SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લીધું છે. આનાથી મંદિરમાં કયા મહાત્મા વધારે સમય રહેતા, કણ ગુરુપદે હતું, કોણ છે શિષ્ય હતા, એને સહજ ખ્યાલ આવે છે. સં. ૧૯૧૮(સન ૧૮૬૨)ના ભાદ્રપદમાં સાધુ બળદ્રદાસજી આવ્યાને નિર્દેશ છે. એમના ગરના ગુરુ મહારાજ શ્રીઇદ્રદાસજી મંદિરમાં જ રહી સેવાપૂજા કરતા હોય તે મંદિર સન ૧૭૦૦ પહેલાં પ્રસ્થાપિત થઈ ચૂકયું હોય એમ માની શકાય. એમાં પાદુકા માં સાધુની ભાષાને શબ્દ “પાદિકા યવહારમાં લીધું છે. આ પ્રતિષ્ઠા સાધુની છમાસી પ્રસંગે કરવામાં આવી છે. સં. ૧૮૩ર વાળી પાદુકામાંના લખાણમાં બાબા બલભદાસજી રામશરણ થયાની તથા ઉપરની તકતીમાં જે શિષ્યના શિષ્ય એવું લખાણ છે, એ વચ્ચેના સમયે--ખંડમાં બાબા સ્મૃતિછ આવ્યા હેય એમ જણાય છે. એમના શિષ આ બેલદાસજી. એમના ભારા સમયે એમના શિષ્ય ગિરધારીદાસે ના પાદુકા પ્રતિષ્ઠિત કરાવી છે. ત્રીજી પાદુકા ઉપરના ગુરુ બલભદાસજીના શિષ્ય લાલદાસજીની છે, જે એમની વરસી-નિમિ ગુરુબંધુ ગિરિધારીદાસજીએ પ્રતિષ્ઠિત કરાવી છે, અભિલેખે દેવનાગરી લિપિમાં છે એ જોઈએ : ૧. સવંત ૧૮૧૮ ભાદરવા સુદી ૮ ગુરુવાર બીયારાજ ઈન્દરદાસ કે (ક) સિવ કે સિ ધરમtઈસકા ચરણપાદીકા સીસ બલભદાસજી પવારા છમાસી ઉપર પ્રતિષ્ઠા કરી છે. (ઈ. સ. ૧૮૬૨) ૨. સવંત ૧૯૩૨ માગસર સુદ ૩ બુધવાર સ્મૃતિજીન સીષ બાબા બલિદાસજી રામચરગતિ તે ભંવાર ભાગશર વદ ૧ સેમવાર કરૂં એના સીસ ગીરધારીદાસ ચરણપાદુ પધરાવા છે !(ઈ.સ.૧૮૭૬) ૩. સવંત ૧૯૫૪ અધિક આસો વદ ૧૩ ગુરુવાર મહારાજશ્રી બલદાસજીકે સીસ લીલદાસજી ચરણપાદુકા વરસી પર ગુરુભાઈ ગીરધારીદાસજીએ પ્રતિષ્ઠા કરી છે ! (ઈસ ૧૮૯૮). આમ આ ત્રણ પાદુકાઓના પ્રતિષ્ઠાવિધિ ગુરુ અને શિષ્યના પરંપરાગત સંબંધને ખ્યાલ આવે છે, જે ઉત્તર મધ્યકાલના ધાર્મિક ઈતિહાસ અને એની પર પરા તથા સંપ્રદાયના વૈવિધ્યને ખ્યાલ પણ આપે છે. આ સાધુપરંપરા આપતી આ પાદુકા કરતાંય ધર્મ અને એમાંય દેવીપૂજામાં રસ ધરાવતા ઇતિહાસના અભ્યાસકાઓ માટે એક બીજી વસ્તુ છે તે અંદરના ભગવાનની પીઠિકાના જમણા ખૂણામાં એક કાળા આરસની તકતી છે એ છે. આ તકતીમાં એક યંત્ર-જે અભ્યાસ બાદશીય ત્ર” હેવાનું નક્કી થયું તે, તથા એની આસપાસનાં કેટલાંક મહત્વનાં અભિલેખીય લખાણે ઉત્કીર્ણ કરે છે તે જોવા મળ્યાં. તકતીમાં ગૃહમાં શ્રીયંત્ર ઉત્કીર્ણ છે, સાથે એના દરેક ખૂણે અને આજુબાજુ કેટલીક માહિતી ઉત્કીર્ણ કરી છે. આ બધામાં કેટલીક એવી મહત્વની વસ્તુ છે, જે પ્રસ્તુત વિષયમાં વિશેષ કડીઓ આપે છે. આ તકતી ૬૫ સે. મી. (આશરે) ચોરસ દરેક બાજુની લંબાઇની છે. મંદિરનું ખંડને વંત્રને ધેરણ મુજબ ચારે દિશાએ ચાર દ્વાર છે. આ શિલાથી ખંડ ત્રણેક સે.મી. ના છે. યંત્ર એના સિદ્ધાંત મુજબ વચ્ચેના બિંદુથી લઈએ તે એના ફરતા છે ત્રિકોણ, વિદેશોમાંના છેલ્લા અને મોટાને લંબ-પાયે સે.મી, ને છે, જ્યારે એની બંને બાજુમાં કંઈક નાની હેય એમ દેખાય છે. આ બંને ત્રિાણોનાં છ શિખરબંદુઓને સ્પર્શતુ પ્રથમ વર્તુળ છે, જેને એની પરિભાષામાં “વૃત્તથી ઓળખાવેલ છે. આ ત્રિકોણમાં બખે એવાં બે બીજ જેડક ગણતાં છ થાય છે, પણ એના કણ શીર્ષ ૧૪ (ચૌદ) થયા, જે કદાચ વધારે હોય ! અંદરની તdળ કરતાં બહાર ટોચ ધરાવતાં ૮ (આઠ) કમળ-દળ છે, જેમાં એક એક “શ્રી અક્ષર-નેત્ર લખેલ છે. આ પ્રકારમાં ઉત્તર દક્ષિણ ઉપરના ભાગે “” અને પૂર પશ્ચિમે નીચે જ '' સંજ્ઞાઓ છે. આ કમળની પાંખડીની ટોયને જૂન/૧૯૯૨ પથિક For Private and Personal Use Only
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy