SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુસંધાન પછી ૨ ઉપરનું ચાલુ ] લિપિમે વેવાર હલાઈ સકાજેતે. હેડી બરકી ભાસાજે વિકાસમે પિંઢ જ આડા અચેતા ઇ લગધો વે. મુંબઈથી અચિંધલ શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલ એ કે સિંધીજી પણ પિંઢજી લિપિ કડાં વઈ ? અરેબિક હણે અપના અયો. મરાઠી પિંઢજી લિપિ કડાં આય? ઇની પણ ડેવનાગરી લિપિ અપના અ, તડે કચ્છી કે લિપિ ન વે તે કીં કચ્છી ભાસા સિટી નતી વને. સિંધી ભાસાતે પણ સિંધી ગ્રામજીવન કે. એમ. કે. જેટલી, સિંધી વાર્તા છે. નારાયણભારથી, સિંધી લેકજીવન ને સંગીત . ગોવધનભારથી, સિંધી-કચ્છી ભાસાઃ એક તુલનાતે ડે. સતીશ રાયડાના નિબધ રજૂ શ્યા વા. લેખકકે હિન સેમિનારમે ભાગ બિન ઈ લગે ક સિંધી ને કચ્છી ભાસા બેય ભેણું અંઇ. બેય ઈ જે સમજીને ભરિયે મેરી હલે તે વડે કમ થિઈ સકે. કચ્છીમે હાણે ગદ્ય ત પ બિઈ કોરા ખાસા કમ થઈ રેયા અંક સે પણ ડિસેમે આયે. છેલ્લે ડી કંડલા-ડસનો લાભ ડિમે આવ્યો છે. ભુજ-૩૭૦૦૦૧ – ધનજીભાઈ ભાનુશાલી, કડક બંગાલી કચ્છ : ઈતિહાસ અને સંસ્કૃતિ વધુ શુદ્ધિઓ લીટી અશુદ્ધ સુનિર-૧૯૭૪-૭૮ અંક, સં. ૧૯૯૦ એહમદી, ૧૩૬૨ રાયનું સૂર્યમંદિર કેરાનું શિવમંદિર સુવેનિયર-૧૯૭૭-૭૮ અંક, સં, ૧૯૮૦ એહમદી, ૧૭૬૨ કેરાનું શિવમંદિર કરાયનું સુર્યમંદિર જાહેર સૂચના કચ્છઃ ઇતિહાસ અને સંસ્કૃતિ ગ્રંથરૂપે પ્રગટ થયેલ છે. જેનું પ્રાપ્તિ સ્થાન : શ્રીમતી મધુબહેન કંસારા એ-૧૩-૭, રામેશ્વરમ એપાર્ટમેન્ટસ, પ્રેમચંદનગર રોડ જોધપુર ટેકરા, રાજપથ કલબ સામે, અમદાવાદ-૩૮૦૦૧૫ મૂલ્ય રૂ.૧૦ – ટપાલ ખર્ચના ૨-૨/- મળી રૂ.૧૨/- મોકલવાથી નકલ ભુપેસ્ટથી મોકલવામાં આવશે. For Private and Personal Use Only
SR No.535342
Book TitlePathik 1989 Vol 29 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy