________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એકમાગી રહ્યો. એટલે એનુ મુખ્ય નિમિત્ત ચીનમાં ભારતના બૌદ્ધ ધર્મ વિશે રહેલ જિજ્ઞાસા તથા
અનુરાગનું હતું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતવર્ષમાં ઉત્તર-પશ્ચિમ બાજુરી આવેલી અનેક વિદેશી પ્રજામામાં મુખ્ય હતી પશ્ચિમ એશિયામાંથી આવેવી એશિયાઇ કે યુરોપયન પ્રજામ્ભે), એએનાં શાસન તથા વસવાટને લીધે ભારતવર્ષની તત્કાલીન સૌંસ્કૃતિમાં તે તે પ્રજાનાં કેટલાક વિદેશી તત્ત્વ સમાવેશ પામ્યા, પરંતુ એની સરખામણીએ એ ભારતવર્ષમાં આવી વસેલી એ વિદેશી પ્રશ્નઓએ અહી'ની સંસ્કૃતિ, ખાસ કરીને અહીંના ધર્મ, અપનાવી લેવામાં એટલે ઉત્સાહ ધરાવેલા કે એએની રાજસત્તાના હ્રાસ થતાં એએ ક્રમશ: ભારતીય સમાજમાં ભળતા ગયા ને અંતે અહીની પ્રજામાં વિલીન થઈ ગયા. ખ્રિસ્તી યહૂદી જરચસ્તી અને ઇસ્લામ જેવા ધર્મોના અનુયાયી ભારતમાં વસીને પોતાના ધર્મનું અલગ અસ્તિત્વ ટકાવી રહ્યા, પરંતુ ભાષા પહેરવેશ ખારાક અને રીતરવાળમાં એએનીર ભારતીય સંસ્કૃતિની અસર વિપુલ પ્રમાણમાં પ્રસરી.
વિભિન્ન સંસ્કૃતિએ.ના સપર્ક થતાં પરસ્પર અર વત્ત!આશા પ્રમાણમાં થતી રહે એ સ્વાભાવિક છે.
નૂતન નાગરિક સહકારી બૅન્ક, લિમિટેડ
(જિ.ઑફિસ): ર/ઇ મસ્કતી માર્કેટ, કપાસિયા બજાર, અમદાવાદ-૨ સેન્ટ્રલ ઑફિસ : (એડમિનિસ્ટ્રેટિવ ઑફિસ) વિકટોરિયા જયુબિલી હૅૉસ્પિટલ સામે, ડૉ.માબાઈ માગ, પાંચકૂવા, અમદાવાદ-૩૮૦૦૦૨, કે,ન. ૩૪૨૬૪૨, ૩૪૮૬૧૮ બૅન્કની શાખાઓની માહિતી આડિટ વગ અ’
(૧) મેઇન ઑક્સ (મતી માર્કેટ), (૨) કાપડીવાડ શાખા, (૩) શાંતિ કમિશ યલ, સેન્ટર શાખા, (૪) આશ્રમરોડ શાખા, (૫) રખિયાલ શાખા, (૬) બાપુનગર શાખા, (૭) વાસણા શાખા (સેઇક્ ડિપોઝિટ વાલ્ડ સાથે), (૮)ડ્રાઇવ ઇન રોડ (મેમનગર) શાખા (સેઇફ ડિપોઝિટ વોલ્ટ સાથે), (૯) પાંજરાપાળ શાખા (સેઇફ ડિપેઝિટ વોલ્ટ સાથે) ચરમન : શ્રી આત્મારામ ભેાગીલાલ સુતરિયા શ્રી કલ્યાણભાઈ પી. ફડિયા મનેજિંગ ડિરેકટર -
· શ્રી જયંતીલાલ અત્મારામ શાહ જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર
અધિકૃત શેર ભડાળ કુલ આવેલ શેર ભ’ટાળ રિઝવા ફ્ડ ઈત્યાદિ
તા. ૩૦-૬-૮૯ ના બૅન્કના પ્રગતિદર્શક આંકડા
રૂા. ૨,૦૦,૦૦,૦૦૦/- થાણા રૂા. ૨૭,૨૯,૬૧,૦૦૦/રૂા. ૧,૩૦,૧૫૦૦૦/- ધિરાણા રૂા. ૨૩,૧૮,૮૬,૦૦૦ રૂા. ૪,૯૨,૭૫,૦૦૦/- કાર્યકારી રૂા. ૩૭,૪૩,૧૫,૦૦૦
ભુંડાળ
ના રૂા. ૧,૧૨,૪૮,૦૦૦/
આ વિવિધ બચત યાજનાએ તથા અન્ય બૅન્કિંગ સેવાઓ મંગેની વિગતવાર માહિતી માટે બૅન્કની નજીકની શાખાના રૂબરૂ સંપર્ક સાધો.
જનરલ મૅનેજર ત્ર્યંબક ભુપતાણી
:
પથિકટ્ટીપાલ્સવાંક
[ ૬૯
૧૯૮૯/એ કટા.-નવે.
For Private and Personal Use Only