________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*સેાટી ઢાવા છતાંય મેટી સ ંખ્યામાં યુવકે છાત્રાલયમાં ભેગા થતા અને દેશ માટે ખમીરવંતા જુવાનાનુ સંગઠિત દળ આમ તૈયાર થયું હતું.
૧૯૪૨ માં જ્યારે હિન્દુ છેડો'ની હાકલ થઈ ત્યારે એક અલૌકિક શક્તિએ મિત્રમ`ડળના સભ્યાને આઝાદીની લડતમાં કામગીરી બજાવવા વિશ્વાસમાં લીધા. આ અલોકિક શક્તિ ‘પ્લે–ચેર’ના નામે ઓળખાતી હતી, આ અલૌકિક શક્તિનું વાહન તુલસીભાઈ પટેલ, પૂનમચંદ પટેલ, હેમચંદભાઈ પટેલ, રામજીભાઈ પટેલ, કર્કાન્તભાઈ વ્યાસ વગેરે કરતા હતા. શ્રી તુલસીભાઇના કહેવા પ્રમાણે આ પ્લે-ચેર ઉપર લાડ ક્રિશ્ના આત્મા આવતા હતા અને એ બધા સભ્યોને લડતનું સંચાલન કેડી રીતે કરવુ એની સૂચના આપતા હતા. આ અલૌકિક શક્તિએ આ મ`ડળના સભ્યોને પોતાનામાં સંપૂર્ણ શ્રદ્ઘા રાખવાનું સૂચન કરી ૧૯૪૨ની લડતમાં માર્ગદર્શન અને મદદુ આપવાનું સ્વીકાર્યુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌ-પ્રથમ આ અલૌકિક શક્તિના વાહનથી મિત્રમંડળતુ બધારણ તૈયાર થયું, જેથી હવે એ આÖસ'ગઠન પ્રગતિમ`ડળ'ના નામે ક્ષેાળખાયું, આમ મઢેસાણા જિલ્લા મિત્રમ’ડળ'ના નામે ઓળખાતું મંડળ હવે “મા સંગઠન પ્રતિમા”ના નામે ઓળખાવા લાગ્યું. આ મંડળના શરૂઆતમાં વી8 સભ્ય હતા. આ પ્રતિમડળની કારોબારીનુ નામ 'સ્વસ્તિક લોગ' હતું.
આ મંડળના સભ્ય માટે “ગીતા” શ્રદ્ધાનુ પ્રતીક હતા, લાડ ક્રિશાનું પ્લે-ચેરમાં આવાહન કરતા હતા અને એમના માર્ગદર્શનવી લડત દરમ્યાન સભ્યો પાતાની ફરજ શ્રૃજાવતા હતા. નિષ્કામ કર્મ દરેક સભ્યે કરવાનુ હતું. જેમ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગત્રાને નેતૃત્વ પૂરું પાડ્યુ હતુ તેમ મંડળના સભ્યાને કોરા જેવા સ્વાધી અ ંગ્રેજોને હાંકી કાઢવા માટે પ્લે-ચેર માર્ગ ક ને આપ્યુ હતુ.. આ મંડળના સભ્યો આઝાદી માટે આત્મલિદાન આપવા તત્પર હતા,
આ મંડળના જે સભ્યને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં રસ હતો તેવા અધા સભ્યોએ ભેગા મળીને સરકારને હંફાવવા માટે નીચે જણુાવ્યા પ્રમાણેની ભાંગફૈડિયા પ્રવૃતિ કરવાનું વિચાયુ'' :
(૧) ભેંમ્બયાજના : નજીકના રેલવે સ્ટેયના પરથી માલગાડી આવવાના સમાચાર મેળવી રેલવેના પાટા પર બોમ્બ ગાડવી ગાડીઓ ઉથલાવવી.
(૨) હુથિયારા એકઠાં કરવાં
(૩) સરકારી મિલકતોના નાશ કરવા.
(૪) ગ્રામ-વિસ્તારની પ્રજાને ભવિષ્યના ખળવા માટે જાગ્રત કરવી.
(૫) ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ માટે આર્થિક સગવડની વ્યવસ્થા કરવી.
૩૨
આ પ્રતિમ`ડળના સભ્યોને મુંબઈનાં ગુપ્ત મળે તે જિલ્લાના દેશપ્રેમીએ પાસેથી પૈસા મળતા હતા, પરંતુ ૧૯૪૨ ના ડિસેમ્બરમાં મ`ડળ પાસે નાણાં ખૂટતાં મ`ડળના સભ્યાએ પ્લે-ચેરને પ્રશ્ન પૂછો : નાણાં કાંથી મેળવવાં ? એના જવાબમાં આદેશ મળ્યા કે ગમે તે માર્ગે કંઈ પણ પૈસાદાર પાસેથી પૈસા મેળવા.
જુલાઈ ૧૯૯૦
For Private and Personal Use Only
[અપૂર્ણ]
પથિક