________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇતિહાસ એક અચ્છા શિક્ષક, માર્ગદર્શક છે. અતીતની એક આખી પેઢી જીવનની પાયાની વણ બાબતેને આધારે ભર્યું ભર્યું જીવી ગઈ !
૧. ભૂતકાળનું ગૌરવ ૨. વર્તમાનની પીડા
૩. ભવિષ્યનું સ્વપ્ન સાંપ્રતમાં જીવતા આપણા સૌ ઉપર આવનારી પેઢીની અનાગત જવાબદારી છે.
આપણે ઇતિહાસ પાસેથી મન-બુદ્ધિ-ની આંખ ખુલ્લી રાખી કઈ ભણું શકીએ ?
કાન ખુલ્લા રાખી ઈતિહાસ પાસેથી માર્ગદર્શન મેળવી શકીએ ? જીવી શકીએ?
આ દિશાના પ્રયત્ન કરીએ તો આવનારો સમય ઉજજવળ છે. સૌજન્યઃ - એકસેલ ઈન્ડસ્ટ્રીઝ, લિ.
૬૨ રૂવાપરી રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ Axel ફેન : ૨૫૩૨૨-૨૩-૨૪
જુલાઈ ૧૯૯૦
For Private and Personal Use Only