પની સરકાર અને પછી બ્રિટિશ તાજનું શાલન સ્થિર થતું હતું. સાથે વિલાયતમાં પણ ઔદ્યોગિક ક્રાંતિ આવતાં એની માન્ચેસ્ટર અને નિવરપૂલની કાપડની મિલા કામ કરતી થઈ ગઈ હતી. એને ઝીણા તારનુ રૂ મિસર અને અમેરિકા પૂરુ પાડતાં હતાં, પણ એની ઘરાકી વધારે તા જાડા ખરની રહેતી, જેમાં ભારતવર્ષનું મૌરાષ્ટ્રના ઉત્તર પશ્ચિમ ભાગનુ મઢિયુ' અને વાગડિયુ -કપાસનું– રૂ વધારે વપરાતુ એટલે ત્યાં દેશમાં-સૌરાષ્ટ્રનાં ગામડાંમાં આવા કપાસની મોટી ધરાકી હતી. સ્થાનિક વેપારી આ કપાસ ખરીદી ઘેવાના વેપારીને આપે, જે એમાંથી ૩ જુદું પાડી, એની ગાંસડી પ્રેસ કરી સુરત કે મુ ંબઈ મેલે, ત્યાંથી ઇંગ્લૅન્ડ રવાના થાય. આ ઘટમાળમાં સ્થાનિઢ વેપારીના જે ઘેધાના આડતિયા તેમાં મારવાડીનુ એક સારું' એવુક જૂથ હતુ. આ રાજસ્થાનની પેઢીએના આડતિયા આપણે ઉપર વણું વેલ નૃસિંહ-મંદિરની સરાઈમાં રહેતા. એમની પાસેથી કેટલાક અંગ્રેજ વેપારીઓના ખાસ આડતિયા ધાધામાં જ આજનાં ચ અને ખ્રિસ્તી લાાનાં રહેણાકમાં આવેલ આલીશાન મકાનેાાં રહેતા હતા. આવા એક બંગલા સન ૧૯૫૦-૬૦ના દસકામાં મા ખ્રિસ્તી ચર્ચના વિસ્તારમાં લેખકે જોયેલા, જેમાં એક સારા ગ્રથભ ડાર સાથે એક અંગ્રેજ પાદરી સહકુટુંબ રહેતા હતા. ધંધાના આ રૂના વેપારના આંકડા તુલનાત્મક રીતે વરસાવરસ વધતા જતા હતા અને સાથે પૂર્વ તથા પૂર્વોત્તર સૌરાષ્ટ્રનું એક જ મ’દર ધેલા બધી રીતે સુવિધાભયું` નીવડયુ હતું. આ વાત ભાવનગરના દીવાન સ્વ. શ્રી. ગૌરીશંકર ઉર્ફે ગગા એઝાના જીવનતિમાં વાંચવા મળે છે. આમ દરના પ્રદેશમાંથી કપાસ એલગાડીએ અને પાઠો મારફત ભાવનગર કે ધાવા આવે, ત્યાં પિસાય, પ્રેસ થાય અને પછી પરદેશ-ઈંગ્લૅન્ડ જ સુરત-મુંબઈ થઈને રવાના થાય. આજે ભાવનગર અને મામ મારવાડીના ખાસ રહેણાક-વિસ્તાર માં આમાંનાં સુખી કુટુ ખેતે) વસવાટ હતા, એમાં જન અને વૈષ્ણવ ખ'ને ધર્મના અનુયાયી રાજસ્થાનીઓ હતા. આમાંના વૈષ્ણવ કે હિંદુધ`વેપારી તથા એમના એકલદેકલ રહેતા આતિયા માટે આ મંદિર અને સરાઈ આશીર્વાદ જેવાં હતાં. મા સજ્જને બાજુના જ કુડા કે એવાં જક્ષાશયામાં સ્નાનાદિ પતાવે, પછી ઈશ્વરસ્તવન, ભગવાનનાં દર્શન આદિ પતાવીને દિવસની વેપાર જેવી નિત્યપ્રત્તિ આદરે એમને માટે વૃદ્ધ જને કે જેમને એમને જીવન– વ્યાપાર જોવાની તક મળી હતી તેવા ખેએક યુઝર્ગ વેપારીને “મા નૃસિંહ ભગવાન સાથે તમને શા સબ્ધ હતા ?' એમ પૂછતાં ઘેલાના એ પેઢીના એક અગ્રણી વેપારી સ્વ. રતિલાલ એઇલ-મિલવાળ પાસેથી જાણવા મળેલું કે “આ મારવાડીએ વિષ્ણુ ભગવાનના નૃસિંહું-અવતારના પૂજક હતા. વૈ, વ જરૂર, પણ એમના ઇષ્ટદેવ નૃસિંહ ભગવાન અને એમ્બીનને મળે ત્યારે ‘જૅરામજી'– ને બદલે જે 'નરસેધાજીકી' એવુ ખેલતા મેં સાંભળ્યા છે.” આ મંદિરમાંની મૂર્તિ એમાંની ઘણીખરી 'પથિક જૂન/૧૯૯૨ For Private and Personal Use Only
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy