________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પથિક'ના સ્થાપક સ્વ. માનસજી આર કચ્છના હતા તેથી પથિક'ના વાચકો કચ્છમાંના તેમજ કચ્છ બહાર જઈ વસેલા કચ્છી ભાઈઓ અને એમની સસ્થા પણ છે. એટલે દરેક મહિને કચ્છી ભાષામાં યા તા કચ્છને લગતા લેખ પણ માપવાના અમારા નિયમ છે. લઘુવાત્તાંએ બંધ થઈ છે એટલે એ નહિ આવે, પણ સોધ-લેખેને તે સ્થાન મળ્યે જ જરી
વધતી જતી મેઘવારીને કારણે અમને કહેવામાં આવે છે કે અન્ય સાયાની જેમ ‘પથિક'નુ પણ લવાજમ વધારો, પણ અમે એમ કરવા માગતા નથી. દાતાએ પાસે હાથ લાંખે કરી સહાય મેળવી લઈશું, પણ ભાવ નહિ વધારિયે, કારણ કે ‘પથિક'ના મેટા ભાગના ગ્રાહક તો કોલેજો અને માધ્યમિક શાળાઓ છે, તો ઘેાડાં પુસ્તકાલયા પણ છે; એમના બજેટની પણ મર્યાદા હોય છે.
અમને કચ્છની કચ્છી સાહિત્યસભાના માન, પ્રમુખ શ્રી જેમજી મયારની છે, તે મુંબઈના માજી સૈંયા અને કચ્છી આગેવાન શ્રી, રવજી કે. ગણાત્રા તથા શ્રી. કિશનભાઈ ભાટિયાની અમારા ઉપર અમીનજર છે. લેખમાં ડૉ. ગિરીશ વછીવારા, અને એવતમાલ(મહારાષ્ટ્ર)ના કલાવિદ શ્રી, આન કપૂર આડેની મીડ઼ી નજર છે.
૮ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના નામી અને નવેદિત લેખક અને કવિને જે તેને માટે ઉપરના મહાનુભાવા સહિત એ બધાનો આભાર માની 'પથિક'ના હરેક નવા વર્ષનાં અભિનંદન આપિયે છિયે.
मेरा भारत महान
जवाहरलाल नेहरू તન્મરાતી
Jawaharlal Nehru. Centenary
1889 1989
૧૯૮૯ ઑકટે.-નવે.
વિકરાતું વૃક્ષ વિકારશીલ રાષ્ટ્રનું જીવંત પ્રતીક છે.
હરલાલ નહેરૂ
વન વિભાગ, ગુજરાત રાજ્ય.
સહારે સતત છે પ્રકારના ચાહકો ને -તત્રી
For Private and Personal Use Only
[ પથિકન્દીપાસવાંક