________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહંમદશાહ ત્રીજો
(ઈ. સ. ૧૫૩૭–૧૫૫૪)
મિરઝાં મુહુમ્મદ અમાન તથા મહેમૂદશાહ, ઈ. સ. ૧૫૩૭ :
બહાદુરશાહ પુત્ર હતા અને એના મૃત્યુથી ગુજરાતની ગાદી સુલતાન વગરની ખાલી પડતાં મિરઝાં મુહમ્મદ ઝમાને પોર્ટુગીઝો સાથે મેળ કરી લીધો અને એ સાથે બહાદુરશાહની મા તથા બૅગમા પાસે જઈ પાતાને ગુજરાતના સુલતાન તરીકે સ્વીકારવા વિનંતી કરી. ખેંગમાએ એને વીસ લાખ સવ મહેરા આપી, પરંતુ સુલતાન તરીકે એને સ્વીકારવો કે નહિ એ કામ વજીરાનું છે માટે એમને પૂછ્યા કર્યું'. આ ધનમાંથી એણે સારુ. સૈન્ય ઊભું કર્યું" તથા દેલવાડા મૂકામે તારીખ ૨૭મી માર્ચ, ૧૫૩૭ ના રાજ એક સધિ કરી તે પ્રમાણે પેરુંગીએ એને મદદ આપે એના બદલામાં માંગરોળ અને દમણુ તથા સમુદ્રતીરપ્રાન્તને મઢી કાસ(પાંચ માઇલ)નો પ્રદેશ આપવા સ્વીકાર્યું. પેર્ટુગીઝોએ એને ગુજરાતના સુલતાન તરીકે જાહેર કરી દીવની સ્જિદમાં એના નામના ખુખે, પણ વહેંચાવ્યા.
શ્રી. શંભુપ્રસાદ હૈ. દેસાઈ
જ્યારે આ સમાચાર અમદાવાદ પહેાંચ્યા ત્યારે ઈખ્તિયાર ખાતે ઈમાદ-ઉલ-મુલ્ક મલિકજીને અળવાન સેના લઈ દીવ માકઢ્યા. એણે ઊનામાં રહેતા મિરર્ઝાને પડકાર્યો અને ખૂનખાર યુદ્ધ થયું તેમાં મિર્ઝા હાર્યાં અને ભાગી છૂટયો તથા રખડતા ભટકતા અંતે હુમાયુને શરણે ગયા.
આ વિજયથી ઈમાદ-ઉલ-મુલ્કની મહત્તા વધી ગઈ એટલે કઝલખાન ઘર પકડી બેસી ગયા. હવે પ્રશ્ન ગાદી ક્રાને સોંપવી એ મહત્ત્વના હતા. વજીરાએ એ નિર્ણય લીધા કે બહાદુરશાહની બહેન રાજે ક્રયાના પુત્ર ખાનદેશના સુલતાન મહમદશાહને નિયંત્રણ આપવુ. એ બહાદુરશાહને કૃપાપાત્ર હતા અને મમ સુલતાન મુઝફ્ફરના દોહિત્ર થતા હતા.
મહમદશાહને બહાદુરશાહના મૃત્યુના સમાચાર આપ્યા એ સાથે જ ગુજરાતના અમીરાએ અને અમદાવાદ આવી રાજ્યસત્તા સભાળી લેવા નિમંત્રણ આપ્યુ.
બહાદુરશાહ સાથે વર્ષોથી રહેલા અને મિત્ર જેવા એના ભાવેજને આ સમાચારથી એવા તા શાવાત લાગ્યો કે એણે અન્નપાણીને ત્યાગ કર્યાં, માત્ર છાશ પીને બંદગીમાં દિવસ-રાત વ્યતીત કરવા લાગ્યો અને બહાદુર્દશાહના મૃત્યુના સિત્તેરમે દિવસે એણે પ્રાણત્યાગ કર્યા,
આામ ગુજરાતની ગાદીના કાઈ હક્કદાર રહ્યો નહિ, અમીરાની મૂંઝવણ વધી ત્યારે સર્વે એ એક મતે કહ્યું કે બહાદુરશાહના ભાઈ લતીખાનના પુત્ર મુહમ્મદશાહ ભાળક છે, પણ રાજ્યને હક્કદાર છે તેને બુરહાનપુરથી બોલાવીએ. ઈમાદ-ઙ્ગલ-મુલ્ક મલીકજીએ ઈખ્તિયારખાનના ભાઈ મુકમીલ ખાનને છુરહાનપુરના ગામ ભિયાત્રલથી તેડી આવવા મેકલ્યા.
લતીફખાને બળવા કરેલા તેમાં એ ઘવાયે તથા પકડાઈ ગયેલ અને ઈ. સ, ૧૫૨૬ માં કેદમાં જ મરી ગયેલે, બહાદુરશાહે એના તમામ ભાઈએ ભત્રીજાને મારી નાખેલા, પશુ લતી ખાન ધાવા પુત્ર હતા તેને ન મારતાં બુરહાનપુર મહમદશાહ્ પાસે માકલી આપેલા અને એણે એને પેાતાના તાઈ મુબારકની સાથે બિયાવટ કૅમાં રાખેલે.
મહમૂદખાનને તે ખીયાવલના સૂમેદાર શમ્મુદ્દીને મુમ્બીલખાનને સોંપી દીધા, પશુ મુબારક પેાતાના ભાઈની ગાદી ઉપર હ્રશ્ન કરશે એ બીકે એને મારી નાખ્યા.
મહમૂદખાનને અમીરાએ ઈ. સ. ૧૫૩૭ માં ગુજરાતની ગાદીએ બેસાડી એને સુલતાન તરીકે
પથિક
For Private and Personal Use Only