________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપકરણ : પ્રસ્તુત અભ્યાસમાં માહિતી એકત્રીકરણ માટે સાહિત્યકારોને એક પ્રસ્તાવપત્ર મોકલવામાં આવ્યું હતું અને સાહિત્યકારને એમના વિકાસમાં ફાળો આપનારા શિક્ષકોનો પરિચય આપવાનું જણાવવામાં આવ્યું હતું. આ રીતે આ અભ્યાસમાં આત્મકથનાત્મક પ્રકારની મુત્તર પ્રશ્નાવલિને ઉપકરણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. | માહિતીને વિશ્લેષગુની રીત : સાહિત્યકારોએ પ્રસ્તાવનાપત્ર પ્રત્યે આપેલા લિખિત પ્રતિભાવોનું અભ્યાસના પાંચ પ્રશ્નોના સંદર્ભે વિશ્લેષણ કરવામાં આવ્યું. વિલેષણની આ રીત મુખ્ય અતિહાસિક સંશોધનમાં દસ્તાવેજના વિશ્લેષણની રીત જેવી હતી. પાંચેય પ્રશ્નના ઉત્તરની વિવિધ કક્ષાઓમાં રહેલા સાહિત્યકારોની આવૃત્તિએ ગણી કાઢવામાં આવી હતી. ઉત્તરની કક્ષા નું નિર્ધારણ અનાજિત અને આત્મલક્ષી હતું.
માહિતીનું વિશ્લેષણ અને અર્થઘટન : શિક્ષકને ફાળો : “સાહિત્યકારના ઘીમાં એમના શિક્ષકોનો ફાળો હતે ખરે ? આ પ્રશ્નના ઉતારરૂપે પચાસ સાહિત્યકારોના પ્રતિભા માં ઉપલબ્ધ માહિતી નિચેની સારણી ૧ માં રજૂ કરવામાં આવી છે.
- સારણ ૧ શિક્ષકના ફાળા વિશે સાહિત્યકારોના પ્રતિભાવ હા ના સંદિગ્ધ
કુલ
૫ ૦
સારણી ૧ નું અવલોકન દર્શાવે છે કે ૫૦ મથિી ૩૮ સાહિત્યકારોએ એમના વિકાસમાં પિતાના શિક્ષકોને ફાળે દર્શાવ્યો હતો. આમ, મોટા ભાગના સાહિત્યકારોના મતે એમના વિકાસમાં શિક્ષકનું પ્રદાન હતું.
શિક્ષકેની કક્ષા : “સાહિત્યકારના ઘડતરમાં કઈ કક્ષાના શિક્ષકને ફાળે સવિશેષ હતા ? આ પ્રશ્નના ઉતર માટે ઘડતરમાં શિક્ષકોના ફાળાને રવીકાર કરનાર ૩૮ સાહિત્યકારોના પ્રતિભાવોમાં ઉપલબ્ધ નીચેની માહિતી સારણી ૨ માં રજૂ કરવામાં આવી છે.
સારણી ૨ ફાળો આપનાર શિક્ષકોની કક્ષાઓ વિશે સાહિત્યકારોના પ્રતિભાવ
શિક્ષકની કક્ષા
પ્રાથમિક માધ્યમિક હૃચ શિક્ષણ પ્રાથમિક અને માધ્યમિક
પ્રાથમિક અને | ઉચ્ચ શિક્ષણ
માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પ્રથમિક
ફિe], '+
અને ઉચ્ચશિક્ષા
! "
સાહિત્યકારોની સંખ્યા ૬ દર ૬ – ૨ ૯ - સારણી ર જતાં સ્પષ્ટ થાય છે કે જે ૮ સાહિત્યકારોએ એમના વિકાસમાં પિતાના શિક્ષકોનું પ્રદાન હવાનું દર્શાવ્યું હતું તે શિક્ષકોમાં માધમિક કક્ષાના શિક્ષકનું પ્રદાન સવિશેષ રહ્યું હતું, ઉચ્ચ કક્ષાના શિક્ષકનું પ્રદાન પ્રાથમિક કક્ષાના શિક્ષા કરતાં વિશેષ રહ્યું હતું, માધ્યમિક અને ઉચ્ચ કક્ષાના શિક્ષકોના પ્રદાનના સાતત્યના પણ ઘણા સાહિત્યકારોએ અનુભવ કર્યો હતે. પર
૧૯૮૯ ક-નવે. [ પથિક-દીપોત્સવ
For Private and Personal Use Only