________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંપેત્રો/શ્રી, આનદકુમાર આડે આંધ્ર જ કડ' મિલેલા વેલા, ઈ જ ‘સસ્પેન્ના' ડિધી કે, આંધ્ર ધૃતરા ચાળ: આનંદકે
સપને જો સ'સાર ખપેતા...!” હિન ગામ કે મૌનત્રિત આય, નજરમેં હરપલ નફરત આય, સ્નેહલાય રવર્તતી જોત વર્ટ ઈં નાંય, જેજી અછત આય. હથ લેને સુખ પ ‘ડુખ' ડાઇ બ્યા, પીડા પંખ ફેલાય ઉડી વિશ્વ, પ્યાસ છતરી આય મુકે પીધેલા સાગર ખપેતા ! આંઇ ધૃતરા ચાન : “ખાન કે
સપનેજોસ'સાર ખપેતા !”
મુજી પીઢા મુતે ખલઈતે, ધિલા જખમ મુ.તે' ખાતે, મિ ધરનુ છેક મસાણ સુધી હરપંચ હરઘડી ધધ મિયાતે,
પનખરકે ઘર પુસન ન વે, બહાર મુંજો મન ભારે વિશ્વ, મિ’ધર્મે’ વિશ્વ, ઝેર પિધા, પણ અમૃત હાણે હરદ્વાર ખપે ! આંઇ છતા ચાજા : “આનંà
www.kobatirth.org
સપને મે સ`સાર ખપેતે !”
ઘરમે ખુશી વાર વિઇ, અજ તાં સુન્યી લમી સફર આયુ, કિસ્મતજી વી કેડી મેર, બહારમે પણુ સુત્યુ ઘર આય હરરાત જનમકેદ લગતી, ડી પણ બર્બાદ થિયેતા, માસુમ ધંધો મુલ ડિલ અજ કાક સાધાગર પપેતા !
આંઈ જ કરું મિલેલા વેધા, ઇ જ ‘સપેત્રા’ ડિધી આંકે, આંઇ છતરી ચાજા : “આનંદ કે
સપને જો સંસાર ખર્પતા !” ઠે. ચપનવાડી, જાજી ચાક, એવતમાલ-૪૪૫૦૦૧
1+ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રણુના ભ્રમરોઘ લી. એમ. મહેતા (વસ'તતિલકા) વેલીપ્રતાન ઉપરે ફૂલડુ” હસે છે, સુવાસ પાન કરવા ભ્રમા પસે છે.
રાહી હતા રણ તણા અનભિજ્ઞ ગંધ, માણેલ ના અવનથી કદિયે સુંગધ. એવા સમે થઈ રહ્યો અરુણા પ્રકાશ, પૃથ્વી તણા પટ પરે પ્રસરી રતાશ.
જોયાં હતાં કુસુમ આવળ ખીજડાનાં, જોયાં હતાં કુસુમ આવળ કેરડાનાં, જેમાં ન ગધ, કુરુમે નંદુ રંગ રાગ, ના રૂપ કે સહજ કેસર પવ.
ફૂલ હતાં સભર આજ ગુલાબ-માગે, વાતા હતા પવન મંદ વસન્તરાજે, તાજા ગુલાબ મનને ગમતાં નિહાળી, માણી સુવાસ અલિએ અનમાં નિરાળી. ઠે. ૬, કાળુભા રાડ, ભાવનગર-૩૬૪૦૦૨ પત્નીના વનપ્રવેશે શ્રી. ઇશ્વરચંદ્ર ભટ્ટ (શિખરિણી)
અહા ! તુયે ત્યારે પતિ અનુસરી ધૌટ મનથી પ્રવેશી કેડીએ વિકટ વનની સ ંકટ–ારી, બધાં પ્રાણી સાથે સહજકપથી વન કરી જીતી લીધાં સૌને, તપજીવનની ઔષધાળા. સહી મૂંગા ઢંયે કટુ વિષમ ના દોષ પરખ્યા, ‘સતીશી સેવામાં રત પરિશ્રમે ‘નાથ' રીઝવ્યા અનેાખા સસારે સહન કરતાં વૈભવ", મળ્યું તે લૂંટાવી ગરવિણ તેં ગૌરવ ધર્યું. હવે દાદીરૂપે શિશુટીખળનાં રીસ-છણકા, સહે ધિંગામસ્તી, કર થકી સરે જાપ-મણુકા, દીસે આછી બંકી અલકલટ કે શ્વેત ઝલક, અને માંની રેખા નવલ દાને સૌમ્ય મલકે, કશા પુણ્યે વધ્યા. સૂચિ જીવનના તેષ શિલÈ! ઝગે ઝાઝુ તેથી વદન, સખી ! સૌભાગ્યતિક્ષì, ઠે. ‘સ્મૃતિ', લક્ષ્મીનારાયણુ મહેાલા, વલસાડ-૧
[પથિકટ્ટીપાસાં
૧૯૮૯ ઑકટો.-નવા
For Private and Personal Use Only