SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપવાને છે, મને નહિ. સૂરજબાના એક જ વાકચે-આપણે બધાં સાથે લઈ શુ જવાનાં છીએ ?'-મારા અધા ભ્રમ ભાંગી નાખ્યા, છ આગાળી નાખી અને અતિ ભેગાં કર્યાં. આ મનમેળે આપણાં માંથી દરેકને ફાયદો જ થશે અને કુટુંબ પણ જોતજોતામાં વધારે આગળ આવશે. મારે ખેપૂર્ણાંક કહેવાનુ` છે કે ખાપા ગુજરી ગયા ત્યારે એમની મિલક્તની વહેંચણી થઈ શકી નહેાતી તેથી આપણું! બધાને મન:દુખ થયુ હતુ. અને આપણા સબંધ પણ તેથી કપાઇ ગયા હતા. હવે એની ચેગ્ય વહેંચણી થશે અને કાઈને અન્યાય નહુિ થાય, આપણાંમાંના દરેકને એકબીજાની જરૂર પડવાની છે; જેમકે મારી પુત્ર કેતન પરણવા માટે અહીં આવ્યા છે તેને માટે સારી છેાકરીની જરૂર છે. મારે તા આજના જુવાનવ” જોડે ખાસ મેળખાણ છે નહિ એટલે કઈ ાકરી સારી હશે એની મને ખખર નહિ પડે, માટે મારે, નાનુભાઈ ! તમારી પુત્રી રૂપાંની મદદ લેવી પડશે. આવી બધી મુશ્કેલી મારે છે,” ગાપાલદાસે વાત પૂરી કરી એટલે નાનુભાઇએ તરત વાત શરૂ કરી: “જુએ, મેટા ભાઈ ! જેમ તમારે મુશ્કેલી છે તેમ મારે પણ મારી મુશ્કેલી છે, રૂપાં એમ.બી.,બી.એસ. તા થઈ ગઈ, પણ હવે એને ‘બૅનિટી હૈામ” કાઢવા માટુ મકાન બાંધવુ છે તેથી મેાટી રકમની જરૂર પડશે તથા રૂપાં માટે સારા ડૉકટર ાકરી શોધુ' છું. આ કામમાં મારે કેતનની મદદની જરૂર પડશે. આ મારી મુશ્કેલી છે.''' પછી તરત જ કકુબહેને વાત શરૂ કરી: અલ્યા ભાઈએ ! મારુ` તા સાંભળેા. આ મારા જિતુ છે તે આ વર્ષે બારમું ધારણ પાસ કરી પછી એને એન્જિનિયર થવુ છે. એ માટે પૈસા કમાંથી કાઢવા ? કંઈ ઉપાય બતાવેા, વળી મારી પુત્રી રમા છે તેને ટી.બી. થયેા છે. એને હવે ઓપરેશન કરાવવાનું છે. અને વર તા ગયે વરસે જ ગુજરી ગયેા એટલે હવે મારે આ આપરેશનના પૈસા કયાંથી લાવવા ? ભાઈ ! કંઈ કરો.” બધાંએ એકબીજાની મુશ્કેલી સાંભળી વિચારવા માંડયુ. ઘેાડી વાર પછી ગેપાલદાસે વાત શરૂ કરી: “જુઓ, આપણે બધાં ફૅમિલી-ફન્ડ ઊભું કરીએ. એના વ્યાજમાંથી આપણા કુટું બના સભ્યને દક પ્રકારની મદદ મળશે, જેવી કે ભણતર માટે, માંદગી માટે, ધંધો શરૂ કરવા માટે વગેરે. એને માટે મારા તરફથી બે લાખ રૂપિયાના કાળે આપુ છું અને જરૂર પડયે બીજા એક લાખ પણ આપીશ.’ પછી નાનુભાઈએ આગળ ચલાવ્યું : ‘જુઓ, મારા તરફથી એક લાખ રૂપિયાના ફાળો આપીશ.'' પછી કંકુબહેન પણ ખેલ્લા : “જુઓ, ભાઈ ! હું તા પ્રાથમિક શાળાની શિક્ષિકા છું. મારું ગુજરાત હું. મુશ્કેલીથી ચલાવું છું'. મારા પતિ તે કેટલાંયે વરસથી દેવલોક પામ્યા છે. તુ ફક્ત એક રીતે કુટુંબના સભ્યોને મદદ કરી શકીશ. જે બાળકાને અભ્યાસ કાચો હોય તેમને મારી પાસે ભણવા મોકલજો. આ રીતે હુ" પણ મદદ કરીશ.” બધાંને આ ફૅમિલી-ફ્રેન્ડની વાત અત્યંત ગમી ગઈ. બધી વાત શાંતિથી અને આન'થી પતી ગઈ એટલે સૂરજબાએ ફેન કરીતે નાનુભાઈ તથા કંકુબહેનનાં કુટુંબનાં બધાંને એમને ઘેર જમવા માટે મોલાવી લીધાં. બધાંને અયાનક આવેલા જોઈને નાનુભાઈ અને કંકુબહેન પણ અચરજમાં પડી ગયું. રૂપાં તરત જ ખાલી ઊઠી': પપ્પા ! સૂરજબાએ ફોન કર્યાં હતા તેથી અમે બધાં આવ્યાં છીએ.” ન્હા, મમ્મી ! સૂજાના ફાન આવ્યા હતા તેથી હું આવ્યો છું.” જિતુએ પણ ક'કુબહેનને વાત કરી. આખું કુટુ બ સાથે જમવા બેઠું હતુ.. સૂરજબા બધાંને આગ્રહ કરી કરીને પીસતાં હતાં, દરેક જંગૢ આન ંદમાં હતું, રૂપાં એની સખી ડો. કેતકીને પણ એની સાથે લાવી હતી અને ચાલાકી કુંરાને અને તનની જોડે જ જમવા એસાડી હતી. રૂપાં પણ કેતનની ખીજી બાજુ જમવા ખેઠી હતી અને કેતનના કાનમાં કેતકી વિશે ગુસપુસ કરી રહી હતી. ચંતન થોડી મેડી વારે ખાંડી આંખે કેતકીને ['અનુસ’બાન પા. ૪૧ નીચે ] [પશ્ચિક-દીપાવ્સવાંક ૩૮ ] ૧૯૮૯/૪ટો.-નવે. For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy