________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ અનુસ'ખાન પા. ૨૫ J
ગમે તેટલે દૃઢ હાલ યા ઇશ્વર સુધી પહાંચવાનો મે અપનાવેલ રસ્તા સાચે છે એવુ માનતા પણ હ્રાઉં, પણ સાથે સાથે મારે એ પણ ધ્યાનમાં રાખવુ' જોઈએ કે મારા અપનાવેલ નાર્મિક આધ્યાત્મિક માર્ગને પણ સીમાઓ છે અને ખીજું એ કે બીનઝ્માએ અપનાવેલ ભાગ ખાખર નથી એવું જો હુ. માનુ` તા એ ભૂલભરેલું છે, થેસિસ્ટની પરિભાષામાં મારે કહેવુ હાય ! એમ કહેવાય કે મારાથી એમ ન મનાય કે બીજાઓએ અપનાવેલ માર્ગો ઈશ્વરે સુઝાડેલા નથી, કદાચ એવુ પણ બને કે ભારા કરતાં એમના મા વધારે પૂર્ણ અને પ્રકાશિત હાઈ શકે છે,
ઉપરાંત મારા અને મારા પડેાશીના રસ્તા જુદા હાવાથી અમારા વચ્ચે અ ંતર છે એવું માનવુ પણ ખાટું છે, કેમકે તે તે! અમે જુદા જુદા માર્ગોથી પણ એક જ ઈશ્વર પ્રત્યે જવા પ્રયત્ન કરી રહ્યાં છીએ, આપણે બધાં જ એક જ પરમાત્માને મેળવવાના ઉદ્દેશથી જુદા જુદા અભિગમ અપનાવી પેાતાની જિંદગીને એ પરમ તત્ત્વના આદેશને અધીન થવા વાળી રહ્યાં છીએ. આપણે આમ એ તેા માનવું જોઈએ કે આધ્યાત્મિક દૃષ્ટિએ તા આપણે બધાં ભાઈ-ભાઈ છીખે અને તેથી આપણે ભાઈની જેમ જ વર્તવુ જોઇએ. સહિષ્ણુતા પૂર્ણ ત્યારે બને કે જયારે એ પ્રેમમાં પરિણમે. કે ૪૯૫, જેઠાભાઇની પાળ, ખાડિયા, અમદાવાદ-૩૮૦૦૦૧
[અનુસ ધાનપુર, ૩૦ થી.
પશુ કરતા હતા. દુષ્કાળ દરમ્યાન જાહેર માર્ગ ઉપર લૂંટ કરવામાં આવતી હોવાથી અસલામતી પ્રવતી હતી. દેશી રાજા અને કેટલાક શ્રીમત લાકો ગરીમાને માટે રાહતનાં કાર્યો શરૂ કરાવતા અથવા અનાજ વહેંચતા હતા. સામાન્ય રીતે સરકાર બહારથી અનાજ આયાત કરીને ગરીબ લેકામાઁ વહેંચવાની વ્યવસ્થા કરતી ન હતી. વાહનગૃહારની સુવિધાએ હાલના જેવી ન હેાવાથી દેશના દૂરના પ્રાંતામાંથી અનાજ લાવી શકાતુ નહિ. દુષ્કાળ દરમ્યાન રાહતનાં પગલાં લેવા માટે એ સમયની સરકારો પાસે કાઈ નિશ્ચિત નીતિ કે ભ ંડોળ હતું નહિ તેથી આ કુદરતી આપત્તિના સમયમાં લેકાએ જાતે એના સામના કરવા પડતા હતા કે ઘણુ ખરું. એના ભોગ બનવું પડતું હતું. એ સમયની સરકારા લાક કયાણુનાં કાર્યો પ્રત્યે ઉદાસીન હતી.
પાદનોંધા
૧. ‘મિરાતે અહમદી’ (વડોદરા) પૃ. ૩૮૩ અને એમ.એસ, કેમેસેરિયત : ‘હિસ્ટરી ઑફ ગુજરાત,' વોલ્યૂમ ૨ (બોમ્બે, ૧૯૫૭), પૃ. ૩૯૪-૩૯૬
૨. ખારી એદલજી જમશેદજી : 'દુકાળ વિશે નિષ’ધ' (અમદાવાદ, ૧૮૮૪), પૃ. ૧૫,૧૬
૩. ‘મિરાતે અહમદી,' પૃ. ૪૯૪; કામિસેરિયતઃ પૂવૈત ગ્રંથ, પૃ. ૪૫૭
પ. ખારી એદલજી: પૂર્વક્તિ ગ્રંથ, પૃ. ૧૬
૪. એજન, પૃ. ૯૭
૬, એજત, પૃ. ૧૬,૧૭
છ. એજન, પૃ. ૧૩,૧૪,
૮. દીવાન રણછોડજી અમરજી : તારીખે સેરઠે અને હાલાર' (જૂનાગઢ, ૧૯૭૮) પૃ. ૧૩૫, ૧૩૬
૯. કૅમ્પખેત, જેમ્સ (સ'પાદક) : આમ્બે ગૅઝેટિયર, વોલ્યૂમ ૮, ખેડા અને પંચમહાલ, પૃ. પ
૧૦. પટેલ, જેશંગ : ‘દુકાળ વિશે નિભ’ધ’ (અમદાવાદ, ૧૮૮૦), પૃ:૮, ૪૨
૧૧. ખારી : પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૨૫,૨૬,૨૯,૩૩
૧૨. એજન, પૃ. ૩૯
૧૩. એજન, પૃ. ૩૪ ૧૪. એજન, પૃ. ૩૮ ૧૬. દેસાઈ ઈશ્વરલાલ ઈ. :સુરત સાનાની મૂરત' (સુરત, ૧૯૫૮), પૃ. ૧૧૭
જુલાઈ ૧૯૯૦
૧૫. એજન, પૃ. ૩૯,૪૦
For Private and Personal Use Only
પશિ