SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૌરાણિક વ ́શાવલીએ કે. કા. શાસી યુરૈપીય વિદ્વાન આપણા દેશમાં આવ્યા અને પૌરુષ વિદ્યાએના અભ્યાસ કરી એમાં નિષ્ણાત પણ બન્યા ત્યારે વૈદિક સ ંહિતાએથી લઈ મહાભારત–રામાયણ-પુરાણાના વિષયમાં કહેતા રહ્યા કે એમાં આવતી બધી જ હકીકતે મનાત છે, એ લોકો જ આપણે ત્યાં સ્થપાયેલાં મદ્યાવિદ્યાલયામાં પ્રોફેસરા થયા અને એમણે ભારતીય વિદ્યાથી ઓને તૈયાર કર્યાં તેથી એમના ગ્ર ંથા અને એમના દ્વારા મળેલા શિક્ષણના પ્રભાવમાં આપણા નવા વિદ્વાને આવ્યા અને એમની જ દૃષ્ટિથી જોતા થયા. આ નવા વિદ્વાનોના લખેલા મંથા અને લેખોમાં આપણને આજ દિવસ સુધી એ જોવા-અનુભવવા મળે છે. જરા મેડેથી આવેલા યુરાપીય વિદ્વાનો પૂર્વગ્રહથી મુક્ત પણુ આવ્યા અને સ્વત ંત્રતાથી વિ ચારતા થયા. આવા વિદ્વાનોને હાથે થયેલા સશોધનગ્રંથામાં આપણને નવી વિચારસરણીનાં દર્શન થવા લાગ્યાં. આવા એક પ્રયત્નના ફલસ્વરૂપે ભારતીય પ્રાચીનતમ રાજવશે અને ઋષિઓના વિષયમાં કલકત્તાની હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂતિ એક્. ઈ. પાટિરે જે મહત્ત્વનું સ`શાધન એન્થિયન્ટ ઈન્ડિયન હિસ્ટારિકલ ટ્રેડિશન' (૧૯૨૨) શીર્ષીક ગ્રંથમાં આપ્યું છે તેના નિચેડ આપવાના આ પ્રયત્ન છે. વૈશ્વિક સહિતા બ્રાહ્મણા આરણ્યકા ઉપનિષદા મહાભારત-રામાયણુ અને પુરાણાદિ સાહિત્યમાં લાંબા સમયના ગાળામાં અનુશ્રુતિએ વિકસતી રહી હતી તેએમાંથી હજારાતી સખ્યામાં નાનાં માં કથાનક સગ્રહાયેલો જોવા મળ્યાં છે. અનુશ્રુતિએ એટલે કે કિંવદંતીએનંતકથા ઉપરથી આવ કથાનક ચાઈને સંગૃહીત થયેલાં હોઈ એમાં અસ્વાભાવિક ચમત્કારિક વૃત્તાંતા પણ ઠેકઠેકાવું એકના એક કથાનકનાં એકથી વધુ જુદાં જુદાં સ્વરૂપે પણ અપાયેલા જોવા મળે છે. આમાંથી શુદ્ધ ઇતિહાસ તારવા ભારે વિકટ છે, આમ છતાં પણ એ મશકય નથી. આ રીતે જોવાના પ્રયત્નમાં શ્રી, પા િટરને પણ નૈષિપાત્ર પ્રયત્ન છે. ઉપરના ગ્રંથની પૂર્વે ‘પુરાણુ ટેક્સ્ટ ઑફ કલિ એઈજ' (૧૯૧૨) પણ આવે જ મહત્ત્વના પ્રયત્ન છે. શ્રી, પાર્જિટરે આ ખેઉ ગ્રંથામાં મહાભારત-રામાયણ અને મહત્ત્વનાં પુરાવામાં અપાયેલી રાજયરાની યશાવલીઓને નિષ્ઠ અભ્યાસ કરી બની શકે તેટલી ચોખ્ખી કરી આપવાના પ્રયત્ન કર્યાં છે. એ કરવાની સાથે સમકાલમાં થયેલા ઋષિઓને સાચવી આપવાને પ્રયત્ન પણ કર્યો છે. વૈદિક સાહિત્યમાં પણ રાજવીએ અને ઋષિએ તેધાયેલા છે તેઓના મેળ પણ પૌરાણિક વ ́શાવળી સાથે મેળવવાના એમના શુભ પ્રયત્ન છે. એમણે એ પ્રકારની પર`પરા અનુશ્રુતિએાની બતાવી છે ઃ ૧. ક્ષત્રિયાની પર પરાની અને ૨. બ્રાહ્મણોની પરપરાની, એએ ક્ષત્રિયાની પરંપરાને વધુ વિશ્વસનીય કહે છે. જ્યારે બ્રાહ્મણોની પરપરાને ઓછામાં ઓછી વિશ્વસનીય કહે છે. બ્રાહ્મણ્ણાની પર’પરા એ હકીકતમાં તો ‘તપર પરા' છે, એમને એનેા ખ્યાલ નથી એમ નથી, પણ નષ્ટ થઈ ગયેલી પર પરાનુ પુરાણાદિ સાહિત્યમાં સોંકલન કરનારા ધ્રાહ્મણ વિજ્ઞાને જ હતા એવું શ્રી. પાજ તરતું મ ંતવ્ય સ્થિર થયેલું હાર્દ એમણે આ પાછલી પર્ પરાને ‘બ્રાહ્મણપર’પરા’ કહી છે. આપણે ત્યાં આમાંથી સત્ત્વ તારવવુ છે તેથી વંશાવલીવિષયક એમનાં તારણ જ અહી રજૂ કરવાના એક નાના પ્રયત્ન કરવામાં આવ્યો છે. પૃથિ એપ્રિલ/૧૯૯૦ For Private and Personal Use Only ૧૫
SR No.535342
Book TitlePathik 1989 Vol 29 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy