SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) આ સમાજ કેટલીક અંધશ્રદ્ધા અને ભગત-ભૂવામાં માને છે એના પ્રમાણમાં બહુ ઓછા ઘટાડો થયે છે અને જુની પરંપરા માન્યતા વગેરે ચાલુ જ રહી છે. અહીંને આદિવાસી સમાજ કુંભારે બનાવેલા માર્ટીના મંદિરના જુના ઘુમ્મટે ઘરમ રાખે છે અને એને પણ ‘બરમદેવ' તરીકે પૂજે છે. ઉપરાંત ઘેડાના આકારની નાની પ્રતિમાઓને દેવતાના વાહન તરીકે પૂજે છે, વાઘને પણ પૂજે છે. (૫) આ સમાજ ભગત-ભગતાણીને આશ્રય લે છે. શ્રદ્ધાપૂર્વક માનતા માને છે તેમજ મંત્ર તંત્ર દોરા ધાગા વગેરેમાં શ્રદ્ધા ધરાવે. (૬) વર્તમાન આદિવાસી સમાજ ધીમે ધીમે બીજી જાતિના લોકો સાથે સંપર્કમાં આવવાથી બીજ સંપ્રદાય તરફ મહા ધરાવતે થયું છે, (૭) વર્તમાન આદિવાસી સમાજ કઈ પણ જાતની લઘુતાગ્રંથિ વિના પિતાની જાતિ વિશે ગર્વ અનુભવે છે. એમણે પોતાની જૂની રૂઢિઓ હજી ચાલુ રાખી છે. બંધારણીય અધિકારના લાભ મેળવી આ સમાજ રાજકીય અને સામાજિક જાગૃતિ અનુભવતો થયું છે. પરિણામે એઓની ધાર્મિક પરિસ્થિતિમાં પણ કેટલાક ફેરફાર થયા છે. (૮) પિતાની આગવી સંસ્કૃતિ અને સભ્યતા જાળવી રાખવા આદિવાસી સમાજે વિધમીઓનાં કે બીજા કોઈ પણ પ્રકારનાં પ્રલોભન છોડી દેવાની જરૂર છે. પિતાની પુરાણી રીત-રસમ અને આદિવાસી અસ્મિતા ટકાવી રાખવાની હાલમાં ખૂબ જરૂર ઊભી થઈ છે. આ દિશામાં સક્રિય બની કામગીરી કરવા પરમ પૂજય અખંડાનંદજી મહારાજની દેખરેખ હેઠળ સનાતન સેવા સંઘ-પારડીની રચના થઈ છે.૭ પાદટીપ: ૧ દળવી મોહનભાઈ બી, ઘેડિયા જાતિને ઈતિહાસ-૧૯૭૬, પૃ. ૧૭ ૨ એજન, પૃ. ૩. ૩ એજન, પૃ. ૩ ૪ ધડિયા આઈડેન્ટિફાઈ, લે. યશીબની ઍન્ડ રીઝવી, એસ. એચ, એમ. બી.આર પ્રકાશિકા, દિલ્હી, ૧૯૮૫, પૃ. ૯ ૫ ડેવિડ હાડમન, દેગી અદલેન, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, સુરત, ૧૯૮૬, પૃ. ૧૯ ૬ એજન, પૃ. ૪૧ ૭ પટેલ રમણભાઈ દેવાભાઈની રૂબરૂ મુલાકાત, ગામ ડુમલાવ, તા. પારડી સ્થાપના તા. ૧૧-૧૦-૨૭ ફેન ૫૫૩૨૯૧/પપ૮૩૫૦ ધી બરડા સીટી કે-ઓપરેટિવ બેન્ક, લિ. રજિ. ઑફિસઃ સંસ્થાવસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧ શાખાઓ: ૧. સરદારભવન, જ્યુબિલી બાગ પાસે, ટે. નં. ૫૪૧૮૨૪ ૨. પથ્થરગેટ પાસે, ટે. નં. ૫૪૧૭૧ ૩. ફતેગંજ, ચર્ચની સામે, ટે. નં. ૩૨૯૭૬૪ ૪. સરદાર છાત્રાલય, કારેલીબાગ, ટે. નં. ૨૪૮૧૨ ૫. જકાતનાકા પાસે, ટેન. ૩૨૮૩૪૯. દરેક પ્રકારનું બૅન્કિંગ કામકાજ કરવામાં આવે છે. મેનેજર કાંતિભાઈ ડી. પટેલ , મંત્રી ચંદ્રકાંતભાઈ ચુ. પટેલ પ્રમુખ: કી કભાઈ પટેલ જાન્યુઆરી/૧૯૯૧ For Private and Personal Use Only
SR No.535364
Book TitlePathik 1991 Vol 31 Ank 04
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy