________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફકીરના વેશમાં ખૂંખાર ડાકુ વીર છેલભાઈ ઈશ્વરના આરાધનમાં મગ્ન હતાં ત્યારે દગાથી હત્યા કરવા આવ્યું હતું. આ સમયે છેલભાઈએ એને ક્ષમા આપી અને મહંમદ પૂંખારમથિી એનું હૃદય પરિવર્તન એવું થઈ ગયું કે એ સાચેસાચ ફકીર બની ગયો તથા અલાહની ઈબાદતમાં મગ્ન બન્યો અને સર્વત્ર પાક ફકીર તરીકે સંમાન પામે. દાનવોને માન તે બનાવ્યા, પરંતુ મહંમદ ખૂંખાર અને જરા જુગારી જેવાને માનવ ઉપરાંત માનવથી વિશેષ માનવોત્તર ઈશ્વરભક્તિ પ્રત્યે તલ્લીન બનાવી એમનાં જીવન ધન્ય બનાવ્યાં. દાનવનું માનવામાં ને માનવનું માનવોત્તર ઊર્ધ્વીકરણ કરવાનું મહાન ઈતિહાસ-કર્ત ય છેલભાઈએ એ અંધકારયુગમાં સિદ્ધ કરી બતાવ્યું, જે વર્તમાન જનજાગૃતિના યુગમાં પણ અસંવિત બનેલ છે.
એમનું ત્રીજું ઈતિહાસ-કર્તવ્ય તે સવિશેષ રૂપથી ઝળહળે છે. એ અંધકારયુગમાં હજુ તે ગાંધીજીના આગમનનો ઉષ:કાળ હો, લાલ-બાલ-પાલના પડઘા“સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે”—સૌરાષ્ટ્રના અંધારય રાજારજવાડાશાહીના ઓથાર હેઠળ હજુ સતેજ સંભળાતા ન હતા, આવા કપર સમયે વીર છેલભાઈ મહાન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવીરના સ્વરૂપે પ્રગટ થઈ સવિશેષ ઈતિહાસ-કર્તવ્ય બજાવવા માતા ભારતીના મુક્તિયજ્ઞની ઋવિજ તરીકે ઉગ્ર રાષ્ટ્રભક્તિપૂર્ણ ઈતિહાસકર્તવ્ય દ્વારા નવા સ્વરૂપે, રાષ્ટ્રધમી લોકસેવક તરીકે પ્રગટ થાય છે. ગાંધીયુગની ઝાલર બજતાં વીર છેલભાઈને રાષ્ટ્રધર્મ બજાવવાને માર્ગ જડી ગયો.
રાષ્ટ્રમુકિત કાજે રાષ્ટ્રવીર છેલભાઈએ ઉગ્રમાં ઉગ્ર આહુતિઓ આપી હતી. સૌરાષ્ટ્ર સળગાવવાના નઠારા મનસૂબા સાથે જ્યારે ગેરી હકૂમતે સોરઠમાં વેરાવળ ખાતે . ગોરધનદાસ સહિત પાંચ દેશભક્તોની હત્યા આયાત કરાયેલા અસામાજિક બ્રિટિશ આહુજૂરે દ્વારા કરાવી ત્યારે સમગ્ર દેશ ખળભળી ઊઠયો હતો. ગાંધીજી સરકાર સહિત રાજુના નેતાઓ ચિંતિત બન્યા, આવે સમયે ઉગ્ર રાષ્ટ્રભક્તિ દાખવી રાષ્ટ્રધમી છેલભાઈએ જલતી જવાળામાં કૂદી પડી, બ્રિટિશ હકુમતને છંછેડી લલકારી હતી અને હત્યારાઓને પ્રાણદંડ દીધા. ઉપરાંત રાષ્ટ્રિય કાર્યકરો ને નેતાઓ ને રાજારજવાડાંશાહી પ્રદેશમાં પ્રવેશવાની મનાઈ હતી ત્યારે રાષ્ટ્રિય અને ક્રાંતિકારી કસેવકોને આશ્રય અને રક્ષણ રાષ્ટ્રભક્ત છેલભાઈનું મળ્યું હતું. રસેવિકા મૃદુલા સારાભાઈને છૂપી રીતે રક્ષણ આપી સરહદ પાર કરાવ્યાં હતાં, તે શહીદ ભગતસિંહના સાથીદારને ગુપ્ત આશ્રય આપ્યો હતો. આ બધાં બ્રિટિશ હકુમત સામે ઉઘાડી બગાવતનાં છેલભાઈનાં ઉગ્ર રાષ્ટ્રભક્તિપૂર્ણ રાષ્ટસેવાનાં કાર્ય હતાં.
ઇતિહાસમાં આ તબક્કો ભારતવર્ષ અને સમગ્ર વિશ્વમાં મટી ક્રાંતિકારી ઊથલપાથલને હતે. વીર છેલભાઈ, ક્રાંતિકારી સમાજ પરિવર્તક છેલભાઈના ઇતિહાસ-કર્તવ્યમાં રાષ્ટ્રિય અને ક્રાંતિકારી રાષ્ટ્રમુક્તિસંગ્રામમાં વિરલ કર્તવ્યનું છોગું હવે ઉમેરાયું. વિશ્વની મહાન અમેરિકન ક્રાંતિ, રશિયન અને ફ્રેન્ચ ક્રાંતિએ, આઈરિશ મુક્તિ આંદોલને 4 રા જગત માત્ર ની દલિત પીડિત શેષિત જનતા સામ્રાજ્યવાદની ગુલામીની શૃંખલા તેડીને મુક્ત થઈ રહી હતી, આ વિશ્વવ્યાપી અસરથી ભારત મુક્ત ન હતું. મહાત્મા ગાંધીજીના ભારતવર્ષમાં આગમનથી આ રાષ્ટ્રિય જુવાળ પર ચરમ સીમાએ પહોંચી રહ્યો હતે. આવી ઇતિહાસ પરિસ્થિતિ વચ્ચે સતત વિકાસશીલ ઇતિહાસ પુરુષ છેવભાઈ આ બધા કાંતિકારી અને રાષ્ટ્રિય રંગે રંગાયા, વિયારે ઘડાયા અને યા હોમ કરીને બ્રિટિશ સહતનાને ઉઘાડો પડકાર કર્યો. વળી વીર છેલભાઈનાં લગ્ન સૌરાષ્ટ્રની સામાજિક અને રાજકીય જાગૃતિના આદ્ય ચેતાવક,
કાઠિયાવાડ હિતવર્ધક સભા” અને “કાઠિયાવાડ રાજકીય પરિષદ (સૌરાષ્ટ્ર કોંગ્રેસના આદ્ય સ્થાપક તથા ગાંધીજીના સહાયક અને માર્ગદર્શક, વડીલ બંધુ-સમાન આપ્તજન ઈતિડાસપ્રસિદ્ધ બેરિસ્ટર પથિક-દીપોત્સવાંક | ૧૯૮૯/એકાટે.-નવે.
[ ૨૭
For Private and Personal Use Only