SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઈ ગયું. ખામ કરીને પાટણ જિલ્લા લેકે પાણી વિના માછલામી માફક અશાંત બન્યા. એ પાતાના રહેઠાણાને ત્યાગ કરીને ખારાકની શોધમાં આથી તેમ ભટકવા લાગ્યા. એ ટાળામાં ભેગા થઈને માળવા તથા દેશના અન્ય પ્રદેશામાં સ્થળાંતર કરી ગયા તેથી એ વિસ્તારનાં અનેક ગામે ઉજડ બન્યાં હતાં. અ! પ્રકારની સ્થિતિ આખું વરસ ચાલુ રહી. અનેક લોકો અને ઢાર અનુક્રમે અનાજ તથા ઘાસના અભાવે મૃત્યુ પામ્યાં,૪ અનાજના ભાવા ધણુા ઊંચા ગયા અને એક રૂપિયામાં છે કે આ શેર અનાજ વેચાતું હતુ. પ સતરા' કાળ : ઈ.સ. ૧૭૬૧ માં ગુજરાતમાં હવાનું પ્રદૂષણ તથા મારવાડીનાં તાકાત ને કારણે દુષ્કાળ પડયો હતા. એ વિ.સ'. ૧૮૧૭ માં આવતો હોવાથી ગુજરાતમાં ‘સતરા' કાળ તરીકે ઓળખાય છે. ડા સમાં એટલે કે બે કે ત્રણ દિવસમાં ભરકીને કારણે દ્વારા લોકો મરણ પામ્યા. મૃત્યુ પામનારની સંખ્યા એટલી માટી હતી કે દફનધિ અથવા અગ્નિસ’સ્કાર કરવા માટે માણસે મળતા હતા. સત્તાવાળાઓ તરફથી બિનવારસી મૃતદેહને સાબરમતી નદી પાસે નાખી દેવામાં આવતા હતા. નજીકનાં સખા અને ગામેાના ભૂખે મરતા લોકો ગ્રેમનાં ભૂખ્યાં સંતાતાને વેચી દેવાના ઇરાદાથી શહેરમાં જતા. એક પિયા અથવા એ રૂપિયાના એક લેખે બાળકો વેચાતાં હતાં. અનાજના ભાવે ખુબ ઊંચા ગયા અને એ ભાવે આશરે સાત વરસ સુધી ચાલુ રહ્યા. સામ ન્ય પ્રકારનું અનાજ એક રૂપિયાના વીસ શેર લેખે વેચાતુ હતું ક સુડતાળા' કાળ : ઈ.સ. ૧૭૯૦-૯૧ ના વરસમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો નહિ તેથી અનાજ પાકથું નહિ અને દુષ્કાળ પડ્યો. ગુજરાતમાં એને ‘સુતાળે,’ કાળ એટલે કે વિસ', ૧૮૪૭ ના કાળ કહે છે. એ સમયે અનાજના ભાવા ઘણા ઊં’ચા ગયા. મનાજ એક રૂપિયાનું સુરતી આઠે શેર વેચાતુ હતુ. જે લોકો પાસે એમનાં ગામામાં અનાજના સંગ્રહ કરેલા હતા તે ગરીબ અને ભૂખ્યા લેાા લૂટી જશે એવા ભયથી વેચવાની હિંમત કરતા નટ્ઠાતા, કેટલાક ઢારના ખોરાક (cattle-bood) તથા ચોખાના સૂપ ખાઈને જીવવા લાગ્યા. કેટલાક પ્રતિષ્ઠિત લેકા પણ ભુખે મરતા હાવાથી એમણે કૂવા તળાવ કે નદીમાં પડીતે અથવા અન્ય કોઈ રીતે જીવનને અંત આણ્યો. કેટલાંક રાખાપોએ પેાતાનાં આળાર્કને મારી નાંખીને એમનુ માંસ ખાધું. સાનુ અને ચાંદીના દાગીના ઘી ઓછી કિંમતે વેચાવા લાગ્યા, પરન્તુ એને ખરીદનાર કાઈ નહેતુ. એ સભ્ય અસહ્ય ગરમી પડવાથી ચાળે! ફાટી નીકળ્યા, સુરત શહેર! અનેક લોકા મૃત્યુ પામ્યા. મૃત્યુ મિનારની સખ્યા એટલી માટી હતી કે સારા અને નવસારી દરવાજા પાસે મેટા ખાડા ખોદીને એમાં મૃત દેહેશને ઘટવામાં આવ્યા. ગરીખાના મૃત દેહ માર્ગો દુષ્કાળ દોઢ વરસ ચાલ્યા.૭ ઉપર પડી રહેતા. આ સારહ(જૂનાગઢ રાજ્ય માં દુષ્કાળની અસર ઘણી તીવ્ર હતી. ત્રાસ તથા તાજ ઘણા ઊંચા ભાવે વેચાતર્તા હતાં. ગરીબ લોકો રોટલો મેળવવા માટે મુસ્લિમ થઈ ગયા. ખાતી કુદરતી આપત્તિમાં નવાના નીમેલ! ખરા ભાંગરાળ વેરાવળ તથા પાટણ પરગણાંએમાં મહેસૂલ ઉઘરાવવામાં ઘણા કડક બન્યા. ચારવાડને કિલ્લા દીવાન રાજી અમરછની સત્તા હેઠળ મૂકવામાં આવ્યેા હતા, એમણે પોતાની જવાબદારી પર બાકી મહેસૂલ ભરી દીધુ' અને સૈનિકાને હડાવી લીધા. ખેડા જિલ્લામાં ૧૦૯૦-૯૧ માં અતિ ગ ંભીર દુષ્કાળ પડયો હતા. આખા વરસ દરમ્યાન માત્ર એક વાર વરસાદ પડયો હતો. લોઇને માળવા તરફ સ્થળાંતર કરવું પડયુ. તે ત્યાં મરકીના ભાગ બનવાથી ઘણી મેટી સખ્યામાં લેાકા મરણ પામ્યા. વડોદરાના મહારાજા ગાયકવાડે ઘાસની ૨૮ જુલાઈ/૧૯૯૦ પથિક For Private and Personal Use Only
SR No.535345
Book TitlePathik 1989 Vol 29 Ank 10
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy