________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર
શ્રી. કાસમ જમી બારણું ખૂલ્યું. પિતાને જોતાં વેત જ પ્રકાશનું ચડેલું લાગતું હતું તે મેં માર્યું જાણી જિગરને પ્લાન ચહેરો પણ સહેજ મરક્યો.
“અરે જિગર !
સ્મિત વેરતાં જિગરે હકારમાં ગરદન હલાવી અને પછી ઘરમાં દષ્ટિ તાં બે : “કેમ કે દેખાતું નથી ?'
આઠ દિનેકી બાદશાડી મિલી હૈ.' “એમ?” હા, હું આજે સવારથી તને યાદ કરતા હતા.” “કેમ? કઈ ખાસ કારણ? ના, અમસ્તે. પણ તું આવ્યો એ ગમ્યું.” મન મુંઝાતું હતું એટલે થયું કે.
ના, ના, બરાબર છે. મિત્રતા કોને કહે? હું પણ બાર થઈ ગયો હતે. તું બેસ, હું હમણાં જ આવું છું, પણ હવે તબિયત કેમ છે તારી ?
“એમ ટિકિટ નહિ ફાટવા દઉં. ઘણા વાવટા ફરકાવવાના છે હજી તે.”
જિગરનું માપ કાઢતા હોય એમ પ્રકાશ એને તાકી રહેતાં બોલ્યો : “સરસ કાંઈ નવું લખાયું છે કે
“તેં કાંઈ લખ્યું ?'
અમારું તે સમજ્યા હવે, પહેલાં પત્રકાર ને પછી કવિ, ગમે ત્યારે ગમે તેવું લખી નાખીએ, પણ તું રગેરગથી કવિ, તને લખ્યા વગર ચેન ન પડે. હું તને જાણું ને ?
જિંગર મલકાતી બોલે : “તું તૈયાર થઈ જ, ત્રણ-ચાર ગઝલ લખાઈ છે. હું બેઠો છું.'
“અબ ઘડી જ આબે, બે-ચાર લેટા રેડીને” કહેતા, ચપટી વગાડતો પ્રકાશ ટુવાલ સાથે બાથમ ભણું સરકી ગયે.
| જિગર માટે ઘર અજાણ્યું નથી. એણે ટેબલ પર પડેલાં પુસ્તક જેવા માંડ્યાં, પાનાં ફેરવવા માંડવાં, ત્યાં એક કાવ્યસંગ્રહમાં ગડી વળે કાગળ જે. કુતૂહલ થતાં એણે કાગળ , પણ લખાણના શીર્ષક પર એની નજર ચેટી ગઈ. એ ચમક્યો. એણે વાંચવું કર્યું. વાંચતે ગયે. તેમ તેમ ગેસ-ચૅમ્બરમાં પુણે હેય એવું અનુભવાતું ગયું. ધબકારા વધી ગયા. લખાણ પૂરું કરતાં તે જાણે હાંફી ગયા ! શાંત વાતાવરણ દગાખોર લાગ્યું, પેટમાં કંઈક ચકરાતું લાગ્યું. કાગળ પૂર્વવત્ મૂકી પુસ્તક યથાસ્થાને મૂકી દીધું. હાં રહેવું તકલીફરૂપ લાગતાં, કપાળને પરસેવો લૂછતે, ધાતે એ ઘર બહાર નીકળે ત્યાં જ...
કેમ, કયાં ચાલ્યો ?' અહીંયાં પણ મુંઝારો થાય છે, હું જઈશ. એકાએક ?'
અનુસંધાન પા, ૪૨ નીચે ]
પથિા-દીપસવાદ]
૧૯૮૯
-નવે.
[૩૯
For Private and Personal Use Only