SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર/૮૫ પથિક શામળાજી પાસે મેશ્વા નદીના પટમાંની દૈવની મેરીથી મળેલ જીમ્ તિ, પશ્ચિમ સૌરાષ્ટ્રની યક્ષો અને ભાદરકાંઠે ખંભાલિડાના પદ્મપાણિ, પાટણવાવના પ્રમથ પાંચમી સદીનાં શિલ્પ છે. કાબૂલની પશ્ચિમે ભામિયાન બૌદ્ધ કેદ્ર હતું. સાસાનિયને એ વિજય મેળવ્યા હતા છતાં ખીજી સદીથી ત્યાંના સ્થાનિક સરદારા સ્વતંત્ર હતા. ઉત્તર હિંદની વણુજાર અહી' આવતી. ચૂનાના પથ્થરના ખડક ઉપર કે,તરી કાઢેલ એ વિશાળ અને બુપ્રતિમા ૧૭૫' ને ૧૨૦' ઊંચી છે નજીકમાં ગુફાઓ છે. ખામિયાનનું બુદ્ધનું ચિત્ર ઈરાની અસરવાળું છઠ્ઠી સદીનું છે, અહીં જેવું લી'પશુકામ કાશ્મીરમાં પણ એ કાલની ખંડેરામાં દેખાય છે, પશ્ચિમ ભારતવના લાટ દેશ તે! ઉત્તર દક્ષિણને જોડતા માંગરૂપ હતા. મેહેજોદડાના સંસ્કાર લેાથલ મારફત આ પ્રદેશે ઝીલ્યા હતા. ભૃગુકચ્છ અને સુર્પારક તા પ્રાચીન કાલથી ખંદા હતાં, મૌ ક્ષત્રપ અને ગુપ્ત-સત્તાએ આ ક્ષેત્રે આવી ગઈ. અહીં” જ કારવાણુ-ક્ષેત્રે લકુલીશ થયા, જેણે પાશુપત શિવ-સંપ્રદાય પ્રસરાવ્યેા ને સેામનાથનું પ્રથમ શિવાલય કરી ઈ, સ.ની પહેલી સદીમાં સ્થાપ્યું, ઉજ્જૈનનું મહાકાળ ને ખટમંડુનું પશુપતિનાથ એ ભારતખ્યાત શિવાલયે! પછી થયાં, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુપ્તસામ્રાજ્ય નીચે આવતાં ગુપ્તકલાનાં દર્શન અહી થયાં. પાંચમાં સદીથી મૈત્ર આવ્યા. વલભીપુરનું મડારાજ્ય થયું, શિલ્પમાં ગુપ્તશૈલી જ ચાલી. કદવારના વરાહ, શામળાજીના વિશ્વરૂપ વિષ્ણુ અને ગણપતિ, વડાદરા મ્યુઝિયમના આદિનાથ, ભાવનગર ગાંધી સ્મૃતિની વિષ્ણુભૂતિ, જૂનાગઢની જલકન્યા આ કલાના નમૂના છે. મૈત્રકા પછી પ્રતિહાર આવે છે. સ્કંદગુપ્તે દૂર્ણાને હરાવી કાઢથા ખરા, પણ એનાં ઝનૂની મેન'એ સામે થવામાં ગુપ્તસામ્રાજ્ય તૂટયું, ગુપ્તકલાને ઘસારા પણ લાગ્યા. હર્ષાને હરાવી સ્થિરતા આણી, પણ એ ઉચાટવાળી રહી. હર્ષના મૃત્યુ બાદ કનાજનું સામ્રાજ્ય ભાંગ્યું, આક્રમકાએ ભાંગફાડ કરી. હર્ષથી પૂછ્યું પોષિત નાલંદા વિશ્વવિદ્યાલયની પ્રશંસા હ્યુએન-સંગે કરી છે. નાલામાં બુદ્ધ-પ્રતિમા થઈ; સારનાથના બુદ્ધ પછી એ આઠમી સદીની પ્રતિમા ઉન્નત દીસતી નથી. બાળક સાથે માતૃકા અને કૌશાંખીનેા ઇંદ્ર સાતમી સદીના સાર! નમુના છે, પણ એ સૌમાં અલૌકિક ભાવ આછા ભાસે છે. ગ્વાલિયરનાં કૃષ્ણે યોદા અને વૃક્ષિકા પણ એ સમયનાં જાણીતાં શિલ્પ છે, એ સમયની મૂર્તિઓ નથી તા પૈકી, નથી તા માનનીય, ચાલુ થયેલ પ્રણાલિકાદ્ધ ઘડવામાં આવી હાય એમ લાગે છે. સૌરાષ્ટ્રમાં જામનગર મ્યુઝિયમની ગજલક્ષ્મી, દ્વારકા–વસઈના ખાલાદિત્ય, માંગરેળ-સેરઠના સૈનિક સ્વરૂપ સૂર્ય, ગીર-હડમતિયાના દક્ષિણામૂતિ શિવ અને દીવના મત્સ્યેંદ્રનાથ સાતમીથી નવમી સદીની પ્રતિમાઓછે. ઘૂમલી-ઢાંકના ગણેશ બ્રહ્મા યક્ષ ને બલરામ, શીલ-બુધેચાનાં સૂ શિવ-પાવતી દુર્ગા પણ એ સમયની મૂર્તિઓ છે, અઠ્ઠમી સદીમાં અરખાએ સિંધ પર હૂમલા કર્યાં. આગળ વધી વલભીપુરને ધ્વંસ કર્યો, ભિન્ન માળને હરાવ્યું. દક્ષિણમાં પુલકેશીએ અખેને હરાવ્યા. પ્રતિહાર નાગભટ્ટ ૧ લાગે મરખાને હરાવ્યા અંતે પાતે ઉજજૈનને સ્થિર સત્તાધીશ રાજવી થયે।. મદિર-સ્થાપત્યમાં ઈટ પથ્થરથી બાંધેલું છૂટું મંદિર જયપુર પાસે વિરાટનગરનાં ખંડેરમાં ઈ. પૂ. ત્રીજી સદીમાં થયું હેાય એમ લાગે છે. એ મંદિર ઈંટ-લાકડાનું હતું એમ એનેા પાયા કહે છે. એના પછી તક્ષશિલાના ખાદકામમાં ચેરસ દેવગૃહને પાયેા દેખાયા છે અને આગળના ભાગે સભાગૃહ તે દ્વારની બંને બાજુએ એ મેટા સ્ત`ભાના અવશેષ દેખાયા છે. ગ્રીકઢબનું આ‰િદિયાલનું મદિર અગ્નિપૂજકાનું હશે એમ વિદ્વાના માને છે. એ ઈ. સ. બીજી સદીનું છે, એના પછી કાશ્મીરનું શિવન For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy