SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિક્ષકનો સંપર્ક : “શિક્ષકના વ્યક્તિગત સંપર્કથી શાહિત્યકારની સાહિત્યિક રચિનું ઘડતર વિશેષ થવા પામ્યું હતું ? આ પ્રશ્નના ઉત્તરરૂપે પચાસ સાહિત્યકારોના પ્રતિભાવોમાં મળેલી માહિતી સારણી ૩ માં રજૂ કરવામાં આવી છે. સારણી ૩ રૂચિ-ઘડતરમાં શિક્ષકના વ્યક્તિગત સંપકના પ્રદાન વિશે સાહિત્યકારોના પ્રતિભાવ હા ના વર્ગ ગત સંપર્ક સંદિગ્ધ કુલ ૫૦. સારણી ક નું અવલોકન દર્શાવે છે કે ૫૦ માંથી ર૯ સાહિત્યકાર એ એમની સાહિત્યિક રૂચિના ઘડતરમાં શિક્ષકના વ્યક્તિગત સંપર્કનું વિશેષ પ્રદાન દર્શાવ્યું હતું. સાત સાહિત્યકારોએ એમના શિક્ષકના વર્ગગત સંપર્કના પ્રદાનને સ્વીકાર્યું હતું. શિક્ષકને વ્યવહાર ઃ “શિક્ષકને કે વ્યવહાર સાહિત્યકાર ની સર્જનાત્મકતા માટે પ્રેરક કહ્યો હત” આ પ્રશ્નના ઉત્તરરૂપે એમ તારવી શકાયું કે શિક્ષકોને ત્રણ બાબતે જે તે વિવાથી સાથે થયેલે વ્યવહાર એની સર્જનાત્મક્તા માટે પ્રેરક રહ્યો: (૧) પ્રોત્સાહન, (૬) ઘડતર અને (૩) આમીયતા. (૧) પ્રોત્સાહન : પ્રાપ્ત માહિતી મુજબ પ્રોત્સાહક ૦૫વહારમાં વિશિષ્ટ પાસાં આ મુજબ હતાં ? વિદ્યાર્થીની સર્જન શક્તિ પારખવી, લેખન માટે વિશે સુચવવા, લખવા માટે પ્રેરણા આપવી, કૃતિ વાંચવી સુધારવી અને બિતાવવી, વગ સમક્ષ કૃતિનું વાચન કરવું. (૨) ઘડતર : પ્રાપ્ત માહિતી મુજબ ઘડતરની પ્રક્રિયાનાં વિશિષ્ટ પાસાં આ મુજબ રહ્યાં હતાં : વિદ્યાર્થીને ઉત્તમ સાહિત્યની ઓળખ કરવી અને એ વાંચવા પ્રેરણા આપવી, પિતાના અંગત પુસ્તકાલય વિદ્યાથીને લાભ આપ, પુસ્તકની ભેટ આપવી, શબ્દકોશને ઉપયોગ સમજાવવો અને શીખવવો, સાહિત્યવિવેક જગવ, સાહિત્યપ્રીતિ ઘનીભૂત કરવી, પિતાની સાહિત્યક કૃતિઓને પરિચય કરાવે. આત્મીયતા : પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાર્થી પ્રત્યેની શિક્ષકની આત્મીયતાનાં વિશિષ્ટ પાસાં આ મુજબ રહ્યાં હતાં : વિઘાથીની અભ્યાસ અને આર્થિક બાબતે ચિંતા સેવવી, વિષય-પસંદગી અંગે માર્ગદર્શન આપવું, એના વિકાસ માટે વ્યક્તિગત નોંધ રાખવી, પ્રેરક પત્રવ્યવહાર કરે, સ્વજન-સરખી દફ આપવી. ચોથા પ્રશ્નના ઉત્તરરૂપે વિશ્લિષ્ટ માnિી સારણી ૪ માં રજૂ કરવામાં આવી છે, * સાણી ૪ સર્જનાત્મકતા માટે શિક્ષકને પ્રેરક વ્યવહાર અંગે સાહિત્યકારો પ્રતિભાવ વ્યવહારવિશેષ: પ્રોત્સાહન ઘડતર અભયતા સંદિગ્ધ કુલ સાહિત્યકારોની સંખ્યા : ૧૪ ૨૩ ૯ ૪ ૫૦ સારણી ૪ સુચવે છે કે શિક્ષાને એમના સાહિત્યભિમુખ વિદ્યાથીઓ સાથે વ્યવહાર ઘડતરલક્ષી વિશેષ રહ્યો હતો. શિક્ષકના આમીય વ્યવહાર કરતાં પ્રોત્સાહક વ્યવહારનું પ્રમાણ વિશેષ રહ્યું હતું. શિક્ષકનું અધ્યાપન : “ ક્ષકના અધ્યાપનની કઈ વિશેષતા સાહિત્યકારના ઘડતર માટે જવાબદાર હતી ?” આ પ્રશ્નના ઉત્તરરૂપે એમ તારવી શકાયું કે શિક્ષકના અધ્યાપનની આ ત્રણ વિશેષતા સાહિત્યભિમુખ વિદ્યાર્થી ને એની સર્જનાત્મકતા માટે પ્રેરતી રહી હતી : (૧) અભિવ્યક્તિ, (ર) પ્રયુક્તિઓ અને (૩) પ્રવૃત્તિઓ. પથિા-દીપેસવાંક ? ૧૯૮૯ક.-નવે. [૫૩ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy