________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કશ્યપની તેર પનીઓ પૈકી અદિતિના બાર પુત્ર આદિ દેવાયા. ૨૧ બ્રહ્મા, ૧૨ આદિત્ય મળીને ૩૩ દેવતાઓ દ્વારા માનવસમાજની સંસ્કૃતિનો ઉદ્દભવ થયે. ગ્રામનારીસમાજ તેત્રીસ કરોડ દેવતા આંગણિયે આવ્યા. વિરાજ-વંશના સમય પછી સૂ-ચં–વંશ આગળ ચાલે એ. ઇતિહાસને સતયુગ વિ. સં. ૫. ૧૧૮૯૬-૯૯
[ ઢિપણ: શ્રી. ચૂડાસમાએ આપેલી વંશાવલી વિષ્ણુપુરાણ અને ભાગવતમાં અપાયેલી વંશાવલી સાથે સરખાવતાં ૨ અંકના “વિરાને પત્તો નથી લાગતો. હકીકતમાં વિરાટ્ર’ એ આદિપુરુષ બ્રહ્મા છે અને એના પુત્ર સ્વાયંભુવ મનુ છે. વિષ્ણુપુરાણની વંશાવલી (૧) (૨) એ વગેરેથી ઉપર બતાવવામાં આવી છે. ૧૦ ૨૨ મહાવીર્થ વિ.પુ. પ્રમાણે છે, જે બી. ચૂડાસમાની યાદીમાં નથી. આમાં સરવાળો ૨૯ નો સચવાઈ રહે છે. ૧૧
૧૪ ધુવ વિ.પુ.માં 'ભવ' ૧૬ છે. શ્વસ્તર વિ.પુ.માં પ્રસ્તાવ' છે. ૧૯ નર ચૂડાસમા “નુર” લખે છે, ભાગવતમાં “ચિત્રરથ છે.
ભાગવતમાં (૮) સુમતિ, (૮) દેવતાજિત, (૧૦) દેવઘુખ્ત, () પરમેષ્ઠી, (૧૨) પ્રતીહ, (૧૩) અજ, (૧૪) ઉગીથ, (૧૫) પ્રસ્તાવ, (૧૬) વિભુ, (૧૭) પશુ, (૧૮) ના, (૧૯), ગય, (૨૦) (૨૦) ચિત્રરથ, (૨૧) સમ્રા, (૨૨) મરીચિ, (૨૩) બિંદુમાન, (૨૪) મધું, (૨૫) વીરવત, (૨) મથુ, (૨૭) ભૌવન, (૨૮) ત્વષ્ટા, (૨૯) વિરજ, (૩૦) શતજિત (એના ૧૦૦ પુત્રો). ભાગવતમાં સુમતિ અને દેવઘુખ્ત વચ્ચે દેવતાજિ' ઉમેરાય છે, “પ્રતિહાર'ને સ્થાને પ્રતીહ' છે, “પ્રતિહર્તા' નથી અને “પ્રવ’ને સ્થાને “અજ” છે. “શ્વસ્તર'ને સ્થાને “પ્રસરાવે છે, “પૃથ'ને સ્થાને વિભુ છે. “પૃથુ” એ
થપે છે, તે ભાગવતમાં ચિત્રરથ વધુ છે ને વિરાના સ્થાને “સમ્રાટ છે. “[મહાવીર્થને સ્થાને મરીચિ' છે, તે ધીમાન'ને સ્થાને બિંદુમાન છે. મહાત' અને “મનસ્યના સ્થાને “મધું બીરવત' મંછું” અને “ભીવન” છે. શ્રી ચૂડાસમાએ ૨૬ વિરાજ, ૨૭ રાજ કહેલ છે, ત્યાં વિ.પુ.માં વિર” અને “રજ છે, પરંતુ ભાગવતમાં માત્ર વિરજ' એક જ છે. ભાગવત શતજિતના સો પુરા કહે છે, પણ એમના વિશ્વતિનું નામ ઉલિખિત કર્યું નથી.'
ધિવા જેવું તો એ છે કે ચંદ્રવંશના પુરૂરવા અને સૂર્યવંશના ઈવા૫ જેવાં નામ અદમાં છે કે મળે છે, જયારે પ્રિયવ્રતના અને ઉત્તાનપાદના પણ કાઈ વંશ જ કે ખુદનાં નામ મળતાં નથી. આશ્ચર્ય એ પણ છે કે વિષ્ણુપુરાણ અને ભાગવત સિવાય પ્રિયવ્રતની વંશાવલીનાં અન્યત્ર કયાંય પણ દર્શન થતાં નથી કે પ્રિયવ્રતના ભાઈ ઉત્તાનપાદની વંશાવલી જોવા મળતી નથી. -તંત્રી
૨. ઉત્તાનપાદ-વંશ સ્વાયંભુવ મનુને પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ બે પુત્ર તથા પ્રસૂતિ અને આકૃતિ એ બે પુત્રી હતાં. ૪ ઉત્તાનપાદ
૧૧ જીરુ (ટ અંગ) ૧૨ વેન
(૧૦) ૬ શિષ્ટિ
૧૩ પૃથુ
(૧૧) ૭ ભવ્ય
, ૧૪ અંતર્ધાન (૧૨) ૮ રિપુ
૧૫ હવિર્ધાના
(૧૩) • ૯ ચાલુ
૧૬ પ્રાચીનવાનું (૧૪ પ્રાચીનબહિ) ૧૦ મનુ
૧૭ પ્રચેતાઓ (૧૫) પથિક
જુલાઈ/૧૯૯૦
For Private and Personal Use Only