________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાષ્ટ્રવીર છેલભાઈનાં ત્રણ અદ્વિતીય ઈતિહાસકર્તવ્ય જન્મશતાબ્દી વંદના]
. અમૃત રાણુંગા સૌરાષ્ટ્રમાં અનેક વીરે થઈ ગયા છે, પરંતુ વીર છેલભાઈ પ્રત્યે જનતાએ અઢળક પ્રેમને અભિએક શા માટે કર્યો અને અદ્યતન યુગ સુધી છેલભાઈની સ્મૃતિ શા માટે અકબંધ રહી છે? આ માટેનાં ઈતિહાસ-કારણ તપાસવાં પડે. એ યુગ ભયંકર અંધારયુગ હતો. વિદેશી બ્રિટિશ શાસન હેઠળ અને રાજરજવાડશાહીને જુલ્મના ઓથાર હેઠળ જનતા ભયાનક અસામાજિક અને અસુરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગઈ હતી તે કરે ને વસમે સમયે જનતાના તારણહાર વીર તરીકે છેલભાઈનું અિતિહાસિક પ્રાકટય થાય છે અને અસાધારણ જનસમર્પિત વીરત્વ દાખવી જનતાને અભય-કવચ પ્રદાન કરે છે તથા જનતાના વીર તારણહાર તરીકે અદ્વિતીય ઈતિહાસ-કર્તવ્ય બજાવે છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં આથી જ છેલભાઈને સૌરાષ્ટ્રના શિવાજી, રાણા પ્રતાપ, સૌરાષ્ટ્રના સિંહ, જનતાના તારણહાર, ગરીબોના બેલી તરીકે જનઅભિષેક થશેલેકબિરૂદ પ્રાપ્ત થવાનું ઈતિહાસ-કારણ એ જ છે કે છેલભાઈનું શૌર્ય કોઈ રાજય છતવા કે રાજાને જિતાડવા કે રાજાના રાજ્યને પ્રદેશવિરતાર કરવા મદદ કરવા અથવા જનતાની કલેઆમ કરી દિગ્વિજય કરવા માટે ન હતું, છેલભાઈનું વિરત્વ જુલમગાર અને પ્રજા પીડકેથી જનતાને મુક્ત કરાવવા માટે સમર્પિત હતું, દુષ્ટોને દંડ દેવા તથા નરાધમોના નાશ માટે લેકક૯યાણકારી શૌર્યું હતું. આવી જ કંઈક પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છાપતિ શિવાજી મહારાજના સમયમાં ઉત્પન્ન થઈ હતી. અસુરોના આતંકથી ત્રસ્ત જનતાને વીર છેલભાઈમાં છત્રપતિ શિવાજી મહારાજનાં દર્શનની ઝાંખી થઈ અને જનતાના તારણહાર તરીકે ઇતિહાસમાં અંકિત થઈ ગયા.
આવા અદ્વિતીય વીર છેલભાઈનું બીજુ ઇતિહાસ-કર્તવ્ય એ અંધકારયુગમાં ક્રાંતિકારી સમાજપરિવર્તક તરીકે હતું. એ અંધકારયુગમાં જ્યારે મનુષ્યની મનુષ્ય તરીકે કેડીની કિંમત ન હતી, સમાજમાં ઘણાં કારણે સર કુમાર્ગે ગયેલાં, કુછંદે ચડી ગયેલા અને માનવ મટીને દાનવ બની ગયેલાં લોકોને સન્માર્ગે પાછી વાળીને સમાજમાં પુનઃસ્થાપિત કરવાની ભાવના કે વિચારને ઉદય જ થ ન હો ત્યારે વોર છેલભાઈએ વિરલ વીરવ દાખવી પરાસ્ત કરેલા દાનના હૃદયમાં માનવતાને પ્રદીપ પ્રગટાવીને ઉધાર્યા અને અનેક આવાં વિપથગામી તને હેવાનમાંથી ઈન્સાન બનાવ્યાં તથા સમાજમાં. ઉપયોગી બનાવી દરજજો અપાવ્યું. વીર છેલભાઈએ દાનવોને માર્યા હતા એના કરતાં તા હતા એની નામાવલિ બહુ મોટી છે અને આ બધી પ્રેરક પાવન પુનત કથા એ સર્વત્ર વ્યાપક રીતે પ્રસિદ્ધ છે. “નાના નવાબે” કહેવરાવતા અને સમગ્ર ગીરને અનવિકૃત કબજો લઈ બેઠેલા ખૂંખાર ઓસમાણ ને હેદુની બંધુબેલડી, ભયાનક અબદલે જરખ, કાળઝાળ અલ્લાદાદ, દેવ દાનવવગેરેને ઉદ્ધાર કર્યો. પારસમણિ-સમા વીર છેલકાઈના પશે કથીર-સમાં દયા કંચન બન્યા. એનાથી પણ સાવશેષ રીતે તે જંગી જુગાર ખાનું ચલાવતે જ જુગારી માનવ તે બન્યા, પરંતુ એનું હૃદયપરિવતન એવું થયું કે એ જ જુગારી ધર્મકથાકાર “જટાશંકર મહારાજ' તરીકે સર્વત્ર પૂજનીય બની ગયે, ભલે મર્દ નામના
૧૯૮૯ીટોનવે.
[ પથિક-દીપેસવા
For Private and Personal Use Only